Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શૂટિંગ દરમિયાન Shehnaaz Gill ના ગળામાં નોઝ રિંગ ફસાઈ ગઈ, જેના કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ

    August 10, 2026

    Rajkot: ઘંટેશ્વરમાં પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    August 10, 2026

    પ્રેક્ટિસ મેચમાં India’s winથી ઘણા રહસ્યો ખુલ્યા, પડિકલે નંબર ૩ સ્થાન માટે પોતાનો દાવો રજૂ કર્યો

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શૂટિંગ દરમિયાન Shehnaaz Gill ના ગળામાં નોઝ રિંગ ફસાઈ ગઈ, જેના કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ
    • Rajkot: ઘંટેશ્વરમાં પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • પ્રેક્ટિસ મેચમાં India’s winથી ઘણા રહસ્યો ખુલ્યા, પડિકલે નંબર ૩ સ્થાન માટે પોતાનો દાવો રજૂ કર્યો
    • Morbi: ટંકારાના કારખાનામાં કામ કરતી વખતે શ્રમિકને માથામાં ઈજા પહોંચતા મોત
    • Preity Zinta એ અમિતાભ બચ્ચનની જન્મદિવસની શુભેચ્છાનો જવાબ ન આપ્યો, બિગ બીએ કેબીસી સેટ પર ફરિયાદ કરી
    • Morbi-હળવદમાં સાત સ્થળે જુગાર રેડ, ૩૭ પત્તાપ્રેમીઓ રૂ ૧.૩૬ લાખની રોકડ સાથે ઝડપાયા
    • Bigg Boss 19 ફેમ નેહલ ચુડાસમાએ અમીન ઘેસ્મતી સાથેના તેના સંબંધને સત્તાવાર બનાવ્યો
    • Rajkot:શ્રી એસ. વી. વિરાણી હાઈસ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Ugandaના ફૂટબોલર ડેવિડ ઓવેરીની નિર્મમ હત્યા
    ખેલ જગત

    Ugandaના ફૂટબોલર ડેવિડ ઓવેરીની નિર્મમ હત્યા

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026Updated:August 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા. 8
    યુગાન્ડાના ઈન્ટરનેશનલ ફૂટબોલ ખેલાડી ડેવિડ ઓવેરીની હત્યા કરવામાં આવી છે. 28 વર્ષનાં ઓવેરી દેશનાં સૌથી મોટા ફૂટબોલ ક્લબોમાંથી એક એવા `SC વિલા’ના કપ્તાન હતા.

    સ્થાનીય પોલીસનાં જણાવ્યાં અનુસાર, મંગળવારે રાજધાની કંપાલાના એક ઉપનગરમાં અજાણ્યા હુમલાખોરોએ ઓવેરી પર હુમલો કરીને તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

    રસ્તેથી પસાર થતા લોકોએ તેમને બેભાન અવસ્થામાં જોઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જ્યાંથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

    ફેડરેશન ઓફ યુગાન્ડા ફૂટબોલ એસોસિએશને પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે ડેવિડ માત્ર એક ફૂટબોલર નહોતાં, પરંતુ એક લીડર અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત હતાં. જઈ વિલાના કપ્તાન તરીકે તેમણે સાહસ, નમ્રતા અને જુસ્સા સાથે ટીમનું નેતૃત્વ કર્યું હતું અને યુગાન્ડા ક્રેન્સ જર્સી પહેરીને દેશની આશાઓને આગળ વધારી હતી.

    રમતજગતના અગ્રણીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ઓવેરીની ગોઝારી હત્યા અગાઉ જૂન મહિનામાં પણ કંપાલામાં જ એક લોકપ્રિય રગ્બી ખેલાડી સિડની ગોંગોડ્યોની ભીડ દ્વારા હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી.

    જેમને ભૂલથી ચોર સમજી લેવાયાં હતાં. નેશનલ કાઉન્સિલ ઓફ સ્પોર્ટ્સ યુગાન્ડાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે દેશનું રમતજગત સતત આવી દુઃખદ ઘટનાઓનો ભોગ બની રહ્યું છે.

    આ સમગ્ર મામલે સંસદનાં ડેપ્યુટી સ્પીકર થોમસ તયેબવાએ અધિકારીઓને દેશમાં સુરક્ષાનાં પડકારો સામે કડક પગલાં ભરીને ન્યાય અપાવવાની અપીલ કરી છે.

    footballer David Owerri Ugandan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleયુવા ક્રિકેટર Ramdeep Singh અને અભિનેત્રી Charlie Chauhanએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા
    Next Article શું ઈજાગ્રસ્ત ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે?
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    પ્રેક્ટિસ મેચમાં India’s winથી ઘણા રહસ્યો ખુલ્યા, પડિકલે નંબર ૩ સ્થાન માટે પોતાનો દાવો રજૂ કર્યો

    August 10, 2026
    ખેલ જગત

    7 મેચમાં 15 વિકેટ! ઈંગ્લેન્ડમાં Yuzvendra Chahalનો ધમાકો

    August 10, 2026
    ખેલ જગત

    Sai Sudarshanની જગ્યાએ Sarfaraz Khan શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોમાં સામેલ

    August 10, 2026
    ખેલ જગત

    2022માં છેલ્લી મેચ રમેલા Bhuvneshwarની વર્લ્ડકપમાં વાપસી શકય?

    August 10, 2026
    ખેલ જગત

    ભારતીય ક્રિકેટ ટીમમાં `Injury emergency’, એક પછી એક સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત, એક્શનમાં BCCI

    August 10, 2026
    ખેલ જગત

    શું ઈજાગ્રસ્ત ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે?

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,340
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,380
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 19:41
    Categories
    Latest News

    શૂટિંગ દરમિયાન Shehnaaz Gill ના ગળામાં નોઝ રિંગ ફસાઈ ગઈ, જેના કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ

    August 10, 2026

    Rajkot: ઘંટેશ્વરમાં પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    August 10, 2026

    પ્રેક્ટિસ મેચમાં India’s winથી ઘણા રહસ્યો ખુલ્યા, પડિકલે નંબર ૩ સ્થાન માટે પોતાનો દાવો રજૂ કર્યો

    August 10, 2026

    Morbi: ટંકારાના કારખાનામાં કામ કરતી વખતે શ્રમિકને માથામાં ઈજા પહોંચતા મોત

    August 10, 2026

    Preity Zinta એ અમિતાભ બચ્ચનની જન્મદિવસની શુભેચ્છાનો જવાબ ન આપ્યો, બિગ બીએ કેબીસી સેટ પર ફરિયાદ કરી

    August 10, 2026

    Morbi-હળવદમાં સાત સ્થળે જુગાર રેડ, ૩૭ પત્તાપ્રેમીઓ રૂ ૧.૩૬ લાખની રોકડ સાથે ઝડપાયા

    August 10, 2026
    Search
    Main News

    Red-Seaમાં Indian Navyને ઉતારાયું: બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા. 1.93 લાખ કરોડની લોન ચુકતે કરી: Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan Accountની સંખ્યા 58.84 કરોડને પાર: અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026

    ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય: Donald Trump

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શૂટિંગ દરમિયાન Shehnaaz Gill ના ગળામાં નોઝ રિંગ ફસાઈ ગઈ, જેના કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ

    August 10, 2026

    Rajkot: ઘંટેશ્વરમાં પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    August 10, 2026

    પ્રેક્ટિસ મેચમાં India’s winથી ઘણા રહસ્યો ખુલ્યા, પડિકલે નંબર ૩ સ્થાન માટે પોતાનો દાવો રજૂ કર્યો

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.