(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.1
લાઠી તાલુકાના મતીરાળા ગામ પાસે આવેલ ગાગડીયા નદીના પટ્ટવાળા રોડ પર લીલીયા ગામે રહેતા સાદીક હારૂનભાઇ મકવાણા નામના ઇસમે લીલા કંતાનની થેલીમાં દેશી હાથ બનાવટની જામગરી ચાલુ હાલતની બંદુક જે લોંખડના બેરલ તથા લાકડાના બટવાળી કિમત રૂા.5000 ની સક્ષમ અધિકારીના પરવાના કે લાયસન્સ વગર મળી આવતા કબ્જે કરી આર્મ્સ એકટ કલમ 25(1-બી) એ મુજબ અમરેલી જીલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ખાતે સદરહું ઇસમ વિરૂધ્ધ ભાવનગર રેન્જ સ્ટ્રાઇકીંગ ફોર્સ દ્વારા ગુન્હો દાખલ કરવવામાં આવેલ છે.
Trending
- Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી
- Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો
- Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી
- Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા
- Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી
- Yassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehi એ મૌન તોડ્યું
- ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ
- કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

