Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દુસ્કર્મ કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

    August 24, 2026

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026

    કવિ નર્મદાશંકર લાલશંકર દવેની193મી જયંતીને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દુસ્કર્મ કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો
    • Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી
    • કવિ નર્મદાશંકર લાલશંકર દવેની193મી જયંતીને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
    • Ahmedabad: બેહરામપુરામાં CCTV કેમેરાનું એંગલ ફેરવવા બાબતે પથ્થરમારો,8 લોકો સામે ફરિયાદ
    • Ahmedabad: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી ‘કડવી’ થઈ, અડધી ચાનો ભાવ 15 રૂપિયા
    • Ahmedabad:સાણંદ-વિરમગામ હાઈવે પર 1 કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
    • Ahmedabad: 4 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં ભારે વરસાદની કોઈ શક્યતા નહીં
    • Ahmedabad: ધોળકા નજીક GIDCમાં ગાંડા થયેલા આખલાએ એક વ્યક્તિને ખૂંદી નાખ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Lawrence Bishnoi ગેંગ વિરુદ્ધ અમેરિકામાં FBI નું `ઓપરેશન હાર્ડ બોલ’ : 24ની ધરપકડ
    આંતરરાષ્ટ્રીય

    Lawrence Bishnoi ગેંગ વિરુદ્ધ અમેરિકામાં FBI નું `ઓપરેશન હાર્ડ બોલ’ : 24ની ધરપકડ

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા. 8
    અમેરિકાની ફેડરલ કોર્ટે જેલમાં બંધ ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેનાં મુખ્ય સાથી સતિન્દરજીત સિંઘ ઉર્ફે ગોલ્ડી બરાડ સામે કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યાનો આદેશ આપવાનો અને કાવતં ઘડવાનો સત્તાવાર ગુનાહિત આરોપ મૂક્યો છે.

    અમેરિકી તપાસ એજન્સી FBI દ્વારા ચલાવવામાં આવેલાં `ઓપરેશન હાર્ડ બોલ’ નામનાં એક મોટા આંતરરાષ્ટ્રીય ઓપરેશન બાદ આ સનસનાટીપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે. ભારત સાથે જોડાયેલા આ સંગઠિત ગુનાહિત જૂથોના નેટવર્કને તોડવા માટે અમેરિકા, કેનેડા અને યુરોપની એજન્સીઓએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી છે.

    આ વ્યાપક ઓપરેશન હેઠળ અમેરિકાનાં ન્યાય વિભાગ અને ગુપ્તચર એજન્સીઓએ કેલિફોર્નિયા, જોર્જિયા, કેનેડા અને સ્પેન સહિતનાં વિવિધ દેશોમાં 50 થી વધુ સ્થળોએ સર્ચ વોરંટ સાથે દરોડા પાડ્યાં હતાં.

    આ સમગ્ર આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં 24 જેટલાં  ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 10 જેટલા આરોપીઓ હજુ પણ ફરાર છે. આ મામલે ત્રણ અલગ-અલગ ફેડરલ કેસો દાખલ કરીને કુલ 37 લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે.

    આ સંયુક્ત ઓપરેશન દરમિયાન સુરક્ષા એજન્સીઓએ આશરે 1,000 કિલોગ્રામ કોકેઈન અને હેરોઈનનો જથ્થો, હજારો ડોલરની રોકડ અને ડઝનબંધ અત્યાધુનિક હથિયારો જપ્ત કર્યા છે.

    બિશ્નોઇ ગેંગ ઉપરાંત, પ્રોસિક્યુટર્સે ભારતમાં હેડક્વાર્ટર ધરાવતાં અને વિશ્વનાં 6 થી વધુ દેશોમાં નેટવર્ક ફેલાવીને બેઠેલાં `જગ્ગુ ભગવાનપુરિયા ઓર્ગેનાઈઝેશન’ અને કેનેડા સ્થિત રવિન્દર સિંઘ ઢાંઢા (જે `જોન વિક’ તરીકે પણ ઓળખાય છે) ના આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ નેટવર્ક વિરુદ્ધ પણ કડક કાનૂની આક્ષેપો દાખલ કર્યા છે. ઢાંઢાનું નેટવર્ક અમેરિકા, કેનેડા અને મેક્સિકો વચ્ચે કરોડોનાં ડ્રગ્સની હેરાફેરી કરતું હતું.

