Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘The Alliance’ માંથી બહાર થઈ ગયેલી સીમા સજદેહે તેના ભૂતપૂર્વ પતિ સોહેલ ખાનને પ્રોત્સાહન આપતો જોવા મળ્યો

    July 29, 2026

    ‘Khatron Ke Khiladi 15’ ના નવા પ્રોમોમાં મોર્ને મોર્કેલ રોહિત શેટ્ટી સાથે દેખાયો

    July 29, 2026

    તંત્રી લેખ…અરાજકતાનો બચાવ

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘The Alliance’ માંથી બહાર થઈ ગયેલી સીમા સજદેહે તેના ભૂતપૂર્વ પતિ સોહેલ ખાનને પ્રોત્સાહન આપતો જોવા મળ્યો
    • ‘Khatron Ke Khiladi 15’ ના નવા પ્રોમોમાં મોર્ને મોર્કેલ રોહિત શેટ્ટી સાથે દેખાયો
    • તંત્રી લેખ…અરાજકતાનો બચાવ
    • Rajkot સ્ટે.કમીટીમાં ૪.૨૦ કરોડના કામો મંજૂર અધિકારીઓના ૧.૧૭ કરોડના ઉંચા અંદાજ પકડાયા
    • Rajkot ગુજરાતમાં કાલથી મેઘરાજા ત્રાટકશે, સૌરાષ્ટ્ર કરતા જોર વધુ રહેશે,તા.૩ ઓગસ્ટ સુધીની આગાહી
    • Rajkot નંદનવન આરોગ્ય કેન્દ્રમાં અરજદારો હેરાન,આયુષ્યમાન કાર્ડ રીન્યુઅલમાં કકળાટ
    • ગુરુપૂર્ણિમાએ યાત્રાધામ વીરપુરમાં ઉમટ્યો ભાવિકોનો જનસાગર, ’જય જલારામ’ના જયઘોષથી ગુંજ્યું ધામ
    • Rajkot ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક નેત્ર ચિકિત્સા સેવાઓનો પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી
    રાજકોટ

    Rajkot પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૨૯

    કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરીમાં તારીખ ૨૯/૭/૨૦૨૬ ને ગુરૂવારના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુરૂ પૂજન, વક્તૃત્વ સ્પર્ધા અને ગુરુ મહાત્મ્ય વિશે વ્યાખ્યાન એમ ત્રિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભ માં વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના તમામ પ્રાધ્યાપકોનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ આપી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માનવ જીવનમાં ગુરુની ભૂમિકા અને મહત્વ આ વિષય પર આયોજિત વકૃત્વ સ્પર્ધામાં કોલેજના આર્ટસ અને કોમર્સના કુલ ૧૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના પ્રોફેસર ડો. જે.વી કરંગીયા અને ડો. રાજીબેન વાઘ દ્વારા વિદ્યાર્થીઓને માનવજીવનમાં ગુરુના મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રો.પૂર્વીબેન પરમાર પ્રો. દિપાલીબેન અગ્રાવત અને પ્રો.કુસુમબેન ચોટલીયા દ્વારા નિર્ણાયક ની જવાબદારી નિભાવવામાં આવી હતી. આ તકે   એન.સી.સી સિટીઓ મનનભાઈ કલોલા દ્વારા કેડેટ્‌સ માટે રેન્ક સેરેમનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડો. કે.જી છાયા સાહેબના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો.જે.વી કરંગીયા દ્વારા કરવામાં આવ્યું હતુ.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબાપા સિતારામ બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી
    Next Article રાજકોટમાં હાઈકોર્ટ બેંચ શરૂ કરવા Mamlatdar બાર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સ્ટે.કમીટીમાં ૪.૨૦ કરોડના કામો મંજૂર અધિકારીઓના ૧.૧૭ કરોડના ઉંચા અંદાજ પકડાયા

    July 29, 2026
    રાજકોટ

    Rajkot ગુજરાતમાં કાલથી મેઘરાજા ત્રાટકશે, સૌરાષ્ટ્ર કરતા જોર વધુ રહેશે,તા.૩ ઓગસ્ટ સુધીની આગાહી

    July 29, 2026
    રાજકોટ

    Rajkot નંદનવન આરોગ્ય કેન્દ્રમાં અરજદારો હેરાન,આયુષ્યમાન કાર્ડ રીન્યુઅલમાં કકળાટ

    July 29, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક નેત્ર ચિકિત્સા સેવાઓનો પ્રારંભ

    July 29, 2026
    રાજકોટ

    Rajkot: ડબલિંગકાર્યને કારણે કેટલીક ટ્રેનોના શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશનમાં ફેરફાર

    July 29, 2026
    રાજકોટ

    Rajkot: તમામ આંગણવાડીમાં ચોથા મંગળવારે ‘‘પુર્ણા દિવસની’’ ઉજવણી કરવામાં આવી

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,140
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,710
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 20:41
    Categories
    Latest News

    ‘The Alliance’ માંથી બહાર થઈ ગયેલી સીમા સજદેહે તેના ભૂતપૂર્વ પતિ સોહેલ ખાનને પ્રોત્સાહન આપતો જોવા મળ્યો

    July 29, 2026

    ‘Khatron Ke Khiladi 15’ ના નવા પ્રોમોમાં મોર્ને મોર્કેલ રોહિત શેટ્ટી સાથે દેખાયો

    July 29, 2026

    તંત્રી લેખ…અરાજકતાનો બચાવ

    July 29, 2026

    Rajkot સ્ટે.કમીટીમાં ૪.૨૦ કરોડના કામો મંજૂર અધિકારીઓના ૧.૧૭ કરોડના ઉંચા અંદાજ પકડાયા

    July 29, 2026

    Rajkot ગુજરાતમાં કાલથી મેઘરાજા ત્રાટકશે, સૌરાષ્ટ્ર કરતા જોર વધુ રહેશે,તા.૩ ઓગસ્ટ સુધીની આગાહી

    July 29, 2026

    Rajkot નંદનવન આરોગ્ય કેન્દ્રમાં અરજદારો હેરાન,આયુષ્યમાન કાર્ડ રીન્યુઅલમાં કકળાટ

    July 29, 2026
    Search
    Main News

    હવે Social Media માં ફેક કન્ટેન્ટનો જવાબ આપવા દરેક મંત્રાલયની કવીક રિસ્પોન્સ ટીમ કામ કરશે

    July 29, 2026

    ત્રણ દિ’ની `શાંતિ’ બાદ ફરી યુધ્ધ : Iran નો હુમલો

    July 29, 2026

    Japan ના ભૂકંપમાં 13 ના મોત : વિશાળ મોલ ધરાશાયી : ગેસલાઈનમાં વિસ્ફોટ

    July 29, 2026

    બિલ્કીશ બાનુ અંગે Priyanka Gandhi ના વિધાનો પર રાજકીય લડાઈ છેડાઈ

    July 29, 2026

    Supreme Court ના આદેશને હથિયાર બનાવતા નહી : FIR મુદે CJP ની ચેતવણી

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘The Alliance’ માંથી બહાર થઈ ગયેલી સીમા સજદેહે તેના ભૂતપૂર્વ પતિ સોહેલ ખાનને પ્રોત્સાહન આપતો જોવા મળ્યો

    July 29, 2026

    ‘Khatron Ke Khiladi 15’ ના નવા પ્રોમોમાં મોર્ને મોર્કેલ રોહિત શેટ્ટી સાથે દેખાયો

    July 29, 2026

    તંત્રી લેખ…અરાજકતાનો બચાવ

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.