Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા
    • Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી
    • ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ
    • Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ
    • Jamnagarમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ
    • Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી
    • Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ
    • Bharuchના બોરભાઠા ગામ પાસે કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો
    રાજકોટ

    Rajkot: ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalJune 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ક્રાઈમ બ્રાન્ચે બે મોબાઈલ મળી રૂપિયા 80,000 નું મુદ્દામાલ કબજે કર્યો: બુકી ઉત્તમ વિરડીયાનું નામ ખુલ્યું
    Rajkot,તા.04
     આઇપીએલની ફાઇનલ મેચ પર ગૌતમ નગર મેઇન રોડ પાસે મોબાઈલ આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમી રહેલા કિચનવેરના વેપારીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે  ઝડપી લીધો હતો. પોલીસે વેપારી પાસેથી રૂપિયા ૮૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આ શખસના મોબાઇલની તપાસ કરતા ઉત્તમ વિરડીયા નામના બુકીનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
    જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એસ.વી.ચુડાસમાની રાહબરી હેઠળ એએસઆઈ વિજયભાઈ સોઢા, કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતર, કરણભાઈ કોઠીવાળ, અરવિંદભાઈ ફતેપરા અને અનુજભાઈ ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રાત્રિના ગૌતમનગર મેઇન રોડ મોદી સ્કૂલ સામે એક શખસ મોબાઇલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યો હોય પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ જય વલ્લભભાઈ હરસોંડા(ઉ.વ 26 રહે. કોઠારીયા મેઇન રોડ, અયોધ્યા સોસાયટી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસે રહેલા સેમસંગ કંપનીના ફોલ્ડ 4 મોડલના મોબાઈલની તપાસ કરતા તેમાં ક્રિકબેટ 99 વાળી આઈડી હોય જેમાં તે આઇપીએલની આરસીબી અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની ફાઈનલ મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ ગુગલ ક્રોમમાં અન્ય એક આઈડી ઓલપેનલ 777 પણ મળી આવી હતી. તે આઈડી મારફત પણ તે જુગાર રમતો હોવાનું માલુમ પડ્યું હતું.
    બાદમાં પોલીસે આ શખસની અંગ જડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી અન્ય એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેમાં વોટસએપમાં ચેટ જોતા ઉત્તમ વિરડીયા સાથે પૈસાની લેવડદેવડના હિસાબો મળી આવ્યા હતા. જેથી પોલીસે આ શખસ પાસેથી રૂ. 80,000 ની કિંમતના બે મોબાઈલ ફોન કબજે કરી બંને સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ઉત્તમ વિરડીયાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ

    July 18, 2026
    રાજકોટ

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot RTO ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ‘એઆઇ’ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ

    July 17, 2026
    રાજકોટ

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    રાજકોટ

    Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026

    Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ

    July 18, 2026

    Jamnagarમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ

    July 18, 2026

    Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.