Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પગ પર નોટ લખી

    August 12, 2026

    Kodinar: ૧૪ ઑગસ્ટના રોજ કોડીનારમાં અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી થશે

    August 12, 2026

    Amreli: સતત બીજા દિવસે જિલ્લામાંથી એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પગ પર નોટ લખી
    • Kodinar: ૧૪ ઑગસ્ટના રોજ કોડીનારમાં અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી થશે
    • Amreli: સતત બીજા દિવસે જિલ્લામાંથી એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી
    • Amreli: બાબરા પંથકમાં શ્વાનના હુમલામાં હરણનું મોત નીપજ્તા વનવિભાગ દોડતું થયું
    • Amreli: સાવરકુંડલાના ખોડિયાણાના ખેડૂતને જમીન ખાલી કરવાની ધમકીનો આક્ષેપઃ કલેક્ટરને રજૂઆત
    • Morbi: જમીન અમારી તો ભાવ અમારો રહેશે, જેતપર છાવણીમાં રઘુનાથદાદા પાટીલનો હુંકાર
    • રાજ્યમાં બીજા નંબર સાથે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના સર્વેમાં જામનગરની મેડિકલ કોલેજને ૪૭મુ સ્થાન મળ્યુ
    • Jamnagar: યુવતી સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: જમીન અમારી તો ભાવ અમારો રહેશે, જેતપર છાવણીમાં રઘુનાથદાદા પાટીલનો હુંકાર
    મોરબી

    Morbi: જમીન અમારી તો ભાવ અમારો રહેશે, જેતપર છાવણીમાં રઘુનાથદાદા પાટીલનો હુંકાર

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથદાદા પાટીલે સભા ગજવી

    (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૨

    મોરબીના જેતપર ગામે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતો બે માસથી વીજ લાઈન વળતર મુદે લડત ચલાવી રહ્યા છે જેને સમર્થન પણ મળી રહ્યું છે અગાઉ ખેડૂત નેતા રાકેશ ટિકેત સહિતના અગ્રણીઓએ છાવણીની મુલાકાત લઈને સમર્થન આપ્યું હતું તો ગત મંગળવારે રાત્રીના મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ દાદા પાટીલે સભાને સંબોધન કર્યું હતું

    જેતપર ગામે સભાને સંબોધન કરતા મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથદાદા પાટીલે જણાવ્યું હતું કે દેશમાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે ખેડૂતોની હાલત સતત બગડી રહી છે અને ખેડૂતો વળતર માટે આંદોલન કરી રહ્યા છે સરકર અદાણી-અંબાણીને લાખો એકર જમીન આપી દીધી છે પરંતુ ખેડૂતની જમીનમાંથી થાંભલા, તાર નીકળે એટલે પાકને અસર થાય છે જમીન બિન ઉપજાઉ બની જાય છે જેથી ