Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો

    June 18, 2025

    ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો

    June 18, 2025

    James Anderson કેપ્ટન બન્યો, ૪૨ વર્ષની ઉંમરે આ ટીમની કમાન સંભાળશે

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો
    • ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો
    • James Anderson કેપ્ટન બન્યો, ૪૨ વર્ષની ઉંમરે આ ટીમની કમાન સંભાળશે
    • પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી
    • શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે
    • Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી
    • New Zealand બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, બે ખેલાડીઓને સિલ્વર મળ્યો
    • કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar:બોટાદ જિલ્લાના ખાંભડા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું
    સૌરાષ્ટ્ર

    Bhavnagar:બોટાદ જિલ્લાના ખાંભડા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું

    Vikram RavalBy Vikram RavalMarch 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Bhavnagar,તા.28
    બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર બોટાદ લોકલ ક્રાઈમબ્રાંચે દરોડો પાડી જુગાર રમતા ૨૦ શખ્સાને રોકડ સહિતના મુદ્દામાલ સાથે આબાદ ઝડપી પાડયા હતા. જયારે, જુગાર રમાડનાર ખાઁભડાનો શખ્સ ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

    બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામની સીમમાં કેનાલના કાંઠે પડતર જગ્યામાં ઉંટ દેવમાના મંદિરથી વોંકળામાં ખુલ્લી જગ્યામાં ગામનો જ શખ્સ અન્યોને બહારથી બોલાવી જાહેરમાં જુગાર રમી-રમાડી રહ્યો છે તેના આધારે ટીમે દરોડો પાડયો હતો. અને સ્થળ પર જુગાર રમતાં અનિલ બાબુભાઈ જાદવ, અજીત બાબુભાઈ જાદવ, અશોક જેરામભાઈ વાઘેલા (રહે.ત્રણેય બોટાદ),કમલેશ બટુકભાઈ રાવલ (રહે.સાળંગપુર), નરેશ બોઘાભાઈ શેખ (રહે.જોટીંગડા), વિક્રમ જોરસંગભાઈ ચૌહાણ (રહે.ઝીંઝાવદર), જોરૂ એભલભાઈ ખાચર (રહે.સાળંગપુર), પ્રતાપ જોરૂભાઈ પાટગીર (રહે.કારીયાણી), હસમુખ વિરેન્દ્રભાઈ કણઝરીયા(રહે.બોટાદ), પુનિત વલ્લભભાઈ જાદવ (રહે.તાજપર), અમરત અરજણભાઈ કુંવારીયા (રહે.બોટાદ), રાજુ હમીરભાઈ ખાંભલા (રહે.લાખેણી), હિંમત દુર્લભરામ નીમાવત (રહે.ઉગામેડી), નંદલાલ સવજીભાઈ પરમાર (રહે. લાખણકા), હરેશ કાનજીભાઈ તલસાણીયા (રહે.સાળંગપુર), હિતેશ વલ્લભભાઈ મકવાણા (રહે.શીયાનગર), નરૂ અભરામભાઈ ઉમડીયા (રહે. બોટાદ), અમીન સુલતાનભાઈ તળાજીયા (રહે.બોટાદ), ભરત ગોવિંદભાઈ ઝાપડીયા (રહે.પાળિયાદ) અને વાલજી ખીમાભાઈ પરમાર (રહે.મોટા જીંજાવદર)ને કુલ રૂ.૫૨,૫૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. ઝડપાયેલાં તમામની પુછપરછ કરતા ખાંભડા ગામે રહેતો બાબ ભુપતભાઈ ખાચરે તમામને જુગાર રમવા બોલાવ્યા હોવાની કબૂલાત આપી હતી. જો કે,પોલીસ દરોડા દરમિયાન આ શખ્સ મળી આવ્યો ન હતો.લોકલ ક્રાઈમ બ્રાન્ચે બરવાળા પોલીસમાં ઉક્ત ૨૦ઈસમો વિરૂદ્ધ જુગારધારાની કલમ અન્વયે ગુન્હો નોંધી ફરાર શખ્સને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો

    June 18, 2025

    ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો

    June 18, 2025

    James Anderson કેપ્ટન બન્યો, ૪૨ વર્ષની ઉંમરે આ ટીમની કમાન સંભાળશે

    June 18, 2025

    પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી

    June 18, 2025

    શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે

    June 18, 2025

    Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો

    June 18, 2025

    ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો

    June 18, 2025

    James Anderson કેપ્ટન બન્યો, ૪૨ વર્ષની ઉંમરે આ ટીમની કમાન સંભાળશે

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.