Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી
    • ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી
    • Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ
    • Rajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી
    • Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક
    • કુસલ મેન્ડિસે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, વિરાટ કોહલી અને Joe Root જેવા ખેલાડીઓમાં જોડાયો
    • ટેસ્ટ શ્રેણી પહેલા ભારતને રાહતઃ બીસીસીઆઇની મેડિકલ ટીમે Rishabh Pantને ફિટ જાહેર કર્યો
    • ’Ramayana’નું તોફાન દિવાળી પછી પણ અટક્યું નથી; ૧૦૦૦ કરોડ ક્લબમાં પ્રવેશ કરી રહી છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
    રાજકોટ

    Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ

    Vikram RavalBy Vikram RavalOctober 17, 2026Updated:October 20, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજકોટમાં ફૂડ સેફટી એકટનો આકરો અમલ કરવાની મંજૂરી રાજ્ય સરકાર પાસે માંગતી મહાપાલિકા

    Rajkot, તા.૧૭ઃ

    Rajkot મહાપાલિકાના આજે મળેલા જનરલ બોર્ડમાં ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવતી ભેળસેળ સામે વધુ કડક કાનુની પગલા લેવા ફૂડ સેફટી એકટ હેઠળ સજા અને દંડની જોગવાઇ વધુ કડક બનાવી અમલવારી કરવાના કાયદો અને નિયમન સમિતિની દરખાસ્તને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે.

    આ ઠરાવ રાજય સરકારને મોકલવામાં આવશે અને સરકારની મંજૂરીથી નવા કાયદાનો જાહેરહિતમાં કડક અમલ ભવિષ્યમાં કરાવવામાં આવશે તેમ બોર્ડ અધ્યક્ષ મેયર ડો.નેહલ શુકલએ જાહેર કર્યુ હતું. આજની સભામાં કાયદા સમિતિ ચેરમેન જયરાજસિંહ જાડેજાએ પૂરી દરખાસ્ત રજૂ કરી હતી. હવે નવા કાયદા હેઠળ નાગરિકોને શુધ્ધ ખાદ્ય પદાર્થો મળે અને ભેળસેળ દુર થાય તે પ્રકારના પગલાનો ઇરાદો રજુ કરવામાં આવ્યો છે.

    આ ઠરાવ મુજબ દુધ, દુધની બનાવટો, મસાલા, તેલ, ઘી, મીઠાઇ, નાસ્તા, કૃત્રિમ રંગો, ઠંડા પીણા, પેકડ ફૂડ કાચા માલ સહિતના કેસમાં માત્ર આર્થિક દંડ વસુલવાથી ભેળસેળ કરનારા પર પુરતી અસર થતી ન હોય, ધંધાના પ્રમાણમાં અનેક ગ્રાહકોની સંખ્યા જોતા દંડની રકમ નકકી કરવી જરૂરી છે. ભુલ અને આરોગ્ય સાથે ચેડા એક સરખી વાત નથી.આથી ફરીને ફરી ગુના કરનારાને બીજા કેસમાં વધુ દંડ, લાયસન્સ સ્થગિત અને રદ્દ, પેઢી સીલ કરવી, ત્રણ વખત ગુન્હો સાબિત થાય તો વેપારીના વ્યવસાય માટે કાયમી ધોરણે પ્રતિબંધ, ચોકકસ સમય માટે બાન, ગંભીર કિસ્સામાં ફોજદારી કાર્યવાહીની જોગવાઇ અનિવાર્ય છે. નફા સામે દંડ ઓછો હોય ત્યારે વેપારીઓને બહુ ચિંતા થતી નથી. કાયદામાં આવા અસુરક્ષીત ફૂડથી ઇજા અથવા મૃત્યુ થાય તેમાં સજાની જોગવાઇ છે. ફુડ પોઇઝનના કેસ નિવારવા જમણવારમાં ફૂડ લાયસન્સ ધારકને જ પરવાનગી આપવા અને વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરવાની જરૂર છે.

    આવા કેસમાં જાહેર આરોગ્ય વિરૂધ્ધ ગંભીર ગુનો  ગણવો જોઇએ. એકસપાયરી ડેટ, શાકાહારી અથવા માંસાહારી ફૂડની જાહેરાત, અનસ્ટેમ્પ્ડ મીટના વેંચાણમાં ૧૦ થી પ૦ હજારના દંડ, નોનવેજ ફૂડ વેંચનારાને સ્ટેમ્પ્ડ મીટના બીલના રેકોર્ડ રાખવા ફરજીયાત કરવામાં આવશે.

    હોકર્સ ઝોન સહિતની આવી જગ્યાએ પણ ભેળસેળ બદલ ધંધા બંધ કરવાની સત્તા અધિકારીઓને મળશે. માત્ર છુટક ધંધાર્થી સામે કાર્યવાહીથી ભેળસેળના મુળ સુધી પહોંચવું મુશ્કેલ છે. ઉત્પાદક, વિતરક, આયાતકાર, સંગ્રહકર્તા અને વેચાણ કર્તાની સામે ૭  થી ૩૦ દિવસના સીલની કાર્યવાહી કરવામાં આવશે. ભેળસેળના ગુનામાં ફોજદારી કલમો ઉમેરવામાં આવે, ગંભીર ગુના ગણીને દંડ વધારવા, ફરીને ફરી આવો માલ વેચનારાના લાયસન્સ રદ્દ કરી ધંધા બંધ કરાવવા, દરેક નમુનાના રીપોર્ટ ૧૪ દિવસમાં મળે તે પ્રકારની માળખાકીય વ્યવસ્થા ઉભી કરવા, ફૂડમાં ભેળસેળ માટે ઓનલાઇન સહિતની ફરિયાદ નિકાલ, દોષિતોની માહિતી જાહેર કરવી,  ફૂડ સેફટી ઓફિસરોને કોર્પો. હદમાં આવેલ કેન્દ્રીય તથા રાજય સરકારના તમામ એકમો, સાહસો, સેન્ટ્રલ લાયસન્સ  વાળા સ્થળ પર ચેકીંગ સહિતની પરવાનગી રાજય સરકાર આપે તેવી માંગણી ઠરાવમાં કરવામાં આવી છે. આ રીતે ભેળસેળ સામેના કાયદામાં સુધારો કરી રાજય સરકાર મારફત કેન્દ્ર સરકારમાં પણ ભલામણ મોકલવા  આજની સભામાં ઠરાવવામાં આવ્યું છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
    Next Article Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપ, જી.આર.ડી. મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026
    રાજકોટ

    Rajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી

    November 13, 2026
    ધાર્મિક

    Technologyના યુગમાં પણ ચોપડા પૂજનની પરંપરા અકબંધ, રાજકોટમાં હજારો હરિભક્તોએ કર્યું ચોપડા પૂજન

    November 8, 2026
    સૌરાષ્ટ્ર

    ઊંઝાના વેપારીઓને Rajkotના પિતા-પુત્ર સહિત ચારનો ચૂના

    November 7, 2026
    રાજકોટ

    Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ

    November 4, 2026
    રાજકોટ

    Rajkot મનપા દ્વારા ધનતેરસના શુભ દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે

    November 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,554
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹149,871
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-11-2026 19:46
    Categories
    Latest News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    November 13, 2026

    Rajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી

    November 13, 2026

    Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક

    November 13, 2026

    કુસલ મેન્ડિસે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, વિરાટ કોહલી અને Joe Root જેવા ખેલાડીઓમાં જોડાયો

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.