Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

    July 11, 2026

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો
    • Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
    • મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand
    • Junagadh: બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ, ચારના મોત, બેની હાલત અતિ ગંભીર
    • Aakash Chopra એ ઇંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર પ્રશ્ન ઉઠાવ્યો
    • Spain ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને ૨-૧થી હરાવ્યું અને હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો ફ્રાન્સ સામે થશે
    • Morbiમાં સામુહિક દુષ્કર્મના ગુનામાં ફરાર મુખ્ય આરોપીને એલસીબી ટીમે દબોચ્યો
    • Harmanpreet Kaur આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો, ૯,૦૦૦ રન બનાવનાર ત્રીજી ભારતીય બની
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Sidharth Malhotra-Tamannah Bhatia ની ‘ધ વિવાન’હવે ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ થશે
    મનોરંજન

    Sidharth Malhotra-Tamannah Bhatia ની ‘ધ વિવાન’હવે ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ થશે

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મમાં ભારતીય વાર્તાકથનની પરંપરાથી પ્રેરિત સંપૂર્ણપણે નવી સિનેમેટિક દુનિયા રજૂ કરાશે

    Mumbai, તા.૧૧

    લોકકથા આધારિત ફેન્ટસી ફિલ્મ ‘ધ વિવાન’ના નિર્માતાઓએ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવાની સાથે તેનું નવું મોશન પોસ્ટર પણ લોંચ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આ ફિલ્મ હવે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.ફિલ્મનું નવું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં ઉપરથી લેવામાં આવેલા દૃશ્યમાં એક યોદ્ધા જેવા દેખાતા પાત્રને એક બળદ અને વાઘની વચ્ચે ઊભેલું દર્શાવવામાં આવ્યું છે. પ્રતીકાત્મક બાબતોથી ભરપૂર આ પોસ્ટર ફિલ્મની મુખ્ય સંઘર્ષકથા અને લોકકથા આધારિત રહસ્યમય વિશ્વની ઝલક આપે છે. પોસ્ટરની ભવ્યતા, બારીકીઓની કલાત્મકતા અને રહસ્યમય માહોલે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.‘ધ વિવાન’ ભારતીય લોકકથાઓ પર આધારિત ભવ્ય સિનેમેટિક અનુભવ હશે. ફિલ્મમાં ફેન્ટસી, એક્શન, કોમેડી અને એડવેન્ચરનો સમન્વય જોવા મળશે. ભારતીય વાર્તાકથનની પરંપરાથી પ્રેરિત સંપૂર્ણપણે નવી સિનેમેટિક દુનિયા રજૂ કરશે, જેમાં નવા પાત્રો, પ્રતીકો અને દંતકથાઓનો સમાવેશ થશે.આ વિશ્વની શરૂઆત ‘ધ લેજન્ડ ઓફ વિવાન’ નામની કોમિક બૂક દ્વારા કરવામાં આવી છે, જે ફિલ્મનો  પ્રાથમિક પરિચય આપે છે. નવું પોસ્ટર પણ આ કાલ્પનિક વિશ્વની ભવ્યતા અને મહત્ત્વાકાંક્ષાને વધુ મજબૂત બનાવે છે.

    release on September 25 Sidharth Malhotra Tamannah Bhatia The Vivaan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026
    મનોરંજન

    Aditya Roy ને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી

    July 11, 2026
    મનોરંજન

    Shekhar Suman ના ભાગીદારને ત્યાં ઈડીની ટીમ ત્રાટકી

    July 11, 2026
    મનોરંજન

    Paris Fashion Week માં મનીષ મલ્હોત્રાનું ‘મા’ કલેક્શનથી ડેબ્યુ

    July 11, 2026
    મનોરંજન

    ‘Mysa’ માટે રશ્મિકાએ અંડરવોટર એક્શન સીન કર્યા

    July 11, 2026
    મનોરંજન

    Anees Bazmee ની કોમેડી ફિલ્મમાં અક્ષય કુમાર,વિદ્યા બાલન અને રાશી ખન્ના લીડ રોલમાં જોવા મળશે

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

    July 11, 2026

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026

    Junagadh: બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ, ચારના મોત, બેની હાલત અતિ ગંભીર

    July 11, 2026

    Aakash Chopra એ ઇંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર પ્રશ્ન ઉઠાવ્યો

    July 11, 2026

    Spain ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને ૨-૧થી હરાવ્યું અને હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો ફ્રાન્સ સામે થશે

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

    July 11, 2026

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.