Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફેક ન્યૂઝ અને ડીપફેક્સનો વધતો ખતરો: સત્ય હવે ફક્ત કાયદા દ્વારા નહીં, પરંતુ ટેકનોલોજી, જવાબદાર

    August 6, 2026

    07 ઓગસ્ટનું પંચાંગ

    August 6, 2026

    07 ઓગસ્ટનું રાશિફળ

    August 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફેક ન્યૂઝ અને ડીપફેક્સનો વધતો ખતરો: સત્ય હવે ફક્ત કાયદા દ્વારા નહીં, પરંતુ ટેકનોલોજી, જવાબદાર
    • 07 ઓગસ્ટનું પંચાંગ
    • 07 ઓગસ્ટનું રાશિફળ
    • જાતીય શોષણના કેસમાં ૧૦ વર્ષની જેલની સજા,હું રાજકીય ષડયંત્રનો ભોગ બન્યો છું, મારી નિર્દોષતાના પુષ્કળ પુરાવા છે,Tarun Tejpal
    • ઉના દલિત અત્યાચાર કેસમાં ૧૦ વર્ષ બાદ ફરી હાઇકોર્ટની લડતઃ ૩૫ આરોપીઓની નિર્દોષ છૂટ સામે પીડિતોની અપીલ
    • Surendranagar એએસઆઇના ઘરમાં ડબ્બા ટ્રેડિંગ મામલે ખુલાસો, ૧૦૦ કરોડથી વધુના હિસાબો ૨૯ ફોન, ૧૦ લેપટોપ મળ્યા
    • Surat ભટારમાં ઘરકંકાસનો કરુણ અંતઃ પિતાએ ૧ વર્ષની દીકરી સાથે એસિડ પીધું
    • Surat પાસોદરામાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, ભાઈ-બહેન સહિત ૩ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Salman Khan અને તેની બહેન અલવીરા સામે છેતરપીંડીની બિઝનેસમેનની ફરિયાદ
    મનોરંજન

    Salman Khan અને તેની બહેન અલવીરા સામે છેતરપીંડીની બિઝનેસમેનની ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026Updated:August 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.6
    બોલિવુડ સ્ટાર સલમાનખાન, તેની બહેન અલવીરા અને બીઈંગ હ્યુમન સંસ્થાના ડાયરેકટર્સને ચંદીગઢ જિલ્લા અદાલતે છેતરપીંડીના એક કેસમાં સમન ઈશ્યુ કર્યું છે. મામલા 2021નો છે, જયારે એક બિઝનેસમેને તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

    આ અંગેની વિગત એવી છે કે સલમાનખાન અને તેની બહેન અલવીરખાન અગ્નિહોત્રીને ચંદીગઢની એક જિલ્લા અદાલતે `બીઈંગ હ્યુમન’ જવેલરી શો રૂમ સાથે સંકળાયેલા છેતરપીંડીના એક કેસમાં સમન જાહેર કરવામાં આવ્યું છે.

    આ સમન `સ્ટાઈલ એન્ડ કન્ટેન્ટ જવેલરી પ્રાઈવેટ લિમિટેડના ડાયરેકટરોને પણ ઈશ્યુ કરવામાં આવ્યુ છે. અદાલતે તેમને 5 ઓકટોબરે રજૂ થવા અને ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપો પર પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલો ચંદીગઢના બિઝનેસમેન અરુણ ગુપ્તાની ફરિયાદ સાથે સંકળાયેલો છે.

    મામલાની શરૂઆત 2018માં શરૂ થયેલ જવેલરી શો રૂમ ખોલવાથી થઈ હતી અને 2021માં ફરિયાદ થઈ હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે તે કેટલાક વર્ષ પહેલા બિગબોસના સેટ પર સલમાનખાનને મળ્યો હતો.

    સલમાને તેને શોરૂમ ખોલવા અને તેના ઉદઘાટનમાં આવવાની વાત કરી હતી, ફરિયાદી અરુણનું કહેવું છે કે તેને મનીમાજરામાં `બીઈંગ હ્યુમન’ જવેલરી શોરૂમ ખોલવા માટે રાજી કરવામાં આવ્યો હતો, જેમાં તેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

    સલમાનના વિશ્વાસ પર તેણે અલવીરાની બ્રાન્ડ `બીઈંગ હ્યુમન જવેલરી’ની ફ્રેન્ચાઈઝી લીધી અને ત્રણ કરોડ રૂપિયા લગાવ્યા હતા. અરુણે દાવો કર્યો હતો કે શોરૂમ શરૂ કરવામાં જ એક કરોડનો ખર્ચ થયો હતો પરંતુ શો રૂમ ખુલ્યા બાદ કંપનીએ બિઝનેસ સપોર્ટનો વાયદો કર્યો હતો, જે પુરો નહોતો કર્યો અને કંપનીએ સ્ટોર અચાનક બંધ કરી દીધો જેથી ધંધાને ખરાબ અસર પડી છે.