    ગોલ્ડી બરાડ પર રૂા.48 લાખનું ઇનામ જાહેર
    અમેરિકાની ગુપ્તચર એજન્સી FBI દ્વારા લોરેન્સ બિશ્નોઇ ગેંગના મુખ્ય સાથી સતિન્દરજીત સિંઘ ઉર્ફે ગોલ્ડી બરાડ પર 50,000 અમેરિકી ડોલર (આશરે રૂા.48 લાખ) ના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ગોલ્ડી બરાડ ધરપકડ કરવામાં મદદ કરનારી સચોટ માહિતી આપનાર વ્યક્તિને આ ઇનામ આપવામાં આવશે.

    FBI ના જણાવ્યાં મુજબ, 1 જુલાઈના રોજ લોસ એન્જલસની અદાલતે ગોલ્ડી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની હેરાફેરી, ખંડણી અને ગુનાહિત કાવતરાં ઘડવાના આરોપસર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે તે ઉત્તર અમેરિકામાં આ ગેંગના લીડર તરીકે સક્રિય છે.

    FBI's `Operation Hard Ball lawrence-bishnoi-gang Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIran પર ફરી અમેરિકી હુમલા : ક્રુડતેલ વેચાણ લાયસન્સ રદ
    Next Article Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી ‘કડવી’ થઈ, અડધી ચાનો ભાવ 15 રૂપિયા

    August 24, 2026
    મુખ્ય સમાચાર

    ૧ લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક,સુવિધાઓ જમીન પર કેમ નહીં?

    August 22, 2026
    રાષ્ટ્રીય

    ૨૦૦૫ના Sohrabuddin Fake Encounter Case માં નવો વળાંક, હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

    August 22, 2026
    રાષ્ટ્રીય

    વિદેશ મંત્રી S. Jaishankar ઓગસ્ટના અંતમાં રશિયા પહોંચશે આર્થિક અને સહયોગના અન્ય ક્ષેત્રોની સમીક્ષા કરશે

    August 22, 2026
    રાષ્ટ્રીય

    ન્યાયાધીશો ભગવાન નથી, દરેક નિર્ણય સાચો હોઈ શકતો નથી;Judge Sanjay Karol

    August 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,690
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,970
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹245,330
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 12:37
    Categories
    Latest News

    દુસ્કર્મ કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

    August 24, 2026

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026

    કવિ નર્મદાશંકર લાલશંકર દવેની193મી જયંતીને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે

    August 24, 2026

    Ahmedabad: બેહરામપુરામાં CCTV કેમેરાનું એંગલ ફેરવવા બાબતે પથ્થરમારો,8 લોકો સામે ફરિયાદ

    August 24, 2026

    Ahmedabad: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી ‘કડવી’ થઈ, અડધી ચાનો ભાવ 15 રૂપિયા

    August 24, 2026

    Ahmedabad:સાણંદ-વિરમગામ હાઈવે પર 1 કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

    August 24, 2026
    Search
    Main News

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026

    Ahmedabad: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી ‘કડવી’ થઈ, અડધી ચાનો ભાવ 15 રૂપિયા

    August 24, 2026

    ૧ લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક,સુવિધાઓ જમીન પર કેમ નહીં?

    August 22, 2026

    ૨૦૦૫ના Sohrabuddin Fake Encounter Case માં નવો વળાંક, હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

    August 22, 2026

    વિદેશ મંત્રી S. Jaishankar ઓગસ્ટના અંતમાં રશિયા પહોંચશે આર્થિક અને સહયોગના અન્ય ક્ષેત્રોની સમીક્ષા કરશે

    August 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દુસ્કર્મ કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

    August 24, 2026

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026

    કવિ નર્મદાશંકર લાલશંકર દવેની193મી જયંતીને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.