Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ખીર ખાધા બાદ Surendranagarની શાળાની હોસ્ટેલની ૨૦૦ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

    July 18, 2026

    Ahmedabad શહેરમાં રખિયાલમાં ડ્રગ્સનો અડ્ડો,રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું

    July 18, 2026

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ખીર ખાધા બાદ Surendranagarની શાળાની હોસ્ટેલની ૨૦૦ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
    • Ahmedabad શહેરમાં રખિયાલમાં ડ્રગ્સનો અડ્ડો,રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું
    • Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા
    • Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી
    • ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ
    • Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ
    • Jamnagarમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ
    • Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Kashmir ના શોપિયામાં જબરૂ એન્કાઉન્ટર: ત્રણ ત્રાસવાદી ઠાર
    રાષ્ટ્રીય

    Kashmir ના શોપિયામાં જબરૂ એન્કાઉન્ટર: ત્રણ ત્રાસવાદી ઠાર

    Vikram RavalBy Vikram RavalMay 13, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.13
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના આદમપુર પહોંચ્યા છે તે વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત ત્રાસવાદ સામે જબરુ ઓપરેશન શરુ થયુ છે અને શોપિયામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે અને હજુ વધુ આતંકીઓને ઘેરી લીધા છે.

    ઓપરેશન સિંદુર બાદ આ સૌથી મોટુ ત્રાસવાદી ઓપરેશન હોવાનું મનાય છે. શોપિયામાં આતંકીઓ કોઈ હુમલો કરવાના પ્લાન કરી રહ્યા હોય તેવા સંકેતો વચ્ચે અચાનક જ આજે સવારથી દ.કાશ્મીરમાં સુકુર કેલર વિસ્તારમાં સુરક્ષાદળોએ ઓપરેશન શરુ કર્યુ છે.

    અત્યાર સુધીમાં ત્રણ ત્રાસવાદીઓને ઠાર માર્યા છે જયારે અન્ય ત્રાસવાદીઓ સામે કાર્યવાહી ચાલુ છે. આમ હવે પાકિસ્તાનને પાઠ ભણાવ્યા બાદ કાશ્મીરમાં આંતરિક રીતે પણ સેનાએ જબરુ ઓપરેશન શરુ કર્યુ છે અને પહેલગામ હુમલા સહિતના આરોપી ત્રાસવાદીઓનો પણ પીછો કરશે તે નિશ્ર્ચિત છે.

    Forced encounter Kashmir Three terrorists killed
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન

    July 18, 2026
    રાષ્ટ્રીય

    NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે

    July 18, 2026
    રાષ્ટ્રીય

    જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી

    July 18, 2026
    રાષ્ટ્રીય

    હવે Abhijeet Deepak ઉપવાસ શરૂ કર્યા : વડાપ્રધાનના રાજીનામાની માંગ

    July 18, 2026
    રાષ્ટ્રીય

    Kashmir સરહદે ગોળીબાર : ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

    July 18, 2026
    મુખ્ય સમાચાર

    હવે ખાનગી કંપનીઓને Medical Colleges ખોલવા મંજુરી : નફો કરી શકશે

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ખીર ખાધા બાદ Surendranagarની શાળાની હોસ્ટેલની ૨૦૦ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

    July 18, 2026

    Ahmedabad શહેરમાં રખિયાલમાં ડ્રગ્સનો અડ્ડો,રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું

    July 18, 2026

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026

    Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ખીર ખાધા બાદ Surendranagarની શાળાની હોસ્ટેલની ૨૦૦ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

    July 18, 2026

    Ahmedabad શહેરમાં રખિયાલમાં ડ્રગ્સનો અડ્ડો,રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું

    July 18, 2026

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.