Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kiara Advani એ ‘ટોક્સિક’માં પોતાના પાત્ર અંગે ખોલ્યું રહસ્ય!

    August 1, 2026

    Morbi: માળિયાના ખીરઈ નજીક ડમ્પર પાછળ એસટી બસ ઘુસી ગઈ, બસમાં સવાર પાંચ મુસાફરોને નાની-મોટી ઈજા

    August 1, 2026

    ૧૨ વર્ષ બાદ લગ્નની ચર્ચા વચ્ચે Jennifer Winget નો પૈઠણી લુક વાયરલ

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kiara Advani એ ‘ટોક્સિક’માં પોતાના પાત્ર અંગે ખોલ્યું રહસ્ય!
    • Morbi: માળિયાના ખીરઈ નજીક ડમ્પર પાછળ એસટી બસ ઘુસી ગઈ, બસમાં સવાર પાંચ મુસાફરોને નાની-મોટી ઈજા
    • ૧૨ વર્ષ બાદ લગ્નની ચર્ચા વચ્ચે Jennifer Winget નો પૈઠણી લુક વાયરલ
    • Morbiમાં ભંગારના કારખાનામાં ભાગમા રાખવાની લાલચ આપી ૧.૧૩ કરોડની છેતરપીંડી
    • ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ઠાલવ્યું દર્દ: Munmun Dutta
    • હરિદ્વારમાં Kavad Yatra દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત
    • પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃ Supreme Court નું અવલોકન
    • NEETનું પેપર સેટ કરનારા શિક્ષકોએ પ્રશ્નો યાદ રાખીને પછી લીક કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Kiara Advani એ ‘ટોક્સિક’માં પોતાના પાત્ર અંગે ખોલ્યું રહસ્ય!
    મનોરંજન

    Kiara Advani એ ‘ટોક્સિક’માં પોતાના પાત્ર અંગે ખોલ્યું રહસ્ય!

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ ફિલ્મમાં કિયારા નાદીયાના પાત્રમાં દેખાશે. નવા પોસ્ટરે ફેન્સને ખૂબ જ ઈમ્પ્રેસ કર્યા છે

    Mumbai, તા.૧

    સાઉથના સુપરસ્ટાર યશની મચ અવેઈટેડ ફિલ્મ ‘ટોક્સિક’ની ત્રણ-ત્રણ વાર રિલીઝ ડેટ બદલ્યા બાદ આખરે રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું એક ગીત પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં યશ અને કિયારા રોમાન્સ કરી રહ્યા છે. હોટ સીનને લઈને ગીતની ચર્ચા થઈ રહી છે ત્યારે કિયારાએ આ ફિલ્મમાં પોતાના રોલને લઈ એક મોટી અને  મહત્ત્વની વાત કહી છે. પોતાના પાત્રને લઈને દિલ ખોલીને વાત કરતા એક્ટ્રેસે કહ્યું હતું કે, હું એવા રોલની શોધમાં હતી જેમાં કંઈક અલગ હોય. ખરેખર તો આ ફિલ્મને લઈને કિયારાએ જે મહેનત કરી છે એની પણ ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે. કિયારા અડવાણી પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. ટૂંક સમયમાં તે પોતાની નવી ફિલ્મ ‘ટોક્સિક’માં જોવા મળશે. ફિલ્મમાં પોતાના પાત્રને અને પર્ફોમન્સને લઈને વાત કરી છે. ફેન્સ પણ તેના આ બે પાસાના ખૂબ વખાણ કરી રહ્યા છે. ફેન્સ એવું કહી રહ્યા છે કે, ફિલ્મમાં માત્ર યશને જ લીડ રોલ તરીકે જોવામાં આવી રહ્યો છે. એક્ટ્રેસ પર ખાસ કોઈ ફોક્સ નથી. પણ કિયારાએ જે પોસ્ટર શૅર કર્યું છે એને લઈ ફરી ફેન્સ ચર્ચા કરી રહ્યા છે. આ સાથે કિયારાએ મહિલાને મળી રહેલા પાત્ર અંગે પણ દિલ ખોલીને વાત કરી છે. માત્ર મહિલાઓને લઈને જ નહીં પોતાના પાત્રને લઈને પણ પોતાની વાત કહી છે. આ ફિલ્મમાં કિયારા નાદીયાના પાત્રમાં દેખાશે. નવા પોસ્ટરે ફેન્સને ખૂબ જ ઈમ્પ્રેસ કર્યા છે. આ માહોલ વચ્ચે કિયારાએ મસ્ત રીતે પોતાનો બર્થ ડે મનાવ્યો હતો અને પ્રોડક્શન હાઉસે એક વિડિયો પણ શૅર કર્યો હતો. કેપ્શન લખ્યું હતું કે, હમારી નાદીયા કો બર્થ ડે કી શુભકામના. આ પોસ્ટરમાં કિયારા રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. વધુ એકવાર કિયારાનો એક ગ્લેમરસ લૂક સામે આવ્યો છે. એક ખાસ મુલાકાતમાં વાત કરતા કિયારાએ કહ્યું હતું કે, ગીતુ મોહનદાસે મને આ ફિલ્મની આખી સ્ટોરી કહી હતી. જ્યારે પહેલીવાર ફિલ્મની સ્ટોરી સામે આવી એ સમયે હું ખૂબ જ શોક થઈ ગઈ. એક વ્યક્તિ આવું પાત્ર કેવી રીતે લખી શકે? નાદીયાનો રોલ જુદા જુદા ઈમોશન્સ સાથે જોડાયેલો છે. મજબૂરી, તાકાત, નબળાઈ, અફેક્શન અને ઈમોશનલ એમા બધુય આવી જાય છે. મને આ પાત્રમાં બધુય મળ્યું છે. જે હું ઈચ્છતી હતી. લાંબા સમય સુધી હું આ પાત્રને પણ શોધી રહી હતી, જે મને આ ફિલ્મમાં મળ્યો. હવે હું એ લેવલ પર છું કે, આ પ્રકારના રોલ હું સરળતાથી પ્લે કરી શકું છું. જે ખરેખર મુશ્કેલ હોય છે. જ્યારે મને કોઈ પણ રોલ મળે છે તો સૌથી પહેલા હું એના વિચાર, સંબંધો અને જીવન કેવું રહેશે એ અંગે વિચાર કરૂ છું. પછી એ વાતને પ્રાયોરિટી આપું છું કે, આનો હેતું શું છે? એક કલાકાર માટે શુટિંગ પહેલા પણ એક મહેનત હોય છે. એની મહેનત અહીંયાથી જ શરૂ થઈ જાય છે.  નાદીયાના પાત્ર પરથી મને એ વાતનો અહેસાસ થયો કે, ખરેખર મને એક્ટિંગ પ્રત્યે આટલો પ્રેમ છે? દરેક પાત્ર કલાકારને અંદરથી એક શીખવાની અને સમજવાની મોટી તક આપી જાય છે. સમગ્ર ફિલ્મમાં ક્રાઈમ, થ્રીલ, રિલેશનશીપ અને નેટવર્ક પ્રાયોરિટી છે. આ ફિલ્મ ૨૬ ઓગસ્ટના રોજ થિયેટર્સમાં આવી રહી છે. આ ફિલ્મને લઈ ફેન્સ રાહ જોઈને બેઠા છે. આ ફિલ્મમાં કિયારાનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યશ સાથેની કેમેસ્ટ્રીને લઈને તે રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. આ વખતે તેના કોસ્ચ્યુમ અને એક્ટિંગ કરતા એક્સપ્રેસન પર ફેન્સ વધારે ફોક્સ કરી રહ્યા છે. પોતાના બર્થ ડે પર તેણે રેડ કલરના ડ્રેસમાં થિયેટર સીટ પર એકથી એક બેસ્ટ પોઝ આપીને ફોટો ક્લિક કરાવ્યા હતા.

