Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું
    • Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો
    • Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર
    • તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી
    • Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા
    • યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ
    • IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
    • Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»પાકિસ્તાની સેનાએ મધ્યરાત્રિએ એલઓસી ઉપર ગોળીબાર કર્યો,ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો
    રાષ્ટ્રીય

    પાકિસ્તાની સેનાએ મધ્યરાત્રિએ એલઓસી ઉપર ગોળીબાર કર્યો,ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો

    Vikram RavalBy Vikram RavalMay 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Srinagar,તા.૩

    પાકિસ્તાન પોતાની નાપાક ગતિવિધિઓ બંધ કરવાનું નામ નથી લઈ રહ્યું. તે સતત ભારતીય સેનાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગઈકાલે રાત્રે પણ પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર કર્યો હતો અને કુપવાડા, ઉરી અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે.

    ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન આતંકવાદના મુદ્દા પર ઘેરાયેલું છે અને ભારત તેની સામે કડક વલણ અપનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન ગભરાઈ ગયું છે અને ર્ન્ઝ્ર પર ગોળીબાર કરીને ધમકીઓ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ભારતીય સેના સ્થળ પર ઉભી છે અને પાકિસ્તાનને અરીસો બતાવી રહી છે. શુક્રવારે પીએમ મોદી આંધ્રપ્રદેશના અમરાવતીમાં હતા. અહીં એક કાર્યક્રમમાં પાકિસ્તાનને પરોક્ષ સંદેશ આપતાં તેમણે કહ્યું હતું કે, ’આજે ભારતની તાકાત ફક્ત આપણા શસ્ત્રો જ નહીં, પણ આપણી એકતા પણ છે.’ દેશના વૈજ્ઞાનિક સમુદાયની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે અમે ડ્ઢઇર્ડ્ઢં ની નવી મિસાઇલ પરીક્ષણ રેન્જનો શિલાન્યાસ કર્યો છે. નાગાયલંકામાં બનનારી નવદુર્ગા પરીક્ષણ શ્રેણી દેશની સંરક્ષણ ક્ષમતાઓને દેવી દુર્ગાની જેમ મજબૂત બનાવશે.

    જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા. આવી સ્થિતિમાં, સુરક્ષા દળો આતંકવાદ સામે એક મોટો એક્શન પ્લાન તૈયાર કરવામાં વ્યસ્ત છે. સુરક્ષા એજન્સીઓએ જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓનો સમાવેશ થાય છે. આતંકવાદીઓની યાદીમાં લોન્ચિંગ કમાન્ડરથી લઈને કાશ્મીરમાં આતંક ફેલાવનારાઓ સુધીના તમામ આતંકવાદીઓના નામ શામેલ છે.

    befitting reply fired on LoC Indian Army Pakistani army Srinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025
    મુખ્ય સમાચાર

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    રાષ્ટ્રીય

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.