Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨
    • Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ
    • Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ
    • Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા
    • Ahmedabad: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન
    • Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Aravalli: રોડ અકસ્માતથી લકવાગ્રસ્ત બનેલા દીપડાને નવજીવન અપાયું
    • Ahmedabad ના ચાંદખેડામાં પાન પાર્લરના સંચાલક પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે
    ગુજરાત

    શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે

    Vikram RavalBy Vikram RavalJuly 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને મહત્તમ સહાય દર ત્રણ વર્ષે એક વખત મળવાપાત્ર થશે

    Gandhinagar, તા.૭

    મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પ્રવાસન, હેરિટેજ તેમજ શહેરની ચોક્કસ ઓળખ બને તેવા આઇકોનિક સ્થળ વિકસાવવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા આગવી ઓળખ કાર્યક્રમ હેઠળ મોટાપાયે સહાય આપવામાં આવશે. આ સહાયમાંથી કન્વેન્શન સેન્ટર, નદીના શુદ્ધિકરણ સહિત અનેક કામગીરી પણ કરી શકાશે. વિભાગ દ્વારા આ માટે સહાયના ધોરણોમાં વધારો કરીને નવેસરથી એસઓપી નિયત કરવામાં આવી છે. રાજ્યમાં શહેરી વિસ્તારોમાં સતત થઇ રહેલા વધારાના કારણે અર્બન લોકલ બોડી અનેક નવા અને જંગી ખર્ચ થવાના હોય તેવા કામો તેની પોતાની ક્ષમતાના આધારે કરી શકે તેમ નથી. તેને ધ્યાનમાં લઇને શહેરી વિકાસ વિભાગે વિવિધ કામોને આગવી ઓળખ ઘટક હેઠળ આવરી લીધા છે જેથી તેને સહાય કરી શકાય. શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે તેવા આઇકોનિક કામોને મહત્ત્વ આપવામાં આવશે. તે સાથે બાળકો માટે સ્થાનિક સ્તરે જ એમ્યુઝમેન્ટ પાર્ક, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા જેવી સુવિધા વધારવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ ઘટકની નોડલ એજન્સી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ નક્કી કરવામાં આવી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને મહત્તમ સહાય દર ત્રણ વર્ષે એક વખત મળવાપાત્ર થશે. મળવાપાત્ર સહાય કરતા વધુ મોટી રકમનો ખર્ચ જે તે કામ માટે થશે તો તે સ્થાનિક સંસ્થાઓ પોતાની રીતે ભોગવવાનો રહેશે. શહેરી વિસ્તારોમાં વિશિષ્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે તે પછી કેટલાક કિસ્સામાં તેની કામગીરી નબળી હોવાનું બહાર આવે છે. તેને ધ્યાનમાં રાખીને ગુણવત્તા નિયંત્રણની કામગીરી માટે તાકીદ કરી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ફરજિયાત કરાયું છે. તે સાથે એસ્ટીમેટ બનાવવા, ડીપીઆર બનાવવા અને ટીપીઆઇ વિગેરેની કામગીરી માટે કુલ ખર્ચના ત્રણ ટકાની મર્યાદામાં જ ખર્ચ કરી શકાશે તેમ પણ ઠરાવાયું છે. આ માટે જો શહેરોએ સરકારી કે ખાનગી જમીન મેળવવાની થતી હોય તો તે રકમનો ખર્ચ પણ જે તે પાલિકાએ સ્વભંડોળમાંથી કરવાનો રહેશે. આગવી ઓળખ કાર્યક્રમ હેઠળ જે કામો થવાના છે તેનો અન્ય કોઇ યોજનામાં આ કામો સૂચવવામાં આવ્યા નથી તે પણ સુનિશ્વિત કરવા વિભાગ દ્વારા જણાવાયું છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા
    Next Article Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026
    સુરત

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026
    સુરત

    Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા

    August 22, 2026
    અમદાવાદ

    Ahmedabad: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન

    August 22, 2026
    અમદાવાદ

    Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    August 22, 2026
    ગુજરાત

    Aravalli: રોડ અકસ્માતથી લકવાગ્રસ્ત બનેલા દીપડાને નવજીવન અપાયું

    August 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,500
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,790
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹245,070
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 09:23
    Categories
    Latest News

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026

    Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા

    August 22, 2026

    Ahmedabad: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન

    August 22, 2026

    Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    August 22, 2026
    Search
    Main News

    ૧ લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક,સુવિધાઓ જમીન પર કેમ નહીં?

    August 22, 2026

    ૨૦૦૫ના Sohrabuddin Fake Encounter Case માં નવો વળાંક, હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

    August 22, 2026

    વિદેશ મંત્રી S. Jaishankar ઓગસ્ટના અંતમાં રશિયા પહોંચશે આર્થિક અને સહયોગના અન્ય ક્ષેત્રોની સમીક્ષા કરશે

    August 22, 2026

    ન્યાયાધીશો ભગવાન નથી, દરેક નિર્ણય સાચો હોઈ શકતો નથી;Judge Sanjay Karol

    August 22, 2026

    માત્ર ન્યાય-નોમિક્સ જ અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપશે”: CJI Suryakant

    August 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.