Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે

    July 17, 2026

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે
    • ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
    • આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી
    • એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું
    • રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી
    • Telanganaની ઈગલ ફોર્સે ૧ કરોડથી વધુ કિંમતનો ૨૩૭ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો
    • Kohli એ સ્ટીવ સ્મિથનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો
    • Bhopal: શિવપુરીના ઐતિહાસિક નરવર કિલ્લામાંથી ૧૬મી સદીની અમૂલ્ય તોપની ચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ગુજરાત શૈક્ષણિક મંચની ત્રિદિવસીય સંગોષ્ઠિ-7 એકતા નગરમાં
    સૌરાષ્ટ્ર

    ગુજરાત શૈક્ષણિક મંચની ત્રિદિવસીય સંગોષ્ઠિ-7 એકતા નગરમાં

    Vikram RavalBy Vikram RavalMarch 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    શિક્ષણમાં મૂલ્યાંકન’ પર શિક્ષણવિદોનું તારીખ આજથી 31 દરમિયાન ચિંતન
    Bhavnagar, તા.28
    ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ નામની અવૈધિક સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ગુણવત્તા યુક્ત શિક્ષણ અને શિક્ષકોને પ્રેરણાપથ બનવા યતકિંચિત પ્રયાસ કરી રહી છે.દર છ માસે ગુજરાતના કોઈ ખૂણે શિક્ષણના વિવિધ વિષયો પર ચિંતન-મનનનો સંગોષ્ઠિ-પરિસંવાદ કાર્યક્રમ યોજાય છે.તાજેતરમાં આ ત્રિદિવસીય કાર્યક્રમ એકતા નગર જિ. નર્મદા ખાતે તારીખ 29 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજાશે.
                 આ અંગેની વિગતો આપતાં સંસ્થા સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર જણાવ્યું છે કે તારીખ 30 ના રોજ ઉદ્ઘાટન સત્રમાં સંસ્થા દ્વારા ચાલુ વર્ષે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ- 2025 શ્રી ભગવતદાન ગઢવીને એનાયત થશે.જેનુ સૌજન્ય સ્વ.પારસબેન જોશીનું છે.દર વર્ષે શિક્ષકોને તેમનાં કાર્યો માટે અપાતો ફોરમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ- 2025 શ્રી વિમલભાઈ પટેલ ભાડજ જિ.અમદાવાદ શ્રી સંજયભાઈ પટેલ બાલસાસણ જિ. મહેસાણા શ્રી દુધાભાઈ પરમાર અમીરગઢ જિ. બનાસકાંઠા તથા શ્રી દયાબેન સોજીત્રા અમરાપુર પ્લોટ પ્રાથમિક શાળા જિ.અમરેલીને સ્વ.ઉષાબેન બંસીલાલ ચાહવાલાના સૌજન્યથી એનાયત થશે. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા લેશે.મુખ્ય મહેમાનપદે બીરછા મુંડા યુનિવર્સિટીના કુલપતિ મા.શ્રી મધુકરભાઈ પાડવી તથા મુખ્ય મહેમાન તરીકે ડીપીઈઓ શ્રી નિશાંતભાઈ દવેની ઉપસ્થિતિ રહેવાની છે.     આજ સત્રની પછીની બેઠકમાં “એકમ કસોટી ઉપયોગીતા ઉણપ અને સુધારણા” વિષય પર ડો.વી.એમ. બલદાણિયા પ્રા.ડાયટ વ્યાખ્યાન આપશે. “નવી શિક્ષણ નીતિમાં મૂલ્યાંકન અને અમલ”વિષય પર શ્રી તખુભાઈ સાંડસુર વાત કરશે. બપોર બાદ મુલાકાત સત્ર યોજાશે. જેમાં તમામ શિક્ષકો સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ અને શૂરપાણેશ્વર મંદિરની મુલાકાત લેશે.રાત્રી સત્રમાં પોતપોતાના એકમ કસોટીના અનુભવો ઉપસ્થિત સૌ શિક્ષક સાધક ભાઈ- બહેનો પ્રસ્તુત કરશે.
                 તા.31 માર્ચ અને સોમવારના દિવસે અંતિમ સત્રમાં સમાપન બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કિરણબેન પટેલ તથા દૂધધારા ડેરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહેશે.અન્ય બે બેઠકોમાં “મૂલ્યાંકન અને અર્થ સભરતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતમાં અમલ” ડો.રમેશ કોઠારી પુર્વ કુલપતિ વીર નર્મદ યુનિવર્સિટી સુરત તથા સમયની માંગ: કસોટી અને સર્વગ્રાહી મૂલ્યાંકન ડો.નૈષધ મકવાણા- પૂર્વ શિક્ષણ નિયામક અને શિક્ષણવિદ્ વ્યાખ્યાન આપશે
          આ કાર્યક્રમ દરમિયાન ત્રણ વર્ષથી ચાલતી આ સ્વૈચ્છિક શૈક્ષણિક આંદોલનની પ્રવૃત્તિને અહેવાલ સ્વરૂપે પ્રગટ કરવામાં આવશે આ અંકનું નામાભિધાન ચરૈવૈતિ ચરૈવૈતિ કરાયું છે તેનું વિમોચન થશે.પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન પણ સાથે યોજાશે.સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સંયોજકો શ્રી તખુભાઈ સાંડસુર, ડો.મહેશ ઠાકર,શ્યામજીભાઈ દેસાઈ, જિલ્લા સંયોજકો જીતુભાઈ જોશી,ભગવતદાન ગઢવી, પ્રદિપસિંહ સિંધા,શાંતિભાઈ ભોઈ વગેરે કાર્યરત છે.
    તખુભાઈ સાંડસુર
    9427560366
    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Kutch નાં સિરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh મેંદરડામાં સોનીની દુકાનમાંથી ચાંદીનો ભંગાર ચોરી જનાર મહિલા ઝડપાઇ,સાગરિત ફરાર

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh હર્ષદનગરમાં રિસામણે રહેલી પરિણીતા ઉપર દિયરનો હુમલો : ધમકી

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh ની સુભાષ કોલેજ ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે કેમ્પ યોજાયો

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    શનિવારે ITI માણાવદર ખાતે ભરતી મેળો યોજાશે

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh પ્રેમીકાની હત્યા કરી લાશને સળગાવી દેવાના કેસમાં પાંચને આજીવન કેદ

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે

    July 17, 2026

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026

    એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું

    July 17, 2026

    રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી

    July 17, 2026

    Telanganaની ઈગલ ફોર્સે ૧ કરોડથી વધુ કિંમતનો ૨૩૭ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે

    July 17, 2026

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.