Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ

    July 21, 2026

    South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
    • Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
    • South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
    • રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
    • Tamil Nadu CM Vijay વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધારાસભ્યની ધરપકડ
    • Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત
    • 22 જુલાઈનું રાશિફળ
    • Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreliના ખાંભા તાલુકાના રબારીકા ગામે એક વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો
    સૌરાષ્ટ્ર

    Amreliના ખાંભા તાલુકાના રબારીકા ગામે એક વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,તા.૨૦

    અમરેલીના ખાંભા  તુલસીશ્યામ રેન્જના રબારીકા ગામે સિંહે વૃદ્ધ પર હુમલો કર્યો. રબારીકા ગામે વૃદ્ધ ઘરમાં સૂતા હતા અને સિંહે હુમલો કર્યો. રવજીભાઈ સેંજલિયા નામના વ્યક્તિ પર મોડી રાતે સિંહે હુમલો કર્યો. હુમલાથી વૃદ્ધને માથાના ભાગે સામાન્ય ઈજા  થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

    રબારીકા ગામે સિંહે વૃદ્ધ પર હુમલો કર્યાના સમાચાર સામે આવતા જ વન વિભાગ રબારીકા ગામે પહોંચ્યું અને તપાસ હાથ ધરી છે. અગાઉ પણ ખાંભાના ચતુરી ગામમાં પાંચ વર્ષના જિયાનનું સિંહના હુમલામાં મોત થયું હતું. ખાંભાના ડેડાણ ગામે પણ છેલ્લા ત્રણ દિવસથી સિંહણ લોકોની પાછળ દોડતી હોવાનું સામે આવ્યું છે. અત્રે જણાવવાનું કે તાજેતરમાં સિંહના હુમલાના ઘણા કેસો સામે આવ્યા છે જેમાં અનેક લોકોના મોત પણ નિપજ્યા છે. જેને લીધે આ વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી છે.

    જે એશિયાઈ સિંહ માણસોના મિત્ર જેવા ગણાતા હતા અને માણસ તથા સિંહ સાથે સાથે રહેતા હતા ત્યારે અચાનક એવું તે શું થયું છે કે સિંહો હવે માણસો પર હુમલા કરવા લાગ્યા છે? સવા મહિનામાં જ હુમલામાં સાત લોકોના મોત નિપજ્યા છે. હાલમાં જ ગિરનાર ચડતા એક બાળક પર સિંહે હુમલો કરીને ફાડી ખાધો.

    ૧૨ જૂને ઘંટિયાળમાં ૭ વર્ષના બાળકનું મોત

    ૧૫ જૂને જૂનાસાવરમાં મોત

    ૧૬ જૂને કોવાયામાં ૨૯ વર્ષના પ્રકાશચંદ્રનું મોત

    ૧૭ જૂને ગઢડામાં નાગજી ગુજરિયાનું મોત

    ૨૪ જૂને ચતુરીમાં ૫ વર્ષના બાળકનું મોત

    ૬ જુલાઈએ ઠવીમાં રાજુ વાઘેલા પર હુમલો

    ૯ જુલાઈએ અંટાળિયામાં સોહીલ મેમણનું મોત

    ૧૧ જુલાઈ ગીરનાર પર મયુરસિંહ મહેન્દ્રસિંહનું મોત

    ૧૨ ઓક્ટોબર સુધીનો સમય સિંહો માટે મેટિંગ પિરિયડ ગણાય છે. એટલે કે સંવનન કાળ. આ સમય દરમિયાન સિંહોના શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર  થતા હોય છે. જેના કારણે તેઓ ખુબ ગુસ્સામાં પણ રહેતા હોય છે. તેઓ સામાન્ય રીતે મનુષ્ય પર હુમલો કરતા નથી પરંતુ જો પજવણી થાય તો જીવલેણ હુમલો કરી શકે છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો, 110 દર્દીઓની આંખની તપાસ કરાઈ

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બાંટવા પંથકમાં ૧૫ વર્ષીય પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhના મધુરમ વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારનો અખાડો ઝડપાયો ૪ મહિલા સહિત ૮ પકડાયા

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ’સ્નેહનું સંભારણું’નું ભવ્ય આયોજન

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Somnathનું ગુરુકુળ અને સોસાયટીઓ વરસાદી પાણીને ઈશ્વરની પ્રસાદી ગણે છે

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ

    July 21, 2026

    South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

    July 21, 2026

    રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    July 21, 2026

    Tamil Nadu CM Vijay વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધારાસભ્યની ધરપકડ

    July 21, 2026

    Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત

    July 21, 2026
    Search
    Main News

    વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

    July 21, 2026

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026

    Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

    July 21, 2026

    Kisan Mahapanchayat માટે ખેડૂતો દિલ્હી તરફ કૂચ,શંભુ સરહદ પર સિમેન્ટની દિવાલોથી ખેડૂતોને રોકવામાં આવ્યા

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ

    July 21, 2026

    South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.