Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar-લાખાબાવળ વચ્ચે માલગાડી સામે પડતું મૂકી યુવાનની આત્મહત્યા

    August 10, 2026

    Jamnagar-કાલાવડ-રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું મોત

    August 10, 2026

    Jamnagarમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar-લાખાબાવળ વચ્ચે માલગાડી સામે પડતું મૂકી યુવાનની આત્મહત્યા
    • Jamnagar-કાલાવડ-રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું મોત
    • Jamnagarમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ
    • Jamnagar: જોડિયાના લખતરની સીમમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમનો જુગારધામ પર દરોડો
    • Somnathમાં શ્રાવણ-૨૦૨૬ ભજન ભોજન અને ભક્તિનો ૩૦ દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ
    • શૂટિંગ દરમિયાન Shehnaaz Gillના ગળામાં નોઝ રિંગ ફસાઈ
    • Rajkot: ઘંટેશ્વરમાં પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • પ્રેક્ટિસ મેચમાં India’s winથી ઘણા રહસ્યો ખુલ્યા, પડિકલે નંબર ૩ સ્થાન માટે પોતાનો દાવો રજૂ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»યુવા ક્રિકેટર Ramdeep Singh અને અભિનેત્રી Charlie Chauhanએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા
    મનોરંજન

    યુવા ક્રિકેટર Ramdeep Singh અને અભિનેત્રી Charlie Chauhanએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026Updated:August 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.10

    આઈપીએલમાં શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ  ટીમ માટે રમનાર યુવા ક્રિકેટર રમદીપ સિંહ અને પ્રખ્યાત અભિનેત્રી ચાર્લી ચોહાણે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે. ’કેસી યે યારિયાં’ ફેમ ચાર્લી ચોહાણ હવે મિસમાંથી મિસીસ બની ગઈ છે. પંજાબ કિંગ્સના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ કપલને સત્તાવાર રીતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

    ક્રિકેટર રમદીપ સિંહની ઉંમર 29 વર્ષની છે. તેમણે અભિનેત્રી ચાર્લી ચોહાણ સાથે કોઈ મોટા દેખાડા વગર એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા છે. બંનેએ ગુરુદ્વારામાં પહોંચીને પારંપરિક શીખ વિધિથી આનંદ કારજ સંપન્ન કર્યા છે. આ લગ્નમાં માત્ર બંનેના પરિવારજનો, ખાસ મિત્રો અને નજીકના સંબંધીઓ જ હાજર રહ્યા હતા. ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ પણ બરાતી બનીને આ લગ્નમાં પહોંચ્યા હતા.

    બંનેએ પોતાના સંબંધોને અત્યાર સુધી એકદમ ગુપ્ત રાખ્યા હતા, જેના કારણે ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.લગ્નની તસવીરોમાં અભિનેત્રી ચાર્લી ચોહાણ ઘાટા લાલ રંગના લહેંગામાં અદભુત સુંદર લાગી રહી હતી. તેના લહેંગા પર ખૂબ જ આકર્ષક ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું.બ્રાઇડલ લુક પૂર્ણ કરવા માટે તેણે ગોલ્ડન માંગટીકો, ઝૂમર, નથણી અને સુંદર નેકલેસ પહેર્યા હતા. હાથમાં લાલ ચૂડો તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. બીજી તરફ, રમદીપ સિંહ આઈવરી કલરની શેરવાનીમાં શાહી અંદાજમાં નજરે પડ્યા. તેમની શેરવાની પર પણ સુંદર કારીગરી થયેલી હતી અને માથા પર લાલ રંગની પાઘડી તેમણે ધારણ કરી હતી.

    actress Charlie Chauhan Ramdeep Singh Young cricketer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસ્ટાર ક્રિકેટર Virat Kohliની એક પોસ્ટનું મૂલ્ય 12 કરોડ
    Next Article Ugandaના ફૂટબોલર ડેવિડ ઓવેરીની નિર્મમ હત્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    શૂટિંગ દરમિયાન Shehnaaz Gillના ગળામાં નોઝ રિંગ ફસાઈ

    August 10, 2026
    ખેલ જગત

    પ્રેક્ટિસ મેચમાં India’s winથી ઘણા રહસ્યો ખુલ્યા, પડિકલે નંબર ૩ સ્થાન માટે પોતાનો દાવો રજૂ કર્યો

    August 10, 2026
    મનોરંજન

    Preity Zintaએ Amitabh Bachchanની Birth Dayની શુભેચ્છાનો જવાબ ન આપ્યો, Big Bએ KBC સેટ પર ફરિયાદ કરી

    August 10, 2026
    મનોરંજન

    Bigg Boss 19 ફેમ નેહલ ચુડાસમાએ અમીન ઘેસ્મતી સાથેના સંબંધને સત્તાવાર બનાવ્યો

    August 10, 2026
    ખેલ જગત

    7 મેચમાં 15 વિકેટ! ઈંગ્લેન્ડમાં Yuzvendra Chahalનો ધમાકો

    August 10, 2026
    ખેલ જગત

    Sai Sudarshanની જગ્યાએ Sarfaraz Khan શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોમાં સામેલ

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,340
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,380
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 19:41
    Categories
    Latest News

    Jamnagar-લાખાબાવળ વચ્ચે માલગાડી સામે પડતું મૂકી યુવાનની આત્મહત્યા

    August 10, 2026

    Jamnagar-કાલાવડ-રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું મોત

    August 10, 2026

    Jamnagarમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ

    August 10, 2026

    Jamnagar: જોડિયાના લખતરની સીમમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમનો જુગારધામ પર દરોડો

    August 10, 2026

    Somnathમાં શ્રાવણ-૨૦૨૬ ભજન ભોજન અને ભક્તિનો ૩૦ દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ

    August 10, 2026

    શૂટિંગ દરમિયાન Shehnaaz Gillના ગળામાં નોઝ રિંગ ફસાઈ

    August 10, 2026
    Search
    Main News

    Red-Seaમાં Indian Navyને ઉતારાયું: બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા. 1.93 લાખ કરોડની લોન ચુકતે કરી: Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan Accountની સંખ્યા 58.84 કરોડને પાર: અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026

    ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય: Donald Trump

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar-લાખાબાવળ વચ્ચે માલગાડી સામે પડતું મૂકી યુવાનની આત્મહત્યા

    August 10, 2026

    Jamnagar-કાલાવડ-રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું મોત

    August 10, 2026

    Jamnagarમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.