    Salman Khan sister Alvira
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleActor Rajpal Yadavની મુશ્કેલીઓ વધી: રૂ. 16.61 કરોડનું દેવું ન ચૂકવતા બે મિલકતોની હરાજી થશે
    Next Article ‘જાડેજા પહેલાં કરતાં વધુ ખતરનાક થઈ ગયાં છે’: Cheteshwar Pujara
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    પત્ની Jyotika એક સમયે સુપરસ્ટાર સૂર્યા કરતાં ત્રણ ગણી વધુ કમાણી કરતી હતી, પરંતુ હવે તેની કમાણી ૩૦ ગણી ઘટી ગઈ

    August 6, 2026
    મનોરંજન

    Ranbir Kapoor and Yash ની સૌથી રાહ જોવાતી ફિલ્મ ’રામાયણ’ દિવાળી ૨૦૨૬ ના બે દિવસ પહેલા રિલીઝ થશે

    August 6, 2026
    મનોરંજન

    Jia Shankar કરણ ધનક સાથે સગાઈ કરી, રોમેન્ટિક ફોટા શેર કર્યા, ચમકતી હીરાની વીંટી બતાવી

    August 6, 2026
    મનોરંજન

    રાજકારણથી બોલીવુડ સુધી, Mallika Sherawat સાથે જોવા મળેલા તેજ પ્રતાપ યાદવ કહે છે, ટૂંક સમયમાં કંઈક મોટું થશે

    August 6, 2026
    મનોરંજન

    Lock Up 2 જીત્યા પછી શ્રેયા કાલરા ભાવુક થઈ , તેણે જીતનો શ્રેય તેના મિત્રોને આપ્યો

    August 6, 2026
    મનોરંજન

    Sanjay Leela Bhansali અને કરીના વચ્ચે ૨૫ વર્ષે સમાધાન

    August 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,590
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,470
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-08-2026 21:32
    Categories
    Latest News

    ફેક ન્યૂઝ અને ડીપફેક્સનો વધતો ખતરો: સત્ય હવે ફક્ત કાયદા દ્વારા નહીં, પરંતુ ટેકનોલોજી, જવાબદાર

    August 6, 2026

    07 ઓગસ્ટનું પંચાંગ

    August 6, 2026

    07 ઓગસ્ટનું રાશિફળ

    August 6, 2026

    જાતીય શોષણના કેસમાં ૧૦ વર્ષની જેલની સજા,હું રાજકીય ષડયંત્રનો ભોગ બન્યો છું, મારી નિર્દોષતાના પુષ્કળ પુરાવા છે,Tarun Tejpal

    August 6, 2026

    ઉના દલિત અત્યાચાર કેસમાં ૧૦ વર્ષ બાદ ફરી હાઇકોર્ટની લડતઃ ૩૫ આરોપીઓની નિર્દોષ છૂટ સામે પીડિતોની અપીલ

    August 6, 2026

    Surendranagar એએસઆઇના ઘરમાં ડબ્બા ટ્રેડિંગ મામલે ખુલાસો, ૧૦૦ કરોડથી વધુના હિસાબો ૨૯ ફોન, ૧૦ લેપટોપ મળ્યા

    August 6, 2026
    Search
    Main News

    CJP આવતા મહિને, સપ્ટેમ્બરમાં “વોટ ધ પબ્લિક સેઝ” નામનું એક ઝુંબેશ શરૂ કરશે. Abhijit Deepak જાહેરાત કરી

    August 6, 2026

    Bangladesh ભારત માટે બીજું પાકિસ્તાન બની ગયું છે, શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદે ચેતવણી આપી

    August 6, 2026

    Trump ના ટેરિફ પર ચીને તીવ્ર પ્રતિક્રિયા આપી, છ અમેરિકન કંપનીઓને બ્લેકલિસ્ટ કરી

    August 6, 2026

    Russia એ યુક્રેનની રાજધાની પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરીને મોટો હુમલો કર્યો; ૯ લોકોના મોત

    August 6, 2026

    કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે Gas

    August 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફેક ન્યૂઝ અને ડીપફેક્સનો વધતો ખતરો: સત્ય હવે ફક્ત કાયદા દ્વારા નહીં, પરંતુ ટેકનોલોજી, જવાબદાર

    August 6, 2026

    07 ઓગસ્ટનું પંચાંગ

    August 6, 2026

    07 ઓગસ્ટનું રાશિફળ

    August 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.