Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotની આંગણવાડીઓમાં અનાજનો અભાવ: ૨૫ હજાર સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં
    રાજકોટ

    Rajkotની આંગણવાડીઓમાં અનાજનો અભાવ: ૨૫ હજાર સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૩

    Rajkot શહેરની ૩૬૪ આંગણવાડીઓમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા મહિલાઓને આપવામાં આવતો પોષણયુક્ત અનાજનો જથ્થો અનિયમિત રીતે મળતો હોવાનો મુદ્દો સામે આવ્યો છે. તુવેર દાળ, ચણા અને ખાદ્ય તેલનું છેલ્લા ત્રણ મહિનાથી વિતરણ ન થતાં અંદાજે ૨૫ હજારથી વધુ સગર્ભા મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તંત્રનું કહેવું છે કે જરૂરી જથ્થો આવી ગયો છે અને હાલ તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

    તપાસ દરમિયાન રાજકોટના નારાયણનગર વિસ્તારમાં આવેલી એક આંગણવાડીમાં જાણવા મળ્યું કે ત્યાં છેલ્લા છ મહિનાથી ચણા, તુવેર દાળ અને તેલનો જથ્થો પહોંચ્યો જ નથી. આ કેન્દ્રમાં નોંધાયેલી આશરે ૨૫ મહિલાઓને નિયમિત માસિક જથ્થો મળવાને બદલે છ-છ મહિનાના અંતરે સામગ્રી આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

    રાજકોટ મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શારદાબેનના જણાવ્યા મુજબ શહેરની ૩૬૪ આંગણવાડીઓમાં આશરે ૨૫,૧૦૦ સગર્ભા મહિલાઓ નોંધાયેલી છે. તેમના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરીથી જૂન ૨૦૨૬ સુધીની તુવેર દાળ અને ચણાનો જથ્થો તેમજ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીનું ખાદ્ય તેલ તાજેતરમાં પ્રાપ્ત થયું છે અને તેનું વિતરણ હાલમાં ચાલી રહ્યું છે.

    મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી બનતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીના પ્રથમ ૧,૦૦૦ દિવસ માટે દર મહિને ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર શુદ્ધ ખાદ્ય તેલ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ માતા અને બાળકને પૂરતું પોષણ ઉપલબ્ધ કરાવવાનો છે.

    બીજી તરફ રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી આશરે ૭૦૦ સસ્તા અનાજની દુકાનોમાં પણ છેલ્લા બે મહિનાથી તુવેર દાળનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાની માહિતી સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં જથ્થાનું વિતરણ કરવામાં આવશે, પરંતુ ઘણા વિસ્તારોમાં હજુ સુધી પુરવઠો પહોંચ્યો નથી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBharuchના જૂના બોરભાઠામાં મેઘરાજાનો કહેરઃ ૨૦૦ એકરથી વધુ જમીન જળબંબાકાર
    Next Article ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓ દ્વારા Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    રાજકોટ

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026
    રાજકોટ

    Rajkot: વી.વી.પી. કોલેજ ખાતે સેમીકન્ડકટર ટેકનોલોજી વિષય પર બે દિવસના વર્કશોપનું આયોજન

    September 18, 2026
    રાજકોટ

    આઈ-હબ ગુજરાત અને Rajkot એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત સાથે જોડતો ‘‘ડેમો ડે’’ યોજાયો

    September 18, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાનનો પ્રારંભ

    September 18, 2026
    રાજકોટ

    Rajkotના બે મંદિર ચોરીના ભેદ ઉકેલાયા, ૩ ઝડપાયા, ૫.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 02:23
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.