Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot માં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ

    April 26, 2026

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન

    April 26, 2026

    27 એપ્રિલનું પંચાંગ

    April 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot માં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ
    • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન
    • 27 એપ્રિલનું પંચાંગ
    • 27 એપ્રિલનું રાશિફળ
    • PM Modi એ મન કી બાતમાં કહ્યું ભારતની પરમાણુ ઉર્જા યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે
    • રાજ્યમાં માફિયા શાસનનો અંત આવી ગયો છે; હવે અહીં કોઈ રમખાણો નથી, CM Yogi
    • Punjab and Rajasthan વચ્ચે પાણી અંગેનો વિવાદ વધતો જાય છે, હવે મામલો દિલ્હી સુધી પહોંચ્યો
    • ભાજપ બંગાળમાં શેખ ચિલ્લીનું સ્વપ્ન જોઈ રહી છે,’ અબુ આઝમીએ સુલતાનપુર પર હુમલો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Delhi budget માં મફત લેપટોપ, યમુના સફાઇ સહિત ૫ મોટી જાહેરાત
    રાષ્ટ્રીય

    Delhi budget માં મફત લેપટોપ, યમુના સફાઇ સહિત ૫ મોટી જાહેરાત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દિલ્હીની નવી સરકાર ઐતિહાસિક જનાદેશ લઈને આવી છે આખો દેશ આજે દિલ્હીનું બજેટ જોવા માંગે છે. દિલ્હીનું બજેટ છે જે છેલ્લા દસ વર્ષથી ખરાબ હાલતમાં છે

    New Delhi,તા.૨૫

    દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ’પર્યટન, કલા, ભાષા અને સંસ્કૃતિ માટે ૧૧૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ પાછલા બજેટ કરતાં બમણું છે. સોનિયા વિહારમાં બોટિંગ કરવામાં આવશે. નવી પેઢીને દિલ્હી સાથે જોડવા માટે ૨૫ કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેના માટે ૩૦ કરોડ રૂપિયાનું ભંડોળ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત પર્યટન સ્થળમાં શીશમહેલને સમાવવામાં આવશે.’

    મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ’બાળકોને જવાબદાર નાગરિક બનાવવા માટે ૧૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ૧૦૦ સરકારી શાળાઓમાં વિદેશી ભાષાઓ શીખવવામાં આવશે, આ માટે ૨૧ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ૧.૫ કરોડના ખર્ચે બાળકોને આર્ટ ઓફ લિવિંગ શીખવશે. ૭૦૦૦ વર્ગોને સ્માર્ટ વર્ગો બનાવવામાં આવશે. ધોરણ ૧૦થી ૧૧ સુધીના ૧૨૦૦ બાળકોને ૭.૫ કરોડ રૂપિયાના ખર્ચે લેપટોપ આપવામાં આવશે. ફાઉન્ડેશન પ્રોજેક્ટ માટે ૨૦ કરોડ રૂપિયા, ટેકનિકલ શિક્ષણ માટે ૬૧૮ કરોડ રૂપિયા, નરેલામાં શિક્ષણ કેન્દ્ર બનાવવા માટે ૫૦૦ કરોડ રૂપિયા અને ૈં્‌ૈં માટે ૨૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.’

    દિલ્હીના બજેટમાં મહિલાઓને સમાન વેતન આપવા માટે ૫૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. માતૃત્વ યોજના માટે ૨૧૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

    સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સમારકામ ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે, જેમાંથી ૨૫૦ કરોડ રૂપિયાનો ઉપયોગ જૂની લાઇનના સમારકામ માટે કરવામાં આવશે. નજફગઢ ડ્રેનના નવીનીકરણ માટે ૨૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ છે. મુનક કેનાલને ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઈપલાઈનમાં રૂપાંતરિત કરવામાં આવશે. હાલમાં, હરિયાણાથી ખુલ્લામાં પાણી આવે છે.

    આ ઉપરાંત યમુનાની સપાઈ માટે ૫૦૦ કરોડ રૂપિયાના ખાર્ચે ૪૦ ડીસેન્ટરલાઈઝ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાશે,જેનાથી યુમાનની સફાઈ કરી શકાય.  ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક મશીનો લગાવવામાં આવશે. ભારત સરકાર પાસેથી ૨૦૦૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાય માંગવામાં આવી છે.

    દિલ્હીમાં જાહેર પરિવહન માટે ૨૧૫૨ ઇલેક્ટ્રિક બસો છે. ૨૦૨૫-૨૬માં ૫૦૦૦થી વધુ નવી ઈલેક્ટ્રિક બસ ઉમેરવામાં આવશે. મેટ્રો માટે ૨,૯૨૯ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, અમે અમારો હિસ્સો આપીશું અને આગામી તબક્કાની તૈયારી કરીશું. શહેરી પરિવહન માટે ૧૦૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે અને દિલ્હી પરિવહન માટે ૧૨૯૫૨ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.

    CM Rekha Gupta Delhi budget New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PM Modi એ મન કી બાતમાં કહ્યું ભારતની પરમાણુ ઉર્જા યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે

    April 26, 2026
    રાષ્ટ્રીય

    Raghav Chadha સાથે આપ છોડી દેનારા Harbhajan Singh ની ઝેડ+ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી

    April 26, 2026
    રાષ્ટ્રીય

    ઉંદરોએ લાંચના પૈસા ખાધા, આવી પરિસ્થિતિ રાજ્યને મોટું મહેસૂલ નુકસાન પહોંચાડી શકે છે,Supreme Court

    April 26, 2026
    રાષ્ટ્રીય

    આગામી થોડા દિવસો ભારે ગરમી પડશે,Delhi એ ૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો

    April 26, 2026
    મુખ્ય સમાચાર

    Delhi Airport પર એક મોટી દુર્ઘટના ટળી. ટેકઓફ પહેલા વિમાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો

    April 26, 2026
    રાષ્ટ્રીય

    પહેલા રાજીનામું આપો, પછી જ્યાં ઇચ્છો ત્યાં જાઓ,” Sanjay Singh નો આપના બળવાખોર સાંસદોને સ્પષ્ટ સંદેશ

    April 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot માં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ

    April 26, 2026

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન

    April 26, 2026

    27 એપ્રિલનું પંચાંગ

    April 26, 2026

    27 એપ્રિલનું રાશિફળ

    April 26, 2026

    PM Modi એ મન કી બાતમાં કહ્યું ભારતની પરમાણુ ઉર્જા યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે

    April 26, 2026

    રાજ્યમાં માફિયા શાસનનો અંત આવી ગયો છે; હવે અહીં કોઈ રમખાણો નથી, CM Yogi

    April 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot માં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ

    April 26, 2026

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન

    April 26, 2026

    27 એપ્રિલનું પંચાંગ

    April 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.