Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મેં મારા શરીર સાથે મશીન જેવું વર્તન કર્યું છે : Rashmika Mandanna

    August 6, 2026

    તંત્રી લેખ…અમેરિકી રાષ્ટ્રપતિ દરેક મોરચે નિષ્ફળ રહ્યા છે

    August 6, 2026

    તેજીનો ટ્રેન્ડ યથાવત, રોકાણકારોમાં આશાવાદ વધ્યો…!!!

    August 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મેં મારા શરીર સાથે મશીન જેવું વર્તન કર્યું છે : Rashmika Mandanna
    • તંત્રી લેખ…અમેરિકી રાષ્ટ્રપતિ દરેક મોરચે નિષ્ફળ રહ્યા છે
    • તેજીનો ટ્રેન્ડ યથાવત, રોકાણકારોમાં આશાવાદ વધ્યો…!!!
    • Bhavnagarના તણસા પાસે બાઇક ટ્રક પાછળ ઘુસી જતા યુવાનનું મોત
    • Saurashtraની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં નર્મદાનું પાણી છોડવા મુખ્યમંત્રીને રજૂઆત
    • Vadodara: વિશ્વામિત્રીમાં કચરો ફેંકવાની સમસ્યા અટકાવવા રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરાશે
    • Vadodara: અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આપેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો
    • Virat Kohliને પાછળ છોડી Shah Rukh Khan બન્યો ભારતનો સૌથી પ્રભાવશાળી સેલિબ્રિટી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»પ્રમુખ Trumpના હેલીકોપ્ટર નજીક પહોંચી ગયું મુસાફર વિમાન
    મુખ્ય સમાચાર

    પ્રમુખ Trumpના હેલીકોપ્ટર નજીક પહોંચી ગયું મુસાફર વિમાન

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026Updated:August 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.06

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર અનેક પ્રકારના હુમલાના જોખમો સતત રહે છે તેથી તેઓને વિશ્વની સૌથી શ્રેષ્ઠ સુરક્ષા આપવામાં આવી છે પણ આ પ્રકારની સુરક્ષાઓ જરા પણ ચૂક થઈ જાય કે ગફલતથી પણ ભુલ થાય તો પ્રમુખ માટે મોટું જોખમ સર્જાય છે.

    આવી જ સ્થિતિ ગઈકાલે વોશિંગ્ટનના આકાશમાં બની હતી અને તેના કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થા જોખમાઈ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈ જતા તેમના મીલીટ્રી હેલીકોપ્ટર જે મરીન-વન નામે ઓળખાય છે તે તથા એક મુસાફર વિમાન વચ્ચે ફકત એક જ કિમીનું અંતર રહી ગયુ હતું.

    મતલબ કે બન્ને ખતરનાક રીતે સામસામા આવી ગયા હતા. વાસ્તવમાં મરીન-વન જે પ્રમુખ ટ્રમ્પને લઈ જતું મીલીટ્રી હેલીકોપ્ટર તથા કંટ્રોલ ટાવર વચ્ચેની વાતચીતમાં કોઈ ગડબડ ન હતી. જયારે અમેરિકી પ્રમુખને લઈ જતા વિમાનનું ટેક ઓફ કે લેન્ડીંગ હોય તો તે હવાઈ ક્ષેત્રમાં ચોકકસ અંતર સુધી કોઈ વિમાન કે હવાઈ ઓબજેકટને ઉડ્ડયનની મંજુરી હોતી નથી.

    ઓલ કલીયરનો મેસેજ આવી ગયા બાદ જ એ રૂટ પર વિમાની આવાગમનને મંજુરી હોતી નથી. ઓલ કલીયરનો મેસેજ આવી ગયા બાદ જ એ રૂટ પર વિમાની આવાગમનને છુટ મળે છે અને આ સ્થિતિમાં બન્નેના રૂટ 1.5 કિ.મી.ના દુર અને 500 ફુટની ઉંચાઈ તફાવત પણ જળવાઈ રહે તે નિશ્ચિત કરવાનું હોય છે.

