Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી Rivaba Jadejaના ૧૨ સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે ૨૧ સેવાકીય સંકલ્પો

    September 10, 2026

    Jamnagarમાં ’પતિ -પત્ની અને વોહ’ ના કિસ્સામાં પરિણીતાને પતિ સહિત સાસરિયાઓનો શારીરિક-માનસિક ત્રાસ

    September 10, 2026

    Jamnagar પંથકમાં સાયબર છેતરપિંડી કરવા બેંક ખાતા ખોલાવી આપનાર ૯ શખ્સો સામે ગુનો નોંધાયો

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી Rivaba Jadejaના ૧૨ સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે ૨૧ સેવાકીય સંકલ્પો
    • Jamnagarમાં ’પતિ -પત્ની અને વોહ’ ના કિસ્સામાં પરિણીતાને પતિ સહિત સાસરિયાઓનો શારીરિક-માનસિક ત્રાસ
    • Jamnagar પંથકમાં સાયબર છેતરપિંડી કરવા બેંક ખાતા ખોલાવી આપનાર ૯ શખ્સો સામે ગુનો નોંધાયો
    • Jamnagar અને જામજોધપુરમાં જુગારના બે સ્થળે દરોડાઃ ૧૧ શખ્સો ઝડપાયા
    • Jamnagarમાં પાનની પીચકારીના મુદ્દે ઘરમાં ઘૂસી મારામારી , એકને છરી મારવા પ્રયાસ
    • Jamnagar: જોડિયામાં જુગારના અખાડા પર દરોડો : ૧૭ શખ્સ ઝડપાયા
    • Jamnagar મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની માનસિક ત્રાસની ફરિયાદ
    • Rajkot: સીલ સરહદો વચ્ચે સૌરાષ્ટ્ર સુધી દારૂનુ નેટવર્ક સક્રિય, લીંબડી નજીક LCBનો સપાટો રૂ. ૧ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટમાં હાઈકોર્ટ બેંચ શરૂ કરવા Mamlatdar બાર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
    સૌરાષ્ટ્ર

    રાજકોટમાં હાઈકોર્ટ બેંચ શરૂ કરવા Mamlatdar બાર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026Updated:July 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જીજ્ઞેશ પટેલ Mamlatdar તા.૨૯

    સૌરાષ્ટ્ર-કચ્છના નાગરિકોને ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે માટે રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેંચ શરૂ કરવાની માંગણી ફરી એકવાર જોરશોરથી ઉઠી છે. આ અંગે માણાવદર બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા માણાવદર મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

    આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કુલ કેસો અને તકરારોમાંથી આશરે ૪૦ ટકા જેટલું લીટીગેશન સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવે છે. જો રાજકોટમાં હાઈકોર્ટની બેંચ શરૂ થાય, તો આ તમામ કેસો સ્થાનિક સ્તરે જ હલ થઈ શકે, જેનાથી મુખ્ય હાઈકોર્ટ પરનું કામનું ભારણ અને કેસોની પેન્ડન્સી નોંધપાત્ર રીતે ઘટી જશે. હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના છેવાડાના લોકોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી ૬ થી ૧૨ કલાકની લાંબી મુસાફરી કરવી પડે છે, જેના કારણે સમય અને નાણાંનો ભારે વ્યય થાય છે.

    રાજકોટ એ સૌરાષ્ટ્ર-કચ્છનું મધ્યવર્તી કેન્દ્ર છે અને ભૂતકાળમાં પણ અહીં બેંચ કાર્યરત રહી ચૂકી છે. અગાઉના તમામ મુખ્યમંત્રીઓ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં રાજકોટને હાઈકોર્ટ બેંચ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. રાજકોટમાં હાઈકોર્ટ બેંચ અને રહેણાંક માટે પૂરતી વિશાળ જગ્યા ઉપલબ્ધ હોવાથી, સરકારે આ વર્ષો જૂની માંગણી સત્વરે સ્વીકારવી જોઈએ તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે.

    Mamlatdar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી
    Next Article Morbi: ચેક રીટર્ન કેસમાં સજા પામેલ આરોપીનું વોરંટ ઈશ્યુ થતા ટંકારા પોલીસે ઝડપી લીધો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી Rivaba Jadejaના ૧૨ સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે ૨૧ સેવાકીય સંકલ્પો

    September 10, 2026
    જામનગર

    Jamnagarમાં ’પતિ -પત્ની અને વોહ’ ના કિસ્સામાં પરિણીતાને પતિ સહિત સાસરિયાઓનો શારીરિક-માનસિક ત્રાસ

    September 10, 2026
    જામનગર

    Jamnagar પંથકમાં સાયબર છેતરપિંડી કરવા બેંક ખાતા ખોલાવી આપનાર ૯ શખ્સો સામે ગુનો નોંધાયો

    September 10, 2026
    જામનગર

    Jamnagar અને જામજોધપુરમાં જુગારના બે સ્થળે દરોડાઃ ૧૧ શખ્સો ઝડપાયા

    September 10, 2026
    જામનગર

    Jamnagarમાં પાનની પીચકારીના મુદ્દે ઘરમાં ઘૂસી મારામારી , એકને છરી મારવા પ્રયાસ

    September 10, 2026
    જામનગર

    Jamnagar: જોડિયામાં જુગારના અખાડા પર દરોડો : ૧૭ શખ્સ ઝડપાયા

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,670
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,870
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-09-2026 21:10
    Categories
    Latest News

    ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી Rivaba Jadejaના ૧૨ સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે ૨૧ સેવાકીય સંકલ્પો

    September 10, 2026

    Jamnagarમાં ’પતિ -પત્ની અને વોહ’ ના કિસ્સામાં પરિણીતાને પતિ સહિત સાસરિયાઓનો શારીરિક-માનસિક ત્રાસ

    September 10, 2026

    Jamnagar પંથકમાં સાયબર છેતરપિંડી કરવા બેંક ખાતા ખોલાવી આપનાર ૯ શખ્સો સામે ગુનો નોંધાયો

    September 10, 2026

    Jamnagar અને જામજોધપુરમાં જુગારના બે સ્થળે દરોડાઃ ૧૧ શખ્સો ઝડપાયા

    September 10, 2026

    Jamnagarમાં પાનની પીચકારીના મુદ્દે ઘરમાં ઘૂસી મારામારી , એકને છરી મારવા પ્રયાસ

    September 10, 2026

    Jamnagar: જોડિયામાં જુગારના અખાડા પર દરોડો : ૧૭ શખ્સ ઝડપાયા

    September 10, 2026
    Search
    Main News

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી Rivaba Jadejaના ૧૨ સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે ૨૧ સેવાકીય સંકલ્પો

    September 10, 2026

    Jamnagarમાં ’પતિ -પત્ની અને વોહ’ ના કિસ્સામાં પરિણીતાને પતિ સહિત સાસરિયાઓનો શારીરિક-માનસિક ત્રાસ

    September 10, 2026

    Jamnagar પંથકમાં સાયબર છેતરપિંડી કરવા બેંક ખાતા ખોલાવી આપનાર ૯ શખ્સો સામે ગુનો નોંધાયો

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.