Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ

    July 21, 2026

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ
    • Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ
    • સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ
    • અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ભીષણ તૈયારીઓ ચાલી રહી છે: Donald Trump
    • PM આવાસ પાસે હાઈવોલ્ટેડ ડ્રામા… Rahul-Priyanka સહિત અનેક નેતાઓ ધરણા પર બેઠા
    • PM Modi વિદ્યાર્થીઓને મળીને તેમની વાત સાંભળે, NEET વિવાદમાં Priyanka Gandhi ની માગ
    • Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન
    • સોનમ વાંગચુકને મેદાન્તા હોસ્પિટલ શિફ્ટ કરાશે : Delhi High Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Dwarka ગૌશાળાના લાભાર્થે ૫મી જૂનથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
    સૌરાષ્ટ્ર

    Dwarka ગૌશાળાના લાભાર્થે ૫મી જૂનથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

    Vikram RavalBy Vikram RavalMay 17, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dwarka, તા.૧૭

    ગૌમાતાના લાભાર્થે અને દ્વારકા ગૌશાળાના નવનિર્માણના પ્રસંગે તા.૫ જૂનને ગુરૂવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનુ આયોજન દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે વ્યાસપીઠ પર પંચઅગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર પૂજ્ય માં કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે ભાગવત કથા મહાયજ્ઞનુ શુભ આયોજન કરેલ. કથા દ્વારકા ગૌશાળા મેદાન, ભથાણ ચોક ખાતે યોજાશે.

    શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની શોભાયાત્ર તા.પ જૂન ગુરૂવારે બપોરે દ્વારકાધીશ મંદિરથી કથાના સ્થળ સુધી યોજાશે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો સમય સાંજના ૪ થી ૭ વાગ્યા સુધીનો રહેશે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞએ એક એવો પવિત્ર પ્રસંગ છે જે ભક્તિ, સેવા અને સમાજ, સુધારણાને એકસાથે જોડે છે. આ કાર્યક્રમમાં ભાગ લઈને ભકતો ભગવાન શ્રીકૃષ્ણની ભકિતમાં ડૂબી શકશે અને ગૌમાતાની સેવા દ્વારા પુણ્ય કમાઈ શકશે. કથાનો પ્રારંભ તા.૫ જૂનને ગુરૂવારથી થશે અને કથા વિરામ તા.૧૧ જૂનને બુધવારે થશે. કથામાં અનેક ગૌશાળાના ગૌપાલકો અને અતિથિઓની ઉપસ્થિતિ રહેશે. શ્રીમદ ભાગવત સપ્તાહ દરમ્યાન પિતૃતર્પણ પોથી માટે તા.૧ જૂન સુધીમાં રાજુભાઈ હિન્ડોચા મો.નં.૯૮૯૮૧ ૪૮૧૫૦ નો સંપર્ક કરવાનો રહેશે.

    Dwarka Dwarka Gaushala Shrimad Bhagwat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar: સીઆરએસ પોર્ટલ પાંચ દિવસથી ડચકા ખાય છે, જન્મ-મરણના દાખલા કાઢવામાં મૂશ્કેલી

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: જી-કાર્ડ અને કર્મયોગી પોર્ટલ સંબંધિત ટેકનિકલ-વહિવટી તૃટીઓથી મુશ્કેલી

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: Sir T. Hospital માં સારવાર લઈ રહેલા ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: બોટાદના સરવઈ ગામમાં યુવક પર ચાર શખ્સો હુમલો

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ગઢડાના હોળાયા ગામેથી ગેરકાયદે તમંચા સાથે શખ્સ ઝડપાયો

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: કુંભારવાડામાં બે જૂથ વચ્ચે સામસામી પથ્થરમારો, વેપારીની દુકાનમાં તોડફોડ કરી

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ

    July 21, 2026

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026

    અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ભીષણ તૈયારીઓ ચાલી રહી છે: Donald Trump

    July 21, 2026

    PM આવાસ પાસે હાઈવોલ્ટેડ ડ્રામા… Rahul-Priyanka સહિત અનેક નેતાઓ ધરણા પર બેઠા

    July 21, 2026

    PM Modi વિદ્યાર્થીઓને મળીને તેમની વાત સાંભળે, NEET વિવાદમાં Priyanka Gandhi ની માગ

    July 21, 2026
    Search
    Main News

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ભીષણ તૈયારીઓ ચાલી રહી છે: Donald Trump

    July 21, 2026

    PM આવાસ પાસે હાઈવોલ્ટેડ ડ્રામા… Rahul-Priyanka સહિત અનેક નેતાઓ ધરણા પર બેઠા

    July 21, 2026

    PM Modi વિદ્યાર્થીઓને મળીને તેમની વાત સાંભળે, NEET વિવાદમાં Priyanka Gandhi ની માગ

    July 21, 2026

    Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ

    July 21, 2026

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.