    આ ઘટના જયારે પ્રમુખ ટ્રમ્પ વ્હાઈટ હાઉસથી એડ્રયસ એર ફોર્સ બેસ પર જઈ રહ્યા હતા. તેઓ એરફોર્સ વનમાં બેસી કેલિફોર્નિયા જવાના હતા. હવે જે વિમાન અને પ્રમુખના હેલીકોપ્ટર વચ્ચે અત્યંત નજીકની સ્થિતિ બની તેની પણ તપાસ થઈ રહી છે.

    જો કે વ્હાઈટ હાઉસ કલકતાએ કહ્યું કે મરીન વન દુનિયાના શ્રેષ્ઠ પાઈલોટ છે અને ગઈકાલની ઘટનામાં પ્રમુખના હેલીકોપ્ટરને કોઈ ખતરો ન હતો. બન્ને પાઈલોટ તથા એરટ્રાફીક કંટ્રોલર સતત સંપર્કમાં હતા.

    Donalad-Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleEthanolથી ખેડૂતોને લાભ? મકાઇ – શેરડીના પૂરતા ભાવ પણ મળતા નથી
    Next Article Muskનું બેકાબૂ રોકેટ ચંદ્ર સાથે ધડાકાભેર અથડાયું
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    હોમિયોપેથી પર મહારાષ્ટ્ર સરકારના ફેસલાના વિરોધમાં હવે IMA

    August 6, 2026
    મુખ્ય સમાચાર

    Pakistanમાં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં?

    August 6, 2026
    ગુજરાત

    Traffic Challan પેન્ડીંગ છે? તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ રીન્યુ થશે નહી

    August 6, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    August 6, 2026
    રાષ્ટ્રીય

    મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર

    August 6, 2026
    અન્ય રાજ્યો

    Mumbaiમાં એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટોનાં શિડ્યુલ ખોરવાયા

    August 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,240
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,720
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,440
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-08-2026 19:26
    Categories
    Latest News

    મેં મારા શરીર સાથે મશીન જેવું વર્તન કર્યું છે : Rashmika Mandanna

    August 6, 2026

    તંત્રી લેખ…અમેરિકી રાષ્ટ્રપતિ દરેક મોરચે નિષ્ફળ રહ્યા છે

    August 6, 2026

    તેજીનો ટ્રેન્ડ યથાવત, રોકાણકારોમાં આશાવાદ વધ્યો…!!!

    August 6, 2026

    Bhavnagarના તણસા પાસે બાઇક ટ્રક પાછળ ઘુસી જતા યુવાનનું મોત

    August 6, 2026

    Saurashtraની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં નર્મદાનું પાણી છોડવા મુખ્યમંત્રીને રજૂઆત

    August 6, 2026

    Vadodara: વિશ્વામિત્રીમાં કચરો ફેંકવાની સમસ્યા અટકાવવા રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરાશે

    August 6, 2026
    Search
    Main News

    હોમિયોપેથી પર મહારાષ્ટ્ર સરકારના ફેસલાના વિરોધમાં હવે IMA

    August 6, 2026

    Pakistanમાં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં?

    August 6, 2026

    Traffic Challan પેન્ડીંગ છે? તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ રીન્યુ થશે નહી

    August 6, 2026

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    August 6, 2026

    મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર

    August 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મેં મારા શરીર સાથે મશીન જેવું વર્તન કર્યું છે : Rashmika Mandanna

    August 6, 2026

    તંત્રી લેખ…અમેરિકી રાષ્ટ્રપતિ દરેક મોરચે નિષ્ફળ રહ્યા છે

    August 6, 2026

    તેજીનો ટ્રેન્ડ યથાવત, રોકાણકારોમાં આશાવાદ વધ્યો…!!!

    August 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.