Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Fadnavis સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, છગન ભુજબળે મંત્રી તરીકે શપથ લીધા
    અન્ય રાજ્યો

    Fadnavis સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, છગન ભુજબળે મંત્રી તરીકે શપથ લીધા

    Vikram RavalBy Vikram RavalMay 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Maharashtra,તા.૨૦

    Maharashtraમાં ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા છગન ભુજબળે મંત્રી પદના શપથ લીધા છે. ભુજબળે રાજભવન ખાતે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર પણ હાજર હતા.

    છગન ભુજબળ મહારાષ્ટ્રના એક જાણીતા રાજકારણી છે. તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ થયો હતો. તેઓ નાસિક જિલ્લાના યેવલા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. તેમણે શરૂઆતના જીવનમાં મુંબઈના ભાયખલા માર્કેટમાં શાકભાજી વેચવાનું કામ કર્યું. તેમણે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો છે.

    ભુજબળે ૧૯૬૦ના દાયકામાં શિવસેના સાથે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને લગભગ ૨૫ વર્ષ સુધી પાર્ટી સાથે રહ્યા હતા. તેઓ ૧૯૮૫માં માઝગાંવથી શિવસેનાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને બે વાર આ બેઠક જીતી હતી. ૧૯૯૧માં, મંડળ આંદોલન દરમિયાન ઓબીસી અનામતના મુદ્દા પર શિવસેના સાથેના મતભેદોને કારણે, તેઓ પાર્ટી છોડીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. બાદમાં, જ્યારે શરદ પવારે ૧૯૯૯માં એનસીપીની રચના કરી, ત્યારે ભુજબળ તેમની સાથે ગયા. તે જ વર્ષે, તેઓ કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકારમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બન્યા.

    ભુજબળે ગૃહ, જાહેર બાંધકામ (પીડબ્લ્યુડી), ખાદ્ય અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો જેવા વિવિધ મંત્રાલયોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તાજેતરમાં, ૨૦ મે ૨૦૨૫ ના રોજ, તેમણે ફરીથી મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે. ભુજબળ હાલમાં અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી સાથે છે, જે મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિવસેના અને એનસીપી) નો ભાગ છે. ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં, એનસીપીએ ૪૧ બેઠકો જીતી હતી.

    ૨૦૧૬માં, ભુજબળની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે તેઓ બે વર્ષ સુધી જેલમાં રહ્યા હતા. બાદમાં તેને જામીન મળી ગયા. ૨૦૨૪ માં મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન ન મળવાથી ભુજબળ નારાજ હતા અને તેમણે અજિત પવાર પર નિશાન સાધ્યું હતું.

    Chhagan Bhujbal Fadnavis government Maharashtra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બેંગલુરુ ભાગદોડ વહીવટીતંત્રની ભૂલ છે અને હું આ ભૂલ સ્વીકારું છું,મંત્રી Priyank Kharge

    June 5, 2025
    અન્ય રાજ્યો

    બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં Karnataka High Court એક્શનમાં

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bengaluruની જીત અને જશ્નથી બખ્ખા: કર્ણાટકમાં એક જ દિવસમાં 158 કરોડનો દારૂ વેચાયો

    June 5, 2025
    અન્ય રાજ્યો

    હેમા માલિની મુસ્લિમ મહિલા, વિવાહ માટે બદલ્યો હતો ધર્મ

    June 4, 2025
    અન્ય રાજ્યો

    Jyoti Malhotra બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.