Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
    • Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી
    • Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું
    • 02 મેનું પંચાંગ
    • 02 મેનું રાશિફળ
    • Pakistanમાં એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
    • પ્રતિષ્ઠિત Vande Bharat Trainના નાસ્તામાંથી કીડા નીકળ્યા
    • Americaથી આવશે અબજો ડોલર: ૧૧ મેથી ટેરિફ રિફંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાંથી Mukesh Ambani આઉટ
    વ્યાપાર

    વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાંથી Mukesh Ambani આઉટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 27, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.27

    ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વિશ્વના સૌથી 10 ધનિકની યાદીમાંથી બહાર થઈ ગયા છે. શ્રી અંબાણીની સંપતિમાં રૂા.1 લાખ કરોડનો ઘટાડો થયો છે અને હુસેન ગ્લોબલ રીચ-2025ની યાદીમાં વિશ્વના ટોચના 10 ધનવાનોમાં તેમનું સ્થાન હવે રહ્યુ નથી.

    રીપોર્ટ મુજબ ગત વર્ષની સરખામણીમાં મુકેશ અંબાણી પર કર્જ (લોન-દેવુ) વધવાથી તેની નેટવર્થ ઘટી છે. આ યાદીમાં નંબર-વન સ્થાન પર ટેસ્લાના એલન મસ્ક હજું પણ નંબર વન છે. તેમની સામે અમેરિકા, યુરોપમાં વિરોધ છતા પણ સ્ટારલીંક તથા સ્પેસ એકસની સફળતામાં મસ્કની સંપતિમાં 189 બિલીયન ડોલરનો વધારો થયો છે અને તેઓની કુલ સંપતિ 420 બીલીયન ડોલર થઈ છે.

    જો કે મુકેશ અંબાણી હજું પણ ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની રહ્યા છે. 61 વર્ષીય મુકેશ અંબાણીની સંપતિ 8.6 લાખ કરોડ રહી છે તો બીજા ક્રમે ગૌતમ અદાણી આવે છે. જેમાં 8.4 બિલિયન રૂપિયાની સંપતિ ધરાવે છે.

    મહિલામાં એચસીએલ (કોમ્પ્યુટર-સોફટવેર કંપની) રોશની નાદર દેશમાં 3.5 બિલિયન ડોલરની સંપતિ સાથે પ્રથમ ક્રમે સૌથી ધનવાન મહિલા છે. ભારતની યાદીમાં પ્રથમ પાંચમાં 3 ગુજરાતી છે. જેમાં મુકેશ અંબાણી, ગૌતમ અંબાણીને અજીમ પ્રેમજીનો સમાવેશ થાય છે.

    Mukesh Ambani New Delhi out richest people World
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026
    રાષ્ટ્રીય

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026
    રાષ્ટ્રીય

    પ્રતિષ્ઠિત Vande Bharat Trainના નાસ્તામાંથી કીડા નીકળ્યા

    May 1, 2026
    મુખ્ય સમાચાર

    Americaથી આવશે અબજો ડોલર: ૧૧ મેથી ટેરિફ રિફંડ

    May 1, 2026
    રાષ્ટ્રીય

    પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો: Congress

    May 1, 2026
    વ્યાપાર

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026

    02 મેનું પંચાંગ

    May 1, 2026

    02 મેનું રાશિફળ

    May 1, 2026

    Pakistanમાં એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.