Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Trump ના આગમન સાથે જ ચીન સોનું ખરીદવામાં વિશ્વમાં અગ્રણી

    June 9, 2025

    યુવાનો Facebook,Instagram and YouTubeનો સર્ચ માટે ઉપયોગ કરે છે

    June 9, 2025

    Rafaleને બદનામ કરવાનું કાવતરૂં : ફ્રાન્સે ચીન-પાકિસ્તાન પર લગાવ્યો આરોપ

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Trump ના આગમન સાથે જ ચીન સોનું ખરીદવામાં વિશ્વમાં અગ્રણી
    • યુવાનો Facebook,Instagram and YouTubeનો સર્ચ માટે ઉપયોગ કરે છે
    • Rafaleને બદનામ કરવાનું કાવતરૂં : ફ્રાન્સે ચીન-પાકિસ્તાન પર લગાવ્યો આરોપ
    • વ્યાજ દરો ઘટતા Fixed Deposit ધારકો મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર તરફ વળશે
    • બે દિવસમાં Rajkotમાં 19, Jamnagar માં 15 કોરોના કેસ : સંક્રમણ યથાવત
    • ‘Rail Force One’ : PMની ચિનાબ પુલયાત્રાનો કોચ બુલેટપ્રુફ બનાવાયો હતો
    • દેશમાં વધતી જતી મોંઘવારી અને હવે ફરી એક વખત અચ્છે દિન આવી રહ્યા છે
    • Los Angeles તોફાનો અન્ય વિસ્તારોમાં ફેલાઇ તેવો સંકેત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»NIAએ નજરે જોનારા લોકોની પુછપરછ કરીને પુરાવાઓ એકત્ર કરી રહી છે
    રાષ્ટ્રીય

    NIAએ નજરે જોનારા લોકોની પુછપરછ કરીને પુરાવાઓ એકત્ર કરી રહી છે

    Vikram RavalBy Vikram RavalApril 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.28
    પહેલગામ આતંકી હુમલાની તપાસમાં એનઆરઆઈએને અનેક મહત્વની કડી હાથ લાગી છે. એનઆઈએ નજરે જોનારા લોકોની પુછપરછ કરીને પુરાવાઓ એકત્ર કરી રહી છે. મુખ્ય સાક્ષી બહાર આવ્યો: સુત્રોના જણાવ્યા મુજબ આતંકી હુમલાનો મુખ્ય સાથી બહાર આવ્યો છે.જે એક સ્થાનિક ફોટોગ્રાફર છે.

    આતંકી હુમલા સમયે તે પોતાનો જીવ બચાવવા એક વૃક્ષ પર ચડી ગયો હતો અને પુરા હુમલાનું રેકોર્ડીંગ કરી રહ્યો છે. પહેલા બે આતંકી બહાર આવ્યા: રેકોર્ડીંગ મુજબ શરૂઆતમાં બે આતંકીઓ દુકાનોની પાછળથી છુપાયેલા હતા. આ આતંકીઓ પહેલા બહાર આવ્યા અને આ આતંકીઓએ લોકોને કલમા પઢવાનું કહ્યું, બાદમાં ચાર લોકોને ગોળી મારી દીધી હતી.

    જેથી તેમના ઘટનાસ્થળે જ મોત થયા હતા. રેકોર્ડીંગનું માનીએ તો આ દરમિયાન અન્ય આતંકવાદીઓએ જિપલાઈનની પાસેથી ગોળીબારી શરૂ કરી દીધી હતી. બેસરન ખીણ બહાર પણ બે લોકોને નિશાન બનાવાયા: તપાસમાં બહાર આવ્યું છે કે બેસરન ખીણની બહાર બે લોકોની હત્યા કરવામાં આવી હતી.

    જયારે અન્ય આતંકવાદીઓએ જે અલગ ટીમમાં કામ કરી રહ્યા હતા, તેમણે ખીણની અંદર જ પીડિતોને નિશાન બનાવ્યા હતા. સાક્ષીઓના નિવેદનના આધારે તપાસકર્તાઓને પાંચથી વધુ હુમલાખોરોની હાજરીની શંકા છે.

    સ્થાનિક એજીડબલ્યુએ કરી આતંકીઓની મદદ: એક નેપાળી પરિવારે તપાસકર્તાઓને જણાવ્યુ કે એક આતંકવાદી તેની પાસે એક વૃક્ષ નજીક આવ્યો હતો. તેમની ઓળખ પછી અને પછી પરિવારના એક વ્યક્તિની હત્યા કરી દીધી હતી.

    પરિવારે જણાવ્યું હતું કે, આ ઘટના ત્યારે બની જયારે મુખ્ય પર્યટક ક્ષેત્રથી ગોળીઓના અવાજ આવતા હતા. તેમના દાવા મુજબ ત્યાં મોટી સંખ્યામાં આતંકવાદી હાજર હતા.

    ઘટનાસ્થળથી સિકયુરીટી બેઝનું અંતર 25 મીનીટ છે પરંતુ માનવામાં આવે છે કે અહીં ઉચીત પાયાના માળખાની કમીના કારણે સુરક્ષા પ્રતિક્રિયામાં મોડું થયું હશે.

    collecting eyewitnesses NIA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Rafaleને બદનામ કરવાનું કાવતરૂં : ફ્રાન્સે ચીન-પાકિસ્તાન પર લગાવ્યો આરોપ

    June 9, 2025
    રાષ્ટ્રીય

    ‘Rail Force One’ : PMની ચિનાબ પુલયાત્રાનો કોચ બુલેટપ્રુફ બનાવાયો હતો

    June 9, 2025
    વ્યાપાર

    દેશમાં વધતી જતી મોંઘવારી અને હવે ફરી એક વખત અચ્છે દિન આવી રહ્યા છે

    June 9, 2025
    રાષ્ટ્રીય

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ Bakri Eidની શુભેચ્છા પાઠવી

    June 7, 2025
    રાષ્ટ્રીય

    આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે,US Deputy Secretary of State

    June 7, 2025
    રાષ્ટ્રીય

    Delhi માં ૧૬ વર્ષના છોકરાની છરીના ઘા મારીને હત્યા, પોલીસે ૨ સગીરોની ધરપકડ કરી

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Trump ના આગમન સાથે જ ચીન સોનું ખરીદવામાં વિશ્વમાં અગ્રણી

    June 9, 2025

    યુવાનો Facebook,Instagram and YouTubeનો સર્ચ માટે ઉપયોગ કરે છે

    June 9, 2025

    Rafaleને બદનામ કરવાનું કાવતરૂં : ફ્રાન્સે ચીન-પાકિસ્તાન પર લગાવ્યો આરોપ

    June 9, 2025

    વ્યાજ દરો ઘટતા Fixed Deposit ધારકો મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર તરફ વળશે

    June 9, 2025

    બે દિવસમાં Rajkotમાં 19, Jamnagar માં 15 કોરોના કેસ : સંક્રમણ યથાવત

    June 9, 2025

    ‘Rail Force One’ : PMની ચિનાબ પુલયાત્રાનો કોચ બુલેટપ્રુફ બનાવાયો હતો

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Trump ના આગમન સાથે જ ચીન સોનું ખરીદવામાં વિશ્વમાં અગ્રણી

    June 9, 2025

    યુવાનો Facebook,Instagram and YouTubeનો સર્ચ માટે ઉપયોગ કરે છે

    June 9, 2025

    Rafaleને બદનામ કરવાનું કાવતરૂં : ફ્રાન્સે ચીન-પાકિસ્તાન પર લગાવ્યો આરોપ

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.