Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે
    • સાપ્તાહિક રાશિ ભવિષ્ય
    • Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી
    • રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud
    • Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી
    • Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું
    • ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો
    • AI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ફિલ્મમાંથી પોતાનાં પર હસતાં શીખી: Sanjeeda Sheikh
    મનોરંજન

    ફિલ્મમાંથી પોતાનાં પર હસતાં શીખી: Sanjeeda Sheikh

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026Updated:July 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મના નિર્માતા અજય દેવગન, ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર, અશોક ઠાકેરિયા, ઇન્દ્ર કુમાર, આનંદ પંડિત અને કુમાર મંગત પાઠક છે

    Mumbai, તા.૧૧

    ટીવીની જાણીતી એક્ટ્રેસ સંજીદા શેખ પહેલી વખત લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ‘ધમાલ ૪’માં જોડાઈ છે. ફિલ્મમાં જોડાવાનો પોતાનો અનુભવ શેર કરતાં તેણે કહ્યું કે આ ફિલ્મે તેને સૌથી મોટી શીખ એ આપી કે પોતાનાં પર હસતાં શીખવું જોઈએ. ફિલ્મમાં અંજલિ આનંદ પણ પ્રથમ વખત ફ્રેન્ચાઇઝીનો ભાગ બની છે, જ્યારે જુની ટીમ ફરી એકવાર નવા ટ્રેઝર હન્ટ પર નીકળતી જોવા મળશે. ‘ધમાલ ૪’ ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા અંગે સંજીદાએ કહ્યું, “મારી પ્રથમ પ્રતિક્રિયા માત્ર ઉત્સાહની હતી. ‘ધમાલ’ જેવી ફિલ્મનો ભાગ બનવાની મને ખૂબ ખુશી છે, કારણ કે આ ૫ વર્ષથી લઈને ૯૫ વર્ષની ઉંમરના દર્શકો સુધી સૌની પસંદગીની ફ્રેન્ચાઇઝી છે. ઇન્દ્ર સર સાથે કામ કરવાની તક મળવી પણ મારા માટે ખાસ છે. તેમની ફિલ્મ ‘ઇશ્ક’ મારી સૌથી ગમતી કોમર્શિયલ કોમેડી ફિલ્મોમાંની એક છે. તેથી આ અનુભવ મારા માટે ખરેખર અવિસ્મરણીય રહ્યો.” તેમણે વધુમાં જણાવ્યું, “લોકોને હસાવવું એક મોટી જવાબદારી છે. જો તમે તેમાં સફળ થાઓ તો એક કલાકાર તરીકે તે ખૂબ જ ખાસ અનુભવ હોય છે. આ ફિલ્મમાંથી મેં સૌથી મોટી શીખ એ મેળવી કે જો તમે પોતાની પર હસી શકો તો તમે બીજાને પણ હસાવી શકો. સમગ્ર કલાકારોએ આ ભાવનાને જીવંત કરી છે. સાચી કોમેડી અને કલાકારો વચ્ચેની અદ્ભુત કેમિસ્ટ્રીનું રહસ્ય પણ આ જ છે, જે દર્શકોને ‘ધમાલ ૪’માં જોવા મળશે.” આ ફિલ્મનું દિગ્દર્શન ઇન્દ્ર કુમારે કર્યું છે. ફિલ્મના નિર્માતા અજય દેવગન, ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર, અશોક ઠાકેરિયા, ઇન્દ્ર કુમાર, આનંદ પંડિત અને કુમાર મંગત પાઠક છે. ‘ધમાલ ૪’ ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.

    Sanjeeda Sheikh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSidharth Malhotra-Tamannah Bhatiaની ‘ધ વિવાન’ હવે ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ થશે
    Next Article ‘Dhamal 4’માં સતીશ કૌશિકની સરપ્રાઇઝે દર્શકોને ભાવુક કર્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Nana Patekarના નિધનથી ભાંગી પડ્યા ડાયરેક્ટર અનિલ શર્મા

    October 10, 2026
    મનોરંજન

    Rashmika-વિજયે ૮ વર્ષ સુધી સંબંધ કેમ છુપાવી રાખ્યો?

    October 10, 2026
    મનોરંજન

    Dadaના પોસ્ટરમાં કચાશ રહી ગયાની રાજકુમાર રાવની કબૂલાત

    October 10, 2026
    મનોરંજન

    Nana Patekarની હજી પાંચ ફિલ્મો થિયેટર્સમાં રજૂ થવાની બાકી

    October 10, 2026
    મનોરંજન

    ૩૯ વર્ષે Arun Govil અને દિપિકા નોટીસ ફિલ્મમાં સાથે આવશે

    October 10, 2026
    મનોરંજન

    Emraan હાશ્મીની ફિલ્મ ‘આવારાપન ૨’ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 20:26
    Categories
    Latest News

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026

    રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud

    October 10, 2026

    Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી

    October 10, 2026

    Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.