Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagarમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ
    ગુજરાત

    Gandhinagarમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026Updated:August 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દહેગામ તાલુકાના ગલુદણ ગામમાંફૂડ વિભાગ દ્વારા સતત બીજા દિવસે સેમ્પલિંગની કામગીરી હાથ ધરાઈ

    Gandhinagar, તા.૮

    ગાંધીનગરના દહેગામ તાલુકાના ગલુદણ ગામમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી છે.  ફૂડ વિભાગ  દ્વારા જપ્ત કરાયેલા શંકાસ્પદ ઘીના  સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી હતી.  વડોદરા ફૂડ લેબોરેટરીમાં સેમ્પલ  મોકલ્યા છે. નોંધનિય છે કે, પ્રાથમિક તપાસમાં એસેન્સ અને કેમિકલ કલર ભેળવી ઘીના નામે જથ્થો બજારમાં વેચાતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેને લઇને તપાસ શરૂ થઇ છે.

    ગાંધીનગરના દહેગામ તાલુકાના ગલુદણ ગામમાં  ફૂડ વિભાગના દરોડા દરમિયાન કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં ડુપ્લીકેટ શંકાસ્પદ ઘીનો જથ્થો મળા આવ્યો હતો. પોલીસે આશરે ૪૮ લાખ રૂપિયાની કિંમતનો ૯૩૦૦ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત આશરે બે થી અઢી હજાર કિલો શંકાસ્પદ માવો પણ પોલીસે કબજે કર્યો છે.

    પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ ઘીમાં એસેન્સ અને કેમિકલ કલર ભેળવી તેને ઘીના રૂપમાં બજારમાં વેચવામાં આવતો હોવાની આશંકા સામે આવી છે. સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવતા વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

    ગલુદણ ગામમાં ફૂડ વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. સવારે ૧૦ વાગ્યા સુધીમાં ફૂડ વિભાગે અલગ-અલગ ૧૫ સેમ્પલ એકત્રિત કર્યા છે. આ તમામ સેમ્પલને તપાસ માટે વડોદરા સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન  પકડવામાં આવેલા શંકાસ્પદ જથ્થાને ફૂડ વિભાગે સીઝ કર્યો છે. અનુજ ઘી અને બરસાના ઘીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જ્યારે આજે અંજની ઘીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવશે.

    ફૂડ વિભાગ દ્વારા મોડી રાત સુધી સેમ્પલ એકત્ર કરવાની કામગીરી ચાલી હતી. હવે લેબોરેટરીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સામાન્ય દિવસોમાં ફૂડ લેબોરેટરીમાંથી આશરે ૧૪ દિવસમાં રિપોર્ટ મળતો હોય છે.

    જો લેબોરેટરીના પરીક્ષણમાં ઘીમાં ભેળસેળ અથવા અન્ય ગેરરીતિ સાબિત થશે તો જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

    ભેળસેળની પુષ્ટિ થયા બાદ પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.હાલ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ મથકમાં માત્ર જાણવાજોગ નોંધ કરવામાં આવી છે અને ફૂડ વિભાગના લેબોરેટરી રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ
    Next Article Ahmedabadના SG હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ભાદરવી પૂનમે Ambaji ખાતે ઉમટ્યું માનવ મહેરામણ

    September 26, 2026
    ગુજરાત

    Gandhinagar મહાનગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ ૧૬ ઉમેદવારો જાહેર કર્યા

    September 26, 2026
    ગુજરાત

    Gandhinagar: ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં ૧૦ લોકોના મોત

    September 26, 2026
    ગુજરાત

    Babraના મોટા દેવળિયા પાસે ચેકડેમમાં ચાર યુવકોના ડૂબી જવાથી મોત

    September 25, 2026
    ગુજરાત

    Gir Somnath: સુત્રાપાડાના લાખાપરા ગામે LCBની કાર્યવાહી, ૪૪ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

    September 25, 2026
    સુરત

    Surat: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં ૪નાં મોત

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,940
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,280
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-09-2026 09:17
    Categories
    Latest News

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.