Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 7, 2026

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Pakistan ભારત સામે શ્રેણી રમવા માટે ઉત્સુક છે,આઇસીસી ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો
    • Pakistan ભારત સામે શ્રેણી રમવા માટે ઉત્સુક છે,આઇસીસી ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે
    • Mehsana એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો, રેલવે સ્ટેશન વિસ્તારમાંથી લાખોના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને દબોચ્યા
    • Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ,વિવિધ કાર્યક્રમોનું આયોજન
    • Ahmedabad: પરિણીતાને દીકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મનો આરોપ, પાડોશી સામે ફરિયાદ
    • Ahmedabad: થલતેજમાં માતાની નજર સામે ૧૨ વર્ષની બાળકીનું મોતઃ એક્ટિવાને ડમ્પરે અડફેટે લીધી, ચાલકની ધરપકડ
    • Ahmedabad: શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા, હાથમાં ૧૫ ટાંકા સીસીટીવી બંધ મળતાં સવાલો ઉભા થયાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
    સૌરાષ્ટ્ર

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2026Updated:July 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જગતગુરુ શંકરાચાર્ય પૂ. સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વાદ આપ્યા

    (મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૨

    અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે નવનિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં મંદિરના નૂતન નિર્માણ માટે આશીર્વાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અવસરે મંદિર પરિસરમાં ભગવાન શ્રીરામ અને ભગવાન મહાદેવના ભવ્ય મંદિરોના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી હતી.

    અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભુરખિયા ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આજે પધારતા સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. તેમના આગમનને લઈને ગ્રામજનો અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

    મંદિર પરિસરમાં દીકરીઓ દ્વારા પુષ્પવર્ષા કરી જગતગુરુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જગતગુરુએ ભુરખિયા હનુમાનજીના દર્શન-પૂજન કરી વિશેષ આરાધના અર્પણ કરી હતી. દર્શન બાદ યોજાયેલી ધર્મસભામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો.

    આ પ્રસંગે ભુરખિયા હનુમાનજી મંદિરના નવનિર્માણ માટે જગતગુરુએ આશીર્વાદ આપ્યા હતા તેમજ મંદિરના સર્વાંગી વિકાસ અંગે દિવ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ મંદિર પરિસરમાં ભગવાન શ્રીરામ અને ભગવાન મહાદેવના ભવ્ય મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

    જગતગુરુના આગમન નિમિત્તે મંદિર પ્રશાસન, ટ્રસ્ટી મંડળ તેમજ ભુરખિયા ગામના ગ્રામજનોએ ભવ્ય સામૈયાનું આયોજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો. નવા મંદિર નિર્માણથી ભુરખિયા હનુમાનજી ધામનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ વધુ ઉજાગર થશે તેવી ભાવના ભક્તોમાં વ્યક્ત થઈ હતી.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
    Next Article Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને

    September 7, 2026
    સૌરાષ્ટ્ર

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026
    મોરબી

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026
    રાજકોટ

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ની મંજૂરી હજુ ડખ્ખામાં, પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026
    અમરેલી

    Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ

    September 2, 2026
    સૌરાષ્ટ્ર

    Khambhaliya: દાગીના સાફ કરવાના બહાને સોનું કાઢી લેતી બિહારી ગેંગના ચાર સાગરિતો ઝડપાયા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,400
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,530
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 21:40
    Categories
    Latest News

    08 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 7, 2026

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Pakistan ભારત સામે શ્રેણી રમવા માટે ઉત્સુક છે,આઇસીસી ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે

    September 7, 2026

    Mehsana એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો, રેલવે સ્ટેશન વિસ્તારમાંથી લાખોના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને દબોચ્યા

    September 7, 2026

    Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ,વિવિધ કાર્યક્રમોનું આયોજન

    September 7, 2026

    Ahmedabad: પરિણીતાને દીકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મનો આરોપ, પાડોશી સામે ફરિયાદ

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 7, 2026

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Pakistan ભારત સામે શ્રેણી રમવા માટે ઉત્સુક છે,આઇસીસી ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.