Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    આંતરરાષ્ટ્રીય

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસે ઘટનાસ્થળથી આશરે ૧૫ કિલોમીટર દૂર આવેલા ‘ન્યૂટન એબોટ’ વિસ્તારમાંથી ૨૮ વર્ષીય બ્રિટિશ નાગરિકની ધરપકડ કરી છે

    Britain, તા.૧૧

    બ્રિટનના કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ બ્રિટિશ મંત્રી એન વિડેકોમ્બની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. ૭૮ વર્ષીય વિડેકોમ્બનો લોહીથી લથબથ મૃતદેહ તેના નિવાસસ્થાનેથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક ૨૮ વર્ષીય બ્રિટિશ યુવકની ધરપકડ કરી છે.પોલીસ તપાસ અનુસાર, એન વિડેકોમ્બ દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડના ગ્રામીણ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને એકલા રહેતા હતા. ઘટનાની માહિતી મળતા જ જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના શરીર પર તીક્ષ્ણ હથિયાર અથવા હુમલાના અનેક ગંભીર ઇજાના નિશાન હતા.પોલીસે ઘટનાસ્થળથી આશરે ૧૫ કિલોમીટર દૂર આવેલા ‘ન્યૂટન એબોટ’ વિસ્તારમાંથી ૨૮ વર્ષીય બ્રિટિશ નાગરિકની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં હજુ સુધી આ હત્યા પાછળનો ચોક્કસ હેતુ કે કારણ સામે આવ્યું નથી. પોલીસ તમામ પાસાઓ પર તપાસ ચલાવી રહી છે.એન વિડેકોમ્બ બ્રિટનના રાજકારણમાં એક જાણીતો અને સન્માનિત ચહેરો હતા. પોતાની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન તે કન્ઝર્વેટિવ પાર્ટીના અગ્રણી નેતા રહ્યા હતા અને પૂર્વ વડાપ્રધાન જોન મેજરની સરકારમાં મહત્વપૂર્ણ મંત્રી પદ પણ સંભાળ્યું હતું. તે પોતાના સ્પષ્ટ વક્તા સ્વભાવ અને જાહેર સેવા માટે જાણીતા હતા.આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા બ્રિટનના કાર્યકારી વડાપ્રધાન કીર સ્ટાર્મરે એન વિડેકોમ્બના કાર્યોની પ્રશંસા કરી હતી.પૂર્વ મંત્રીની હાઈ-પ્રોફાઈલ હત્યાને પગલે બ્રિટિશ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ ઍલર્ટ થઈ ગઈ છે. ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને પકડાયેલા યુવકની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી આ જઘન્ય અપરાધ પાછળનું સત્ય બહાર આવી શકે.

    britain Widdecombe brutally
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    રાષ્ટ્રીય

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026
    રાષ્ટ્રીય

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026
    રાષ્ટ્રીય

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.