Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iran એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    ચૂંટણીમાં જીતીશું તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું Donald Trumpનું વચન

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન
    • Iran એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા
    • ચૂંટણીમાં જીતીશું તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું Donald Trumpનું વચન
    • Bigg Boss 20: આમ્રપાલી દુબેએ સ્પર્ધકોને આપી વોર્નિંગ
    • ‘હનુમાન અંશ ૨’માં Virat Kohli and Anushka Sharma જોવા મળશે
    • Pooja Hegdeએ ઘરે સ્થાપિત કર્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી
    • Mumbai: ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
    • Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક નેત્ર ચિકિત્સા સેવાઓનો પ્રારંભ
    રાજકોટ

    Rajkot ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક નેત્ર ચિકિત્સા સેવાઓનો પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026Updated:July 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફેકો ટેકનોલોજીથી મોતિયાની આધુનિક સારવાર, અત્યાધુનિક ઉપકરણોથી ચોક્કસ, સુરક્ષિત અને બહેતર સર્જરી

    Rajkot તા.૨૯

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલે નેત્ર ચિકિત્સા સેવાઓના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા મોતિયાના ઓપરેશન માટે ફેકોઈમલ્સિફિકેશન  ટેકનોલોજીની શરૂઆત કરી છે. અગાઉ અહીં સ્મોલ ઈન્સિઝન કેટરેક્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ હતી. હવે આ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી રેલવે કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિતોને વધુ સુરક્ષિત, અસરકારક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત નેત્ર ચિકિત્સા સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મળી શકશે.

    રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ નવી સુવિધા અંતર્ગત નેત્ર રોગ વિભાગમાં ઓર્ટલી કેટેરેક્સ ફેકોઈમલ્સિફિકેશન સિસ્ટમ, તકાગી -૯ ઓપરેટિંગ માઈક્રોસ્કોપ અને હાઈ-ડેફિનેશન ડિસ્પ્લે મોનિટર જેવી અત્યાધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપકરણોની મદદથી સર્જરી વધુ ચોકસાઈ અને સલામતી સાથે કરવામાં આવી રહી છે, જેનાથી સર્જરીની ગુણવત્તા અને સચોટતામાં નોંધપાત્ર સુધારો થયો છે. સાથે જ, ઓપરેશન દરમિયાન બહેતર વિયુઅલાઈઝેશનની સુવિધા મળવાથી તાલીમ અને શસ્ત્રક્રિયાની ગુણવત્તામાં પણ સુધારો થયો છે.

    રાજકોટ ડિવિઝનના મુખ્ય તબીબી અધિક્ષક ડો. રાજકુમારના જણાવ્યા અનુસાર, હાલમાં વિભાગમાં સામાન્ય અને જટિલ બંને પ્રકારના મોતિયાના ઓપરેશનની સાથે-સાથે ટેરીજિયમ ની સર્જરી પણ નિયમિતપણે કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દર મહિને આશરે ૧૨ થી ૧૪ આંખની શસ્ત્રક્રિયાઓ કરવામાં આવે છે. ૧ એપ્રિલ ૨૦૨૬ થી અત્યાર સુધીમાં હોસ્પિટલમાં ફેકોઈમલ્સિફિકેશન ટેકનોલોજીથી મોતિયાના ૩૯ સફળ ઓપરેશન અને ટેરીજિયમના ૫ સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. આ સર્જરીઓથી દર્દીઓને ઉત્કૃષ્ટ દ્રષ્ટિ પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે અને દર્દીઓનો સંતોષ પણ સતત વધી રહ્યો છે.

    રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલના નેત્ર રોગ બાહ્ય દર્દી વિભાગમાં દરરોજ લગભગ ૩૦ થી ૪૦ દર્દીઓની તપાસ કરવામાં આવે છે. વિભાગમાં તકાગી સ્લિટ લેમ્પ અને આઈવિસ ઓટોરેફ્રેક્ટોમીટર વિથ કેરાટોમીટર જેવી આધુનિક તપાસ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેની મદદથી આંખોની વિગતવાર તપાસ, સચોટ દ્રષ્ટિ પરીક્ષણ અને નેત્ર રોગોનું સાચું નિદાન કરવામાં આવે છે.

    રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ‘‘રાજકોટ ડિવિઝન પોતાના કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારજનોને આધુનિક અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજકોટ ડિવિઝન રેલવે હોસ્પિટલમાં ફેકો ટેકનોલોજીની શરૂઆત આપણી આરોગ્ય સેવાઓના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. અત્યાધુનિક ઉપકરણો અને નિષ્ણાત તબીબોના લીધે હવે દર્દીઓને વિશ્વસનીય, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત નેત્ર સારવાર સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થઈ રહી છે. ભવિષ્યમાં પણ અમે આરોગ્ય સેવાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.‘‘

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાંથી કાળુભાઈનો હુંકાર, ૧૦ લાખથી વધુ માણસો ભેગા કરીશું
    Next Article ગુરુપૂર્ણિમાએ યાત્રાધામ વીરપુરમાં ઉમટ્યો ભાવિકોનો જનસાગર, ’જય જલારામ’ના જયઘોષથી ગુંજ્યું ધામ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026
    રાજકોટ

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026
    રાજકોટ

    Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો

    September 9, 2026
    રાજકોટ

    Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત

    September 9, 2026
    રાજકોટ

    Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો

    September 9, 2026
    રાજકોટ

    Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,640
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,840
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-09-2026 19:08
    Categories
    Latest News

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iran એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    ચૂંટણીમાં જીતીશું તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું Donald Trumpનું વચન

    September 10, 2026

    Bigg Boss 20: આમ્રપાલી દુબેએ સ્પર્ધકોને આપી વોર્નિંગ

    September 10, 2026

    ‘હનુમાન અંશ ૨’માં Virat Kohli and Anushka Sharma જોવા મળશે

    September 10, 2026

    Pooja Hegdeએ ઘરે સ્થાપિત કર્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી

    September 10, 2026
    Search
    Main News

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iran એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026

    New Delhi: ક્રિકેટ સંગઠનોને રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ?, Supreme Court

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iran એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    ચૂંટણીમાં જીતીશું તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું Donald Trumpનું વચન

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.