Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Narmada આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫મા દિવસે ધરણાં યથાવત

    August 12, 2026

    Bhavnagar સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળોઃ ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ

    August 12, 2026

    Junagadh વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Narmada આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫મા દિવસે ધરણાં યથાવત
    • Bhavnagar સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળોઃ ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ
    • Junagadh વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર
    • Deesa એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને સીઝેડએની મંજૂરી
    • Gandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે
    • Gandhinagar: જિલ્લા પંચાયત પ્રમુખ ગ્રાન્ટ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની રકમમાં મોટો વધારો કરાયો
    • Vadodara સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પગ પર નોટ લખી
    • Kodinar: ૧૪ ઑગસ્ટના રોજ કોડીનારમાં અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»દાનાપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનો ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે
    રાજકોટ

    દાનાપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનો ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026Updated:August 12, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૧૨

    પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત બે ટ્રેનો તેમના નિર્ધારિત માર્ગના બદલે ડાયવર્ટ કરેલા માર્ગ પર ચલાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ડાયવર્ટ કરેલા માર્ગ પર ચાલનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

    ૧) ટ્રેન નંબર ૧૫૬૩૫  ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ

    ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ઓખાથી ગુવાહાટી જતી ટ્રેન નંબર ૧૫૬૩૫ વારાણસી જંકશન  છપરા જંકશન  શાહપુર પટોરી  બરૌની જંકશન થઈને ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે.

    ૨ ઓક્ટોબર ૨૦૨૬ ટ્રેન નંબર ૧૫૬૩૫ ફરીથી વારાણસી જંકશન  છપરા જંકશન  શાહપુર પટોરી  બરૌની જંકશન થઈને ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે.

    ૨) ટ્રેન નંબર ૧૫૬૬૭  ગાંધીધામ જંકશન-કામાખ્યા એક્સપ્રેસ

    ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ ગાંધીધામ જંકશનથી કામાખ્યા જતી ટ્રેન નંબર ૧૫૬૬૭ દાનાપુર  પાટલિપુત્ર જંકશન  હાજીપુર જંકશન  શાહપુર પટોરી થઈને ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે.

    ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ ટ્રેન નંબર ૧૫૬૬૭ વારાણસી જંકશન  છપરા જંકશન  શાહપુર પટોરી  બરૌની જંકશન થઈને ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે.

    મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા પોતાની ટ્રેનના સંચાલન સંબંધિત અદ્યતન માહિતી ચકાસી લે. વિગતવાર માહિતી માટે નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભૂતળ ભક્તિ પદારથ મોટો! એ રચનામાં નરસિંહ ભક્તિને પદારથ કેમ કહે છે??
    Next Article Morbi: ગાડી સળગી ગઈ પરંતુ વીમો આપવા કંપનીનો ઇનકાર, ગ્રાહક અદાલતે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026
    રાજકોટ

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપ માલિક પર હુમલો

    August 11, 2026
    રાજકોટ

    Rajkot: દુકાનદારો વચ્ચે થયેલી મારા-મારીમાં વેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    રાજકોટ

    Rajkot: બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે ૫૦થી વધુ સફળ રોબોટિક સર્જરી

    August 11, 2026
    રાજકોટ

    Rajkot-ગોંડલ હાઇવે પરથી ૧૨ હજાર જીલેટિન સ્ટિક અને ૪ હજાર ડીટોનેટર સાથે એકની ધરપકડ

    August 10, 2026
    રાજકોટ

    Rajkot: સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ ખરીદેલી ૧૭ વિઘા જમીન પર વિવાદ, વારસદારે ઉઠાવ્યો વાંધો; કલેક્ટરે રિવિઝન અરજી ફગાવી

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹233,950
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 19:55
    Categories
    Latest News

    Narmada આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫મા દિવસે ધરણાં યથાવત

    August 12, 2026

    Bhavnagar સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળોઃ ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ

    August 12, 2026

    Junagadh વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર

    August 12, 2026

    Deesa એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને સીઝેડએની મંજૂરી

    August 12, 2026

    Gandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે

    August 12, 2026

    Gandhinagar: જિલ્લા પંચાયત પ્રમુખ ગ્રાન્ટ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની રકમમાં મોટો વધારો કરાયો

    August 12, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Boseના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતને નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે: PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradeshના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા, ચીન ભડક્યું

    August 11, 2026

    Medical Wasteને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Narmada આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫મા દિવસે ધરણાં યથાવત

    August 12, 2026

    Bhavnagar સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળોઃ ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ

    August 12, 2026

    Junagadh વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.