Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા

    August 1, 2026

    તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!

    August 1, 2026

    Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા
    • તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!
    • Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો
    • Ukraine પર રશિયાનો ભિષણ હુમલો, કિવ પર મિસાઇલો અને ડ્રોનનો વરસાદ, ત્રણના મોત
    • CM કાલે રાજકોટમાં : કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત
    • તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો
    • અભદ્ર વિડીયો પોસ્ટ કરનાર ટીનએજર Ruchika Singh વડાપ્રધાન અને દેશની માફી માંગી
    • Adani Gas માં રૂા.4નો ભાવ વધારો,વાહનચાલકોને મોટો ફટકો પડશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સરહદી વિસ્તારોમાં Fake ચલણી નોટો ઝડપવા બેંક શાખાઓમાં ખાસ વ્યવસ્થા
    રાષ્ટ્રીય

    સરહદી વિસ્તારોમાં Fake ચલણી નોટો ઝડપવા બેંક શાખાઓમાં ખાસ વ્યવસ્થા

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.1
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચલણમાંથી બનાવટી નોટોને બહાર કાઢવા નોટબંધીમાં મહત્વપૂર્ણ રીતે સફળતા મેળવી હતી પરંતુ ત્યારબાદ જે નવી રૂા.2000 તથા રૂા.500ની ચલણી નોટો બહાર પાડવામાં આવી તેની પણ બનાવટી નોટો વિદેશમાં ખાસ કરીને પાકિસ્તાનમાં બનીને ભારતમાં ઘુસાડવાની મોટાપાયે પ્રવૃતિ શરૂ થઈ છે અને અનેક વખત સરહદી વિસ્તારોમાં બેંકોમાં આ પ્રકારે મોટાપાયે બનાવટી ચલણી નોટો જોવા મળે છે.

    તેથી હવે રીઝર્વ બેંકે તમામ સરહદી જીલ્લાઓમાં આવેલી બેંક શાખાઓમાં બનાવટી ચલણી નોટોને પકડવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. એટલુ જ નહીં નેપાળ સહિતની સરહદો કે જયાંથી મુકત રીતે આવાગમન થાય છે ત્યાં પણ ભારતમાં પ્રવેશતા લોકો પાસે ભારતીય ચલણો હશે તે ચેક પોસ્ટમાં ચકાસણી માટે આપવું પડશે.

    આ માટે ખાસ પ્રકારના મશીનો રીઝર્વ બેંક દ્વારા બેંકો અને ચેકપોસ્ટને પુરા પાડવામાં આવશે. આરબીઆઈએ પોતાની તપાસમાં એ સ્વીકાર્યું છે કે બેંકો બનાવટી ચલણી નોટો ઝડપવા માટે પુરતી જાગૃત નથી અનેક વખત શહેરી વિસ્તારોની બેંકોમાં પણ બનાવટી ચલણી નોટો ઘુસી જાય છે અને તે ભરનાર ભાગ્યે જ ઝડપાય છે.

    બેંક કર્મચારીઓને આ પ્રકારની ચલણી નોટો ઝડપવા માટે તાલીમ આપવામાં આવી હોય છે પરંતુ તેઓ પૂરતા જાગૃત હોતા નથી. આરબીઆઈના નવા નિયમ મુજબ સરહદી વિસ્તારમાં આવતા લોકોએ તેનું ચલણ આ પ્રકારે બેંકમાં ચકાસણી માટે આપવું પડશે અને જો તેમા બનાવટી નોટો હશે તો તે જપ્ત કરાશે.

    તેના પર તપાસ પણ થશે. રીઝર્વ બેંકે આ અંગે સરહદી વિસ્તારમાં શાખાઓ ધરાવતી તમામ બેંકોને ખાસ પ્રકારના નોટ ચકાસણી મશીન આપવાનો પણ નિર્ણય લીધો છે અને તેના માટે બેંક કર્મચારીઓને તાલીમ પણ અપાશે.

    fake currency notes
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKerala માં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ત્રણના મોત
    Next Article Adani Gas માં રૂા.4નો ભાવ વધારો,વાહનચાલકોને મોટો ફટકો પડશે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!

    August 1, 2026
    રાષ્ટ્રીય

    Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો

    August 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ukraine પર રશિયાનો ભિષણ હુમલો, કિવ પર મિસાઇલો અને ડ્રોનનો વરસાદ, ત્રણના મોત

    August 1, 2026
    રાજકોટ

    CM કાલે રાજકોટમાં : કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

    August 1, 2026
    રાષ્ટ્રીય

    તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો

    August 1, 2026
    રાષ્ટ્રીય

    અભદ્ર વિડીયો પોસ્ટ કરનાર ટીનએજર Ruchika Singh વડાપ્રધાન અને દેશની માફી માંગી

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 16:46
    Categories
    Latest News

    એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા

    August 1, 2026

    તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!

    August 1, 2026

    Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો

    August 1, 2026

    Ukraine પર રશિયાનો ભિષણ હુમલો, કિવ પર મિસાઇલો અને ડ્રોનનો વરસાદ, ત્રણના મોત

    August 1, 2026

    CM કાલે રાજકોટમાં : કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

    August 1, 2026

    તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો

    August 1, 2026
    Search
    Main News

    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા

    August 1, 2026

    તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!

    August 1, 2026

    Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.