Surendaranagar, તા.21
લીંબડી તાલુકા અને શહેર કોંગ્રેસના સદસ્યો માજી સદસ્યો નગર પાલીકા ના સભ્યો તેમજ તાલુકા પંચાયત ના જીલ્લા પંચાયત ના સદસ્યો માજી સદસ્યો એને કોગ્રેસ પક્ષ ના માજી પ્રમુખ કાર્ય કરો એ ભાજપ ના તાલુકા પંચાયત નગર પાલીકા ના હોદેદારો ને જે કાયદા. સંવિધાન વિરૂધ્ધ જે થયું છે તેને નજરે દેખાવા છતાં વિરોધ કર્યો નથી કારણ કે ભાજપ સાથે સાઠગાંઠ ધરાવે છે એટલે ઘણા એવા જુના કાર્ય કરો સદસ્યો કાર્ય કરો કોગ્રેસ પાર્ટી મા રહી ને ભાજપ ને મદદ કરી રહ્યા છે એટલે તો કોગ્રેસ પક્ષ તાલુકા ચુટણીમાં હાર નો સામનો કરવો પડે છે.
આવા જે ઘોડાઓ શાદીમા ચાલે એવાને રેશના ઘોડા લેવામાં આવે છે મારૂં કહેવું છે કે જે નટવર ગઢના મહિલા કાર્ય કરે તાલુકા પંચાયત પ્રમુખ નો પડદા પાછળ પાસ કર્યા તે બધા કોગ્રેસ પાર્ટી ના હોદેદારો ને ખબર હતી જાણવા છતાં વિરોધ કર્યો નથી આવું લીંબડી મા ઘણી જગ્યાએ ચાલે છે છતાં વિરોધ કરતા નથી કારણ કે લીંબડી કોગ્રેસ પક્ષ ના હોદેદારો કાર્ય કરો ભાજપ સાથે સાઠગાંઠ ધરાવે છે.
ભાજપ દ્વારા હેરાન પરેશાન કરે છે એમાં લીંબડી કોગ્રેસ પક્ષ પ્રમુખ નેતા ઓ મદદ કરવા માટે આગળ આવતા નથી ભાજપ દ્વારા તેમને રૂપિયા ની મલાઈ મળી રહે છે કોગ્રેસ પક્ષ સદસ્યો નેતા ઓ પ્રમુખ ને પોતપોતાના કામ ભાજપ પાછે કઢાવી લેશે નાના કાર્ય કરો નો કોઈ સંભાળ લેવામાં આવતી નથી.