Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
    • Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
    • Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
    • Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
    • Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
    • Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
    • Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
    • Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Anand મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી
    ગુજરાત

    Anand મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી

    Vikram RavalBy Vikram RavalMarch 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Anand,તા.28

    આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં મનપા દ્વારા ટેક્સ લેવામાં નહીં આવે પરંતુ, ગામોમાં જે રીતે ટેક્સ વસૂલાતનો સ્લેબ છે તે રીતે જ ટેક્સ લેવાશે. નવા નાણાકીય વર્ષમાં મનપામાં સમાવાયેલા ગામોમાં ટેક્સનો સર્વે કરવામાં આવશે. ત્યારબાદ વર્ષ ૨૦૨૬-૨૭માં તમામ ગામોમાં મનપાના નવા સ્લેબ મુજબ ટેક્સની વસૂલાત કરવામાં આવશે.આણંદ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે અંદાજિત રૂા. ૨૩.૬૫ કરોડની મિલકત વેરાની વસૂલાત કરી છે. જ્યારે હજૂ ચાલુ વર્ષની રૂા. ૧૫.૮૭ કરોડની વેરા વસૂલાત હજૂ બાકી છે. ત્યારે આવનારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં આણંદ શહેરનો અંદાજિત ૪૦ કરોડનો નવો ટેક્સ આવશે. જ્યારે વિદ્યાનગર અને કરમસદનો રૂા. ૧૯.૨૫ કરોડ નવો ટેક્સ આવશે. ત્યારે તા. ૩૧મી માર્ચ સુધીમાં ટેક્સ નહીં ભરનારને નવા વર્ષથી ૧૮ ટકા દંડ સાથે ટેક્સ ભરવો પડશે તેવું આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે.

    આણંદ નગરપાલિકા જ્યારથી મહાનગરપાલિકામાં પરિવતત કરવામાં આવી છે ત્યારથી મનપાના ટેક્સ વિભાગ દ્વારા કડક અને આકરી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં અંદાજિત ૮૦૦૦ જેટલી નોટિસો રેહેણાંક અને વાણિજ્યિક મિલકત ધારકોને આપવામાં આવી છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં ૧૧૦ જેટલી દુકાનોનો ટેક્સ બાકી પડતો હોવાથી સીલ પણ મારી દેવામાં આવ્યું હતું. મનપાએ હાલ ટેક્સ વસુલાત માટે આઠ સભ્યોની ત્રણ ટીમ બનાવેલી છે. મનપાની ટીમો હાલ આણંદ, વિદ્યાનગર, કરમસદ, લાંભવેલ, બાકરોલ સહિતના વિસ્તારોમાં ટેક્સ વસૂલાતની કામગીરી કરી રહી છે. આણંદ મનપા વિસ્તારમાં હાલ કુલ ૧.૪૫ લાખ રહેણાંક અને અંદાજિત ૯૮ હજાર વાણિજ્યિક મકાનો આવેલા છે. આણંદ, વિદ્યાનગર, કરમસદમાં અંદાજિત ૭૮ હજાર મકાનો છે. જ્યારે જીટોડિયા, મોગરી, લાંભવેલ, ગામડી, બાકરોલ, કરમસદમાં ૬૭ હજાર જેટલા મકાનો આવેલા છે.

    આણંદ શહેરમાં ૬૭ હજાર જેટલી કોમર્શિયલ મિલકતો થવા જઈ રહી છે. જ્યારે મનપામાં સમાવેશ થયેલા નવા વિસ્તારોમાં ૩૧ હજાર જેટલી કોમર્શિયલ મિલકતો આવેલી છે. પાલિકાના સુત્રોના જણાવ્યા મુજબ, આણંદ શહેરનું ૨૦૨૫-૨૬નું આંદાજિત ૪૦ કરોડનો નવો ટેક્સ આવશે. વિદ્યાનગરનો ૭.૨૫ કરોડ, કરમસદનો ૧૨ કરોડ નવો ટેક્સ આવનાર છે. આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરેવાલે જણાવ્યું છે કે, તા. ૩૧ માર્ચ સુધીમાં ટેક્સ નહીં ભરનારા મિલકત ધારકો નવા વર્ષથી ૧૮ ટકા જેટલા દંડ સાથે ટેક્સ ભરવો પડશે. માર્ચ મહિનાના છેલ્લા રવિ અને સોમવારે પણ કચેરીમાં ટેક્સ વસૂલાત શરૂ રહેશે.

    Anand Anand NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026
    મોરબી

    Morbi જમીનના સોદાના બહાને હત્યાના ગુનામાં રમેશ અઘારાના જામીન નામંજૂર

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.