Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    Vikram RavalBy Vikram RavalJune 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.05

    આવકવેરા વિભાગે હાલમાંજ પુરા થયેલા નાણાંકીય વર્ષ 2024/25 માટે જે બે આવકવેરા ફોર્મ- આરટીઆઈ-વન અને આરટીઆઈ-4 સહજ તથા સુગમ જાહેર કર્યા છે તેની પ્રાથમીક માહિતી બાદ હવે આઈટી વિભાગે જાહેર કર્યુ છે કે, આ રીટર્ન ફાઈલ કરવાની સાથે તેના સંબંધીત દસ્તાવેજો પણ ડિજીટલ સ્વરૂપમાં ઓનલાઈન આ આવકવેરા ફોર્મ ભરવા સાથેજ અપલોડ કરવાના રહેશે.

    આરટીઆઈ-1 એ એકજ પાનાનું ફોર્મ છે પણ તેની સાથે ડીજીટલ દસ્તાવેજો માટે ખાસ વ્યવસ્થા છે અને રૂા.50 લાખથી ઓછી નોકરી, એક જ ઘરની ભાડા આવક તથા વ્યાજ વિ.ની આવકવેરા અને તે રૂા.1.25 લાખ સુધીની મર્યાદામાં હાલ તથા લોંગ ટર્મ કેપીટલ ગેઈનમાં રૂા.5000નો ફાયદો હોય તેણે આ ફોર્મ ભરવાના છે પણ આવકવેરા વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે, રિટર્ન દાખલ કરતા પુર્વે કુલ આવક તેના પરની કર જવાબદારી અને તેમાં જે કરમુક્તિની વિવિધતા છે તે પુરી રીતે ચકાસી લેવી જોઈએ અને તેના સપોર્ટ કરતા દસ્તાવેજો ડીજીટલી અપલોડ કરે પછી જો કર ભરવાની જવાબદારી બનતી હોય કે રિફંડ લેવાનુ થતુ હોય તો તે નિશ્ચિત કરે જેથી રિટર્ન પ્રોસેસીંગ ઝડપી બનશે.

    આવકવેરા વિભાગે આ નવા રિટર્નથી હવે એડવાન્સ સીસ્ટમનો અમલ શરૂ કર્યો છે. જેમાં રિટર્નની સાથે જે સપોર્ટ દસ્તાવેજો હોય તે સાથે જ અપલોડ કરવાના રહે છે. જેથી રીટર્નમાં જે દાવા કરાયા હોય તેની ચકાસણી સરળ-ઝડપી બનશે. આવકવેરાએ આ માટે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ શરૂ કર્યા છે.

    જે વ્યક્તિ આ પ્રમાણે રીટર્ન દાખલ કરતા હોય તો તેના રોકાણ તેના દેવા અને અન્ય કર છૂટ કે જવાબદારીના દસ્તાવેજો સાથે જ અપલોડ કરવાના રહે છે. રિટર્ન દાખલ કરતા સમયે તમારા તમામ બેન્ક ખાતાની માહિતી પણ આપવાની રહેશે અને એન્યુઅલ ઈન્ફનેશન સીસ્ટમ મુજબની માહિતી પણ વાર્ષિક ધોરણે આપવાનું રહેશે.

    આરટીઆઈ-4 જે સુગમના નામે ઓળખાય છે. તે વ્યક્તિગત- હિન્દુ અનડિવાઈડેડ ફેમીલી (એચયુએફ) તથા પેઢી (ફર્મ) દ્વારા દાખલ હોય છે. તમારે રિટર્ન ફાઈલ કરતા સમયે જે એન્યુઅલ ઈન્ફર્મેશન સીસ્ટમ હેઠળ વર્ષમાં કરવામાં આવેલા લેવડ-દેવડની માહિતી આપવાની રહે છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડ, શેર ક્રેડીટકાર્ડ, સંપતિનું ખરીદ વેચાણ સાથે જોડાયેલી માહિતી આપવાની રહે છે.

    ફોર્મ-26 એ.એસ. અત્યંત મહત્વનું છે. કારણ કે તે કર સાથે જોડાયેલી સતાવાર માહિતી આપે છે. રિટર્ન ભરતા સમયે આ ફોર્મમાં જે વિવિધ સૂચનાઓ કે માહિતી છે તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. તમારા પેનકાર્ડ નંબર પરથી થયેલી કરકપાત, એડવાન્સ ટેકસ ટીસીએસ, રીફંડ અને હાઈ વેલ્યુ ટ્રાન્જેકશનની માહિતી આપવાની રહે છે.

    જેના પરથી તમો નિશ્ચિત કરી શકો છો કે તમારે કેટલો કર ભરવાનો છે. આવા રિફંડ લેવાનું છે. તમારા ટીડીએસ, ટીસીએસની ચકાસણી થવી જોઈએ જેથી ખોટા પ્રશ્ન જવાબમાં તમોએ પડવુ પડે નહી.

    filing income tax returns uploaded digitally
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.