(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.1
લાઠી તાલુકાના મતીરાળા ગામ પાસે આવેલ ગાગડીયા નદીના પટ્ટવાળા રોડ પર લીલીયા ગામે રહેતા સાદીક હારૂનભાઇ મકવાણા નામના ઇસમે લીલા કંતાનની થેલીમાં દેશી હાથ બનાવટની જામગરી ચાલુ હાલતની બંદુક જે લોંખડના બેરલ તથા લાકડાના બટવાળી કિમત રૂા.5000 ની સક્ષમ અધિકારીના પરવાના કે લાયસન્સ વગર મળી આવતા કબ્જે કરી આર્મ્સ એકટ કલમ 25(1-બી) એ મુજબ અમરેલી જીલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ખાતે સદરહું ઇસમ વિરૂધ્ધ ભાવનગર રેન્જ સ્ટ્રાઇકીંગ ફોર્સ દ્વારા ગુન્હો દાખલ કરવવામાં આવેલ છે.
Trending
- Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
- Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ
- Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
- Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો
- Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
- Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
- Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
- Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

