Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?

    July 4, 2025

    Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ

    July 4, 2025

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?
    • Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ
    • Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર
    • Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી
    • Donald Trumpની મોટી જીત : વન બીગ બ્યુટીફુલ બીલને અમેરિકી સંસદની મંજૂરી
    • America માં ભારતીય મુસાફર મીડ-એર ઝઘડી પડયા : જબરી ધમાલ
    • Afghanistan ની તાલિબાન સરકારને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બનતું રશિયા
    • General Munir બાદ પાક. હવાઇ દળના વડા અમેરિકા પહોંચ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot:ચાના સ્ટોલમાં ઝેરી દવા પી લઈ યુવતીનો આપઘાત
    રાજકોટ

    Rajkot:ચાના સ્ટોલમાં ઝેરી દવા પી લઈ યુવતીનો આપઘાત

    Vikram RavalBy Vikram RavalMarch 12, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Rajkot,તા.12
    રેસકોર્સ રિંગ રોડ પર આવેલા ટી-પોસ્ટ નામના ચાના સ્ટોલમાં ચાર દિવસ પહેલા ઝેરી દવા પી લેનાર એકતાબેન રાજેશભાઈ ઝાલા (ઉ.વ.ર૩) નામની યુવતીનું મૃત્યુ નિપજયું હતું. યુવતીને પ્રેમલગ્નમાં દગાખોરીના કારણે પગલુ ભર્યાનો પરિવારજનોએ આક્ષેપ કરતા એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી પાસે આવાસ કવાર્ટરમાં રહેતી એકતાબેન રાજેશભાઈ ઝાલા (ઉ.વ.ર૩)એ ગઈ તા.૭નાં રેસકોર્સ રિંગ રોડ પર સ્થિત ટી-પોસ્ટ નામના ચાના સ્ટોલ પર નોકરી પર હતી ત્યારે ઝેરી દવા પી લેતા સિવીલમાં ખસેડાઈ હતી. જયાં તેનું આજે મૃત્યુ નિપજયું હતું.

    જાણ થતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બીજી તરફ મૃતકના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે એકતા ચાના સ્ટોલ પર નોકરી કરતી હોય ત્યાં ચા પીવા આવતા અમદાવાદના શખ્સે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં પરિવારજનોની જાણ બહાર કોર્ટ મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ તે શખ્સે દગો કરી લગ્નના કાગળો લઈ જતો રહ્યો હોય તેના કારણે એકતા આઘાતમાં આવી ગઈ હતી અને સંભવતઃ તેના કારણે આ પગલું ભરી લીધું હતું.હાલ એ-ડિવીઝન પોલીસે મૃતકના પરિવારજનોનાં નિવેદન નોંધી એકતાને દગો આપી ભાગી ગયેલા શખ્સને પકડી તેની પૂછપરછ શરૂ કરી છે. પૂછપરછ બાદ તમામ માહિતી બહાર આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025
    રાજકોટ

    Rajkot: ડૂમિયાણી ગામેં જુગારના પાટલા પર દરોડો: 10 ઝબ્બે

    July 3, 2025
    રાજકોટ

    Rajkot નકલી નોટ પ્રકરણની તપાસ પોરબંદર સુધી લંબાઈ

    July 3, 2025
    રાજકોટ

    Rajkot: મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ ઝડપાઈ

    July 3, 2025
    રાજકોટ

    Rajkot: ભગવતીપરમાં ઘોડીપસાની જુગાર ક્લબ પકડાય

    July 3, 2025
    રાજકોટ

    Rajkot: બિલ્ડીંગમાં ફર્નિચરનું કામ કરતા યુવાનનું હૃદય રોગના હુમલા થી મોત

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?

    July 4, 2025

    Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ

    July 4, 2025

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025

    Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી

    July 4, 2025

    Donald Trumpની મોટી જીત : વન બીગ બ્યુટીફુલ બીલને અમેરિકી સંસદની મંજૂરી

    July 4, 2025

    America માં ભારતીય મુસાફર મીડ-એર ઝઘડી પડયા : જબરી ધમાલ

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?

    July 4, 2025

    Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ

    July 4, 2025

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.