Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rohit Sharma ઇંગ્લેન્ડ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી , નેટ્‌સમાં પરસેવો પાડે છે

    July 7, 2026

    બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

    July 7, 2026

    T20 World Cup 2026ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો છે, જેમાં ફક્ત એક ભારતીય

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rohit Sharma ઇંગ્લેન્ડ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી , નેટ્‌સમાં પરસેવો પાડે છે
    • બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
    • T20 World Cup 2026ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો છે, જેમાં ફક્ત એક ભારતીય
    • Karthik માને છે કે સમસ્યા બિશ્નોઈની બોલિંગ એક્શનમાં નથી, પરંતુ તેના બદલાયેલા રન-અપમાં છે
    • તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ
    • Spain છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને ૧-૦ થી હરાવ્યું
    • Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ
    • શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Dhrangadhra ના હરિપર બ્રીજ પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા ત્રણનાં મોત
    સૌરાષ્ટ્ર

    Dhrangadhra ના હરિપર બ્રીજ પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા ત્રણનાં મોત

    Vikram RavalBy Vikram RavalMarch 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.07

    ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હરિપર બ્રીજ પાસે મોડી રાત્રે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ૭ વ્યક્તિઓ પૈકી ૩ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગ પતાવીને ઘર તરફ જઈ રહેલા ધ્રાંગધ્રાના પરિવારને માર્ગમાં અકસ્માત સજાતા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અકસ્માત બાદ પોલીસે ફરિયાદ દાખલ લઈને તપાસ શરૂ કરી છે.

    ધ્રાંગધ્રા ખાતે રહેતો પરિવાર અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઈકો કારમાં રાત્રીના સમયે પરત ધ્રાંગધ્રા તરફ આવી રહ્યાં હતાં તે દરમ્યાન ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર હરિપર બ્રીજ પાસે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ૭ વ્યક્તિઓ પૈકી એક મહિલા અને બે પુરૂષ સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારનું પડીકું વળી જતાં તમામ ત્રણ મૃતદેહોને કારના પતરા ચીરી ભારે જહેમત બાદ બહાર કાઢી પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

    આ અકસ્માતમાં બનાવને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં રાત્રીના સમયે કારચાલકને રસ્તા પર બંધ ટ્રક નહીંં દેખાતા ટ્રક પાછળ કાર ઘુસાડી દીધી હોવાનું સામે આવ્યું છે જે મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે મૃતકના પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર અકસ્માતોના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે ખાસ કરીને હરિપર બ્રીજ, કલ્પના ચોકડી સહિતના વિસ્તારોમાં અકસ્માતને પગલે અગાઉ પણ અનેક લોકો મોતને ભેટી ચુક્યા છે ત્યારે વધુ એક અકસ્માતમાં પરિવારે ત્રણ સભ્યો ગુમાવવાનો વારો આવ્યો છે.

    (૧)

    પ્રફુલ્લાબેન ગીરીશભાઈ મારૃ (ઉ.વ.૫૬, મૃતક)

    (૨)

    વિશાલભાઈ કમલેશભાઈ મારૃ (ઉ.વ.૨૪, મૃતક)

    (૩)

    કિશોરભાઈ મોહનભાઈ ડાભી (ડ્રાઈવર,ઉ.વ.૬૫, મૃતક)

    (૪)

    ચેતનાબેન કમલેશભાઈ મારૃ (ઉ.વ.૪૦, ઈજાગ્રસ્ત)

    (૫)

    ભાવીનભાઈ ગીરીશભાઈ મારૃ (ઉ.વ.૨૮, ઈજાગ્રસ્ત)

    (૬)

    કૌશલભાઈ ભાવીનભાઈ મારૃ (ઉ.વ.૯, ઈજાગ્રસ્ત)

    (૭)

    કમલેશભાઈ ખીમજીભાઈ મારૃ (ઉ.વ.૫૫, ઈજાગ્રસ્ત)

    ડ્રાઇવરની બેદરકારીથી ત્રણ વ્યક્તિ મોતને ભેટયા

    જ્યારે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત મામલે મૃતકના પરિવારજને કારચાલક મૃતક કિશોરભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી જે મુજબ બંધ ટ્રકની પાછળ સેફટી માટે બેરીકેટ મુક્યા હોવા છતાં કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કારને પ્રથમ બેરીકેટ સાથે અને ત્યારબાદ બેરીકેટ ઉડાડી ટ્રકના પાછળના ભાગે અથડાવી અકસ્માત સર્જી પોતાના સહિત કારમાં સવાર બે વ્યક્તિ મળી કુલ ૩ વ્યક્તિના મોત નીપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી.

    Surendranagar Surendranagarr News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rohit Sharma ઇંગ્લેન્ડ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી , નેટ્‌સમાં પરસેવો પાડે છે

    July 7, 2026

    બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

    July 7, 2026

    T20 World Cup 2026ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો છે, જેમાં ફક્ત એક ભારતીય

    July 7, 2026

    Karthik માને છે કે સમસ્યા બિશ્નોઈની બોલિંગ એક્શનમાં નથી, પરંતુ તેના બદલાયેલા રન-અપમાં છે

    July 7, 2026

    તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ

    July 7, 2026

    Spain છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને ૧-૦ થી હરાવ્યું

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rohit Sharma ઇંગ્લેન્ડ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી , નેટ્‌સમાં પરસેવો પાડે છે

    July 7, 2026

    બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

    July 7, 2026

    T20 World Cup 2026ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો છે, જેમાં ફક્ત એક ભારતીય

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.