Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ
    • Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ
    • Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ
    • શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા
    • Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
    • Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
    • Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Manavadar નગરપાલિકાના ગોડાઉનમાં અતિ કિંમતી હજારો જ્ઞાનવર્ધક પુસ્તકો સડી રહ્યાં છે?
    સૌરાષ્ટ્ર

    Manavadar નગરપાલિકાના ગોડાઉનમાં અતિ કિંમતી હજારો જ્ઞાનવર્ધક પુસ્તકો સડી રહ્યાં છે?

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આઠ વર્ષથી ગ્રંથાલયને તાળાં !

    જીજ્ઞેશ પટેલ

    Manavadar તા.૫

    વ્યક્તિનાં જ્ઞાનમાં પુસ્તકો વધારો કરે છે. અખબારો તથા પુસ્તકોનું વાચન વિચારોને વેગ આપે છે અને બૌદ્ધિક સ્તર ઊંચે લાવે છે. આવાં કારણોસર સરકાર ગામોગામ ગ્રંથાલય શરૂ કરી કરોડો રૂપિયા ખર્ચી ગ્રંથાલયોને પુસ્તકો મોકલે છે.ઘણા વાચકો પણ વર્ષો સુધી વંચાઈ ગયાં પછી પોતાનાં પુસ્તકો ગ્રંથાલયને દાન કરતાં હોય છે. પુસ્તકનું દાન તો સૌથી ઊંચું દાન ગણાય છે.

    પરંતુ ભાજપ શાસિત માણાવદર નગરપાલિકા હસ્તકની નવાબી કાળની લાઈબ્રેરી હતી તેને આઠ આઠ વર્ષથી તાળાં મારી દેવાયાં છે અને ગ્રંથાલયના હજારો પુસ્તકો ગોડાઉનમાં ઢગલો કરી વિદ્યાદેવીનું પણ અપમાન કર્યું છે. ગોડાઉનમાં આ મૂલ્યવાન પુસ્તકો સડી રહ્યાં છે.

    નવાબી કાળમાં પાંચ હજાર પુસ્તકો કવિ-લેખક વિનોદ જોશી જ્યારે ચીફ ઓફિસર હતા ત્યારે તેમણે ૨૦ હજાર રૂપિયાના પુસ્તકો વસાવ્યાં હતાં. સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી આઠેક વર્ષ પહેલાં બે કોથળા ભરીને નવાં પુસ્તકો મોકલ્યા હતા.એ બધાં પુસ્તકો પાલિકાએ ઊધઇને ભેટ દઈ દીધા છે. તમામ અદ્ભુત પુસ્તકો કે જે ચારસો-પાંચસો વર્ષ પૂર્વે લખાયાં હતાં. તેમાં કેટલાંક હસ્તપ્રતો પણ હતી. અરબી, ઉર્દૂ, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ગુજરાતી તેમજ સંસ્કૃતનાં પુસ્તકોની સંખ્યા મોટી હતી.ગોદામમાં સડી રહેલાં આ જ્ઞાનવર્ધક પુસ્તકોનો લાભ જનતાને મળે તે માટે અહીંના સાહિત્યકાર-સંશોધક ચંદ્રકાન્તભાઈ પટેલે નગરપાલિકાના હેડ સુપ્રિ. પરેશભાઈ જોશી સમક્ષ રજૂઆત કરી સડતાં પુસ્તકોને બચાવી તે પુસ્તકો માણાવદર તાલુકા સરકારી ગ્રંથાલયને સોંપી દેવા અનુરોધ કર્યો છે.ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પરેશ જોશી પણ સાહિત્યરસિક વ્યક્તિ છે. તેમણે યોગ્ય કરવાની ખાતરી આપી છે.

    Manavadar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot નજીક ગોઝારો અકસ્માત, દાદી અને માસૂમ પૌત્રનું મોત
    Next Article Surat: MLA કાંતિ બલરની ઓફિસમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026
    સૌરાષ્ટ્ર

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026
    સૌરાષ્ટ્ર

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026
    જામનગર

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,390
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-09-2026 12:32
    Categories
    Latest News

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.