    Kiara Advani Toxic’
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: માળિયાના ખીરઈ નજીક ડમ્પર પાછળ એસટી બસ ઘુસી ગઈ, બસમાં સવાર પાંચ મુસાફરોને નાની-મોટી ઈજા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ૧૨ વર્ષ બાદ લગ્નની ચર્ચા વચ્ચે Jennifer Winget નો પૈઠણી લુક વાયરલ

    August 1, 2026
    મનોરંજન

    ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ઠાલવ્યું દર્દ: Munmun Dutta

    August 1, 2026
    મનોરંજન

    Rashmika Mandanna શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત

    August 1, 2026
    મનોરંજન

    Aryan Khan લંડનમાં અજાણી યુવતી સાથે દેખાતાં અટકળો

    August 1, 2026
    મનોરંજન

    Ayushmann-Sharvari ની યહ પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણ

    August 1, 2026
    મનોરંજન

    Tera Yaar Hun Main એક સપ્તાહમાં ફક્ત 49 લાખની કમાણી

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 19:20
    Categories
    Latest News

    Morbi: માળિયાના ખીરઈ નજીક ડમ્પર પાછળ એસટી બસ ઘુસી ગઈ, બસમાં સવાર પાંચ મુસાફરોને નાની-મોટી ઈજા

    August 1, 2026

    ૧૨ વર્ષ બાદ લગ્નની ચર્ચા વચ્ચે Jennifer Winget નો પૈઠણી લુક વાયરલ

    August 1, 2026

    Morbiમાં ભંગારના કારખાનામાં ભાગમા રાખવાની લાલચ આપી ૧.૧૩ કરોડની છેતરપીંડી

    August 1, 2026

    ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ઠાલવ્યું દર્દ: Munmun Dutta

    August 1, 2026

    હરિદ્વારમાં Kavad Yatra દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત

    August 1, 2026

    પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃ Supreme Court નું અવલોકન

    August 1, 2026
    Search
    Main News

    હરિદ્વારમાં Kavad Yatra દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત

    August 1, 2026

    પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃ Supreme Court નું અવલોકન

    August 1, 2026

    NEETનું પેપર સેટ કરનારા શિક્ષકોએ પ્રશ્નો યાદ રાખીને પછી લીક કર્યા

    August 1, 2026

    China માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું

    August 1, 2026

    Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: માળિયાના ખીરઈ નજીક ડમ્પર પાછળ એસટી બસ ઘુસી ગઈ, બસમાં સવાર પાંચ મુસાફરોને નાની-મોટી ઈજા

    August 1, 2026

    ૧૨ વર્ષ બાદ લગ્નની ચર્ચા વચ્ચે Jennifer Winget નો પૈઠણી લુક વાયરલ

    August 1, 2026

    Morbiમાં ભંગારના કારખાનામાં ભાગમા રાખવાની લાલચ આપી ૧.૧૩ કરોડની છેતરપીંડી

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.