Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 2, 2025

    આજ નું પંચાંગ

    June 2, 2025

    Delhi Policeના સ્પેશિયલ સેલ ઓફિસમાંથી કરોડોની ચોરી, હેડ કોન્સ્ટેબલની ધરપકડ

    June 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Delhi Policeના સ્પેશિયલ સેલ ઓફિસમાંથી કરોડોની ચોરી, હેડ કોન્સ્ટેબલની ધરપકડ
    • Delhi High Court કેન્દ્ર પાસેથી કોવિડ-૧૯ તૈયારી અંગે તાત્કાલિક માહિતી માંગી
    • રશિયા શું ઇચ્છે છે, રશિયનોએ તેમનો “મેમોરેન્ડમ” કોઈની સાથે શેર કર્યો નથી,ઝેલેન્સકી
    • Pakistan પાણી વિના ફફડવા લાગ્યું, ચિનાબ ૨ દિવસમાં સુકાઈ ગયું
    • પંજાબની ટીમે તેમને આખી મેચ દરમિયાન દબાણમાં રાખ્યા,Pandya
    • BCCI એ શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યા ને દંડ ફટકાર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot માતાની દફનવિધિમાં પોરબંદર જતા પુત્રનું અકસ્માતમાં મોત નિપજયું
    રાજકોટ

    Rajkot માતાની દફનવિધિમાં પોરબંદર જતા પુત્રનું અકસ્માતમાં મોત નિપજયું

    Vikram RavalBy Vikram RavalMay 13, 2025Updated:May 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૩

    શહેરમાંથી એક ચોંકાવનારી અજીબો ગરીબ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પોરબંદર ખાતે પોતાની માતાના મૈયતના પ્રસંગમાં જઈ રહેલા પુત્રને રસ્તામાં કાળનો ભેટો થયો હોવાની ઘટના સામે આવી છે. જુના માર્કેટિંગ યાર્ડથી આજીડેમ તરફ જતા રોડ અકસ્માતની ઘટનામાં ૫૦ વર્ષીય યુસુફ મુકાદમ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની ઘટના સોમવારના રોજ સવારના અરસામાં બની હોવાનું સામે આવ્યું છે.

    પોલીસમાંથી મળતી વિગતો અનુસાર રીક્ષા ચાલક દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીથી મુસાફરોને બેસાડીને ગોંડલ ચોકડી તરફ રવાના થયો હતો. ત્યારે જુના માર્કેટિંગ યાર્ડથી આજીડેમ ચોકડી તરફ જતા રસ્તે પાછળથી આવી રહેલી કાર દ્વારા અચાનક જ ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે રીક્ષામાં સવાર બેઠેલા મુસાફરો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. તેમાં ત્રણ જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી.

    પોલીસની પ્રાથમિક તપાસમાં યુસુફ મુકાદમ હાલ અમદાવાદ ખાતે પ્રાઇવેટ નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. તેમજ પોતે મૂળ પોરબંદરનો વતની હતો. યુસુફની માતા કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોવાથી પોતાની માતાના મૈયતના પ્રસંગમાં સામેલ થવા માટે અમદાવાદથી પોરબંદર જવા માટે નીકળ્યો હતો. જે અરસામાં તેનું રાજકોટ ખાતે મોત થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટના સમજ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલકની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમજ બનાવ સંદર્ભે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ  કલમ ૧૦૬(૧) તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે. મળતી વિગત અનુસાર બનાવ સમયે રિક્ષામાં કુલ ૭ જેટલા વ્યક્તિઓ સવાર હતા. ત્યારે પોલીસ દ્વારા હાલ કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot:મનપાના ફાયર બ્રિગેડ કર્મચારીની સળંગ નોકરી ગણી આપવાના લેબર કોર્ટેના હુકમ સુપ્રીમ યથાવત રાખ્યો

    June 2, 2025
    રાજકોટ

    ભીમ અગિયારસ પૂર્વે,રાજકોટમાં જુગારના પટ મંડાયા: પાંચ સ્થળોએ દરોડા

    June 2, 2025
    રાજકોટ

    Rajkot: સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર વિરૂધ્ધ પીએમ, સીએમને રાવ

    June 2, 2025
    રાજકોટ

    Rajkot: પૈસા બાબતે ઝઘડો કરી પુત્ર એ માતાને છરી ઝીકી

    June 2, 2025
    રાજકોટ

    Rajkot: ટ્રેક્ટર એ બાઈકને ઠોકર આધેડ નું મોત

    June 2, 2025
    રાજકોટ

    Rajkot: ટૂર પેકેજના બદલે માત્ર ફ્લાઈટની ટિકિટ પકડાવી લાખો રૂપિયાનો ચૂનો ચોપડીયો

    June 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 2, 2025

    આજ નું પંચાંગ

    June 2, 2025

    Delhi Policeના સ્પેશિયલ સેલ ઓફિસમાંથી કરોડોની ચોરી, હેડ કોન્સ્ટેબલની ધરપકડ

    June 2, 2025

    Delhi High Court કેન્દ્ર પાસેથી કોવિડ-૧૯ તૈયારી અંગે તાત્કાલિક માહિતી માંગી

    June 2, 2025

    રશિયા શું ઇચ્છે છે, રશિયનોએ તેમનો “મેમોરેન્ડમ” કોઈની સાથે શેર કર્યો નથી,ઝેલેન્સકી

    June 2, 2025

    Pakistan પાણી વિના ફફડવા લાગ્યું, ચિનાબ ૨ દિવસમાં સુકાઈ ગયું

    June 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 2, 2025

    આજ નું પંચાંગ

    June 2, 2025

    Delhi Policeના સ્પેશિયલ સેલ ઓફિસમાંથી કરોડોની ચોરી, હેડ કોન્સ્ટેબલની ધરપકડ

    June 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.