Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી ગયા અને સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2 માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરો તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી ગયા અને સાથે નાચવા લાગ્યા
    • Lock Up 2 માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી
    • ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરો તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે
    • 08 ઓગસ્ટનું પંચાંગ
    • 08 ઓગસ્ટનું રાશિફળ
    • Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું
    • Jetpur: પીજીવીસીએલમાં ૮૦ લાખનું કૌભાંડ, ભીનું સંકેલવાના પ્રયાસો નિષ્ફળઃ આખરે ૫ અધિકારીઓ સસ્પેન્ડ
    • Jetpur: ’કરે કોઈ અને ભરે કોઈ’ જેવો ઘાટઃ ગેસ એજન્સીની લાલિયાવાડીનો ભોગ બની જનતા!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Muskનું બેકાબૂ રોકેટ ચંદ્ર સાથે ધડાકાભેર અથડાયું
    આંતરરાષ્ટ્રીય

    Muskનું બેકાબૂ રોકેટ ચંદ્ર સાથે ધડાકાભેર અથડાયું

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026Updated:August 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York, તા. 6
    અંતરિક્ષમાં છેલ્લાં 19 મહિનાથી અનિયંત્રિત થઈને ફરી રહેલાં ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના `ફાલ્કન-9′ રોકેટનો એક ભાગ આખરે બુધવારે ચંદ્રની સપાટી સાથે અથડાઈ ગયો. લગભગ 8,690 કિલોમીટર પ્રતિ કલાકની તીવ્ર ઝડપે થયેલી આ ટક્કરથી ચંદ્ર પર એક નવો ખાડો (ક્રેટર) બનવાની પૂરી શક્યતા છે. જોકે, નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાથી પૃથ્વીને કોઈ પણ પ્રકારનો ભય નથી.

    અહેવાલો અનુસાર, સ્કૂલ બસનાં આકારનો અને આશરે 4,000 ટન વજન ધરાવતો આ રોકેટનો ભાગ ચંદ્રનાં પશ્ચિમ કિનારે આવેલાં આઈન્સ્ટાઈન ક્રેટર પાસે અથડાયો હતો. આ વિસ્તાર પૃથ્વી પરથી સીધો જોઈ શકાતો નથી. જે સમયે આ દુર્ઘટના ઘટી, તે સમયે કોઈ પણ અંતરિક્ષ યાન એવી સ્થિતિમાં નહોતું કે જે આ ટક્કરની સીધી તસવીરો લઈ શકે.

    સ્પેસએક્સે જણાવ્યું હતું કે આ ટક્કર અજાણતાં થઈ હતી. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે રોકેટનો ભાગ ચંદ્રનાં જે ભાગ સાથે અથડાયો છે, તેને પૃથ્વી પરથી જોવો મુશ્કેલ છે. નાસાનું `લુનાર રિકોનિસન્સ ઓર્બિટર’ અને દક્ષિણ કોરિયાનું ‘પાથફાઈન્ડર લુનાર ઓર્બિટર’ જ્યારે તે સ્થળ પરથી પસાર થશે, ત્યારે તેની તસવીરો સામે આવશે. તે તસવીરો પરથી જ ખબર પડશે કે ત્યાં ખાડો પડ્યો છે કે નહીં.

    અગાઉ પણ અથડાઈ ચૂકી છે માનવનિર્મિત વસ્તુઓ 
    આ પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોઈ માનવનિર્મિત વસ્તુ ચંદ્ર સાથે અથડાઈ હોય. 1959થી લઈને અત્યાર સુધીમાં ડઝનબંધ અંતરિક્ષ યાનો ચંદ્ર સાથે અથડાઈ ચૂક્યાં છે. સોવિયેત સંઘનું ‘લુના 2’ પહેલું એવું મિશન હતું, જે ચંદ્ર સાથે અથડાયું હતું.

    ગયા વર્ષે જાન્યુઆરીમાં અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું 
    ફાલ્કન-9 રોકેટ જાન્યુઆરી 2025 માં બે ચંદ્ર લેન્ડર લઈને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું. રોકેટનો નીચલો ભાગ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછો આવી ગયો હતો, પરંતુ ઉપરનો ભાગ અંતરિક્ષમાં જ રહી ગયો હતો. તે 19 મહિનાથી કોઈ પણ નિયંત્રણ વગર અંતરિક્ષમાં ભ્રમણ કરી રહ્યો હતો.

    અંતરિક્ષમાં મોજૂદ છે 17 હજાર ટન કચરો 
    યુરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યાં અનુસાર, જુલાઈના અંત સુધીમાં પૃથ્વીની કક્ષામાં 46,000 થી વધુ અંતરિક્ષ કચરાનાં ટુકડાઓ મોજૂદ હતાં, જેનું કુલ વજન આશરે 17,000 ટન જેટલું છે.

    Musk New York
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપ્રમુખ Trumpના હેલીકોપ્ટર નજીક પહોંચી ગયું મુસાફર વિમાન
    Next Article અમેરિકામાં F-1 વિઝામાં 62 ટકાનો મોટો કાપ: ઈમિગ્રેશન નિયમો અત્યંત કડક કરતાં Trump
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026
    રાષ્ટ્રીય

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    રાષ્ટ્રીય

    હવે દંડ-ધમકી બંધ થશે: લોન વસૂલાત પર RBIનો આકરો નિર્ણય

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,930
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,180
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹223,470
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-08-2026 22:12
    Categories
    Latest News

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી ગયા અને સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2 માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરો તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026

    08 ઓગસ્ટનું પંચાંગ

    August 7, 2026

    08 ઓગસ્ટનું રાશિફળ

    August 7, 2026

    Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું

    August 7, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી ગયા અને સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2 માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરો તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.