Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Lucknow:10 ફૂટ ઊંડો ભુવો પડતાં બાઇક સહિત યુવક ખાબક્યો

    September 2, 2026

    બુધવારે રાંધણછઠ્ઠ નુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત,હળછઠ્ઠ ,બલરામ જયંતી

    September 1, 2026

    Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ

    September 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Lucknow:10 ફૂટ ઊંડો ભુવો પડતાં બાઇક સહિત યુવક ખાબક્યો
    • બુધવારે રાંધણછઠ્ઠ નુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત,હળછઠ્ઠ ,બલરામ જયંતી
    • Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ
    • Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ
    • Rajkot: ગાંજાના જથ્થા સાથે ગીતા મકવાણા ઝડપાઈ
    • Rajkot: જય દ્વારકાધીશ ગોડાઉનમાં રૂ.1.44 લાખનો વાયર ચોરીમા શખ્સ સકંજામાં
    • Rajkot: વિરડા વાજડીમાં મકાનમાંથી ત્રણ લાખની ચોરી
    • Rajkot: ધોળા દિવસે છરીની અણીએ લૂંટ ચલાવતી ગેંગ ઝબ્બે,બે ગુનાનો ભેદ ઉકેલાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026Updated:July 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.18
    સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી.

    બાતમીના આધારે વઢવાણ- લીંબડી હાઇવે રોડ પરથી ખેતરોમાંથી મોટર ચોરી કરતી ધ્રાંગધ્રાની એક શાતિર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી લીધા છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે ચોરીના અલગ-અલગ 4 ગુનાઓ ડિટેક્ટ કરી કુલ રૂ.5,08,500નો મુદ્દામાલ રિકવર કર્યો છે.

    સુરેન્દ્રનગર એલસીબી ટીમને ચોરીની મોટરો સાથે તસ્કરો ઇકો ગાડીમાં પસાર થઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વઢવાણ-લીંબડી હાઇવે પર વોચ ગોઠવીને ઇકો ગાડીને અટકાવી તલાશી લેતા તેમાંથી ચોરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

    પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ શખ્સો અખતર ગફારભાઇ ભટ્ટી ખાટકીવાડ, મદીના મસ્જિદ પાસે, ધ્રાંગધ્રા, સમીરભાઇ અલ્તાફભાઇ મમાણી ખાટકીવાડ, મદીના મસ્જિદ પાસે, ધ્રાંગધ્રા,સમીરભાઇ યુનુશભાઇ ભટ્ટી ખાટકીવાડ, ધ્રાંગધ્રા પોલીસે આરોપીઓ પાસેથી ચોરી અને ગુનામાં વપરાયેલ ઇલેક્ટ્રિક દેડકા મોટર નંગ-10, ઇલેક્ટ્રિક વાયર આશરે 41 મીટર, ઇલેક્ટ્રિક દેડકા મોટર નંગ-1 તથા અન્ય સ્પેરપાર્ટ્સ, મોબાઇલ ફોન નંગ-3 કાર સહિત રૂ.5,08,500 નો મુદામાલ જપ્ત કરાયો હતો.

    આ કાર્યવાહીમાં પી.આઈ. બી.એચ. શીંગરખીયા, પી.એસ.આઈ આર.જે. ગોહિલ, પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ.એન.એ. રાયમા તથા એલ.સી.બી ટીમ જોડાઇ હતી. ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે આગળની કાનૂની કાર્યવાહી માટે વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

    પકડાયેલા શખસોની પૂછપરછ દરમિયાન વઢવાણ પોલીસ સ્ટેશન, જોરાવરનગર પોલીસ સ્ટેશન, લખતર પોલીસ સ્ટેશન, ચુડા પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારના 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

    Surendaranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendaranagar: વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી, વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો
    Next Article Surendranagar: ઇશ્વરીયા ગામે કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: ગાંજાના જથ્થા સાથે ગીતા મકવાણા ઝડપાઈ

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: જય દ્વારકાધીશ ગોડાઉનમાં રૂ.1.44 લાખનો વાયર ચોરીમા શખ્સ સકંજામાં

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: વિરડા વાજડીમાં મકાનમાંથી ત્રણ લાખની ચોરી

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: ધોળા દિવસે છરીની અણીએ લૂંટ ચલાવતી ગેંગ ઝબ્બે,બે ગુનાનો ભેદ ઉકેલાયો

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,770
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,180
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 11:30
    Categories
    Latest News

    Lucknow:10 ફૂટ ઊંડો ભુવો પડતાં બાઇક સહિત યુવક ખાબક્યો

    September 2, 2026

    બુધવારે રાંધણછઠ્ઠ નુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત,હળછઠ્ઠ ,બલરામ જયંતી

    September 1, 2026

    Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ

    September 1, 2026

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026

    Rajkot: ગાંજાના જથ્થા સાથે ગીતા મકવાણા ઝડપાઈ

    September 1, 2026

    Rajkot: જય દ્વારકાધીશ ગોડાઉનમાં રૂ.1.44 લાખનો વાયર ચોરીમા શખ્સ સકંજામાં

    September 1, 2026
    Search
    Main News

    Lucknow:10 ફૂટ ઊંડો ભુવો પડતાં બાઇક સહિત યુવક ખાબક્યો

    September 2, 2026

    Times Square માં મહિલાએ બે લોકો પર ચાકુથી હુમલો કર્યો, એકનું મોત; પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ગોળી મારી

    September 1, 2026

    Iran સાથેના યુદ્ધ વચ્ચે, યુએસ આર્મી સેક્રેટરીએ રાજીનામું આપ્યું છે

    September 1, 2026

    Pakistan ૧૦૦ વર્ષથી વધુ જૂનું મંદિર તોડી પાડ્યું; જમીનનો ઉપયોગ મદરેસા માટે થવાનો હતો

    September 1, 2026

    એક જ રૂમમાંથી ૨૧ મૃતદેહ મળી આવ્યા, એક નાની છોકરી તેની માતાના ખોળામાં ચોંટી ગઈ હતી

    September 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Lucknow:10 ફૂટ ઊંડો ભુવો પડતાં બાઇક સહિત યુવક ખાબક્યો

    September 2, 2026

    બુધવારે રાંધણછઠ્ઠ નુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત,હળછઠ્ઠ ,બલરામ જયંતી

    September 1, 2026

    Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ

    September 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.