Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar સિક્કામાં પરણિત મહિલાને ત્રિપલ તલાક આપ્યાની ફરિયાદઃ પતિ સામે ગુનો નોંધાયો
    જામનગર

    Jamnagar સિક્કામાં પરણિત મહિલાને ત્રિપલ તલાક આપ્યાની ફરિયાદઃ પતિ સામે ગુનો નોંધાયો

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બીજા લગ્ન બાદ પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપી જાહેરમાં ત્રણ વખત ’તલાક’ બોલ્યાનો આક્ષેપ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૧

    જામનગર જિલ્લાના સિક્કા પોલીસ મથકમાં એક પરિણીત મહિલાની ફરિયાદના આધારે મુસ્લિમ મહિલા (લગ્ન અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૪ હેઠળ પતિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

    ફરિયાદ મુજબ, સિક્કા ખાતે રહેતી હીનાબેનના લગ્ન વર્ષ ૨૦૨૦માં સલાયાના રહેવાસી હસન હમીદ ભાયા સાથે મુસ્લિમ રિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના લગભગ ત્રણ વર્ષ સુધી દામ્પત્ય જીવન સારું ચાલ્યું હતું, પરંતુ ત્યારબાદ પતિ નાની-નાની બાબતે ઝઘડા કરી ગાળો બોલતો, મારપીટ કરતો તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બીજી પુત્રીના જન્મ બાદ પતિના વર્તનમાં ફેરફાર આવ્યો હતો, અને તેને પડોશમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ થતાં તેની સાથે લગ્ન કરવાની ઈચ્છાથી પત્ની પર અત્યાચાર વધારી દીધા હતા. બાદમાં પતિ ઘર છોડીને ચાલ્યો ગયો હતો, અને પછી તે અન્ય મહિલા સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.ફરિયાદી મહિલા છેલ્લા ચાર મહિનાથી પોતાની બે પુત્રીઓ સાથે પિયર સિક્કામાં રહે છે. અગાઉ પરિવારજનો દ્વારા સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. દરમિયાન સિક્કા પોલીસ મથકે અરજી સંદર્ભે બંને પક્ષોને બોલાવવામાં આવ્યા હતા. તે સમયે પોલીસ મથકની બહાર પતિએ પોતાની બીજી યુવતિ સાથે લગ્ન કરી લીધા હોવાનું કહી પત્નીને ત્રણ વખત ’તલાક’ ઉચ્ચારી તલાક આપી દીધાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.સમાજમાં સમાધાન થઈ જશે તેવી આશાએ ફરિયાદીએ તાત્કાલિક ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ સમાધાન ન થતાં તેમજ સાસરીયા પક્ષ તરફથી પોતાની કે બે પુત્રીઓની કોઈ સારસંભાળ લેવામાં ન આવતાં આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિક્કા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ

    July 11, 2026
    જામનગર

    Jamnagarના મોખાણા ગામે ફરી દીપડાના આંટાફેરા, કૂતરાનું મારણ કર્યું,ભયનો માહોલ

    July 11, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં દારૂ વિરુદ્ધ પોલીસના દરોડાઃ ત્રણ સ્થળેથી વિદેશી-દેશી દારૂનો જથ્થો ઝડપાયો

    July 11, 2026
    જામનગર

    Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

    July 11, 2026
    જામનગર

    Jamnagarમાં ૨૧ કારખાનાને શોકોઝ,૧૦ ને નોટિસ, ૧૩ એકમો બંધ કરાવતું જીપીસીબી

    July 11, 2026
    જામનગર

    ઇન્ડિયન લાયોનેસ કલબ Jamnagarની ભક્તિમય યાત્રાઃ સોમનાથમાં ધ્વજારોહણ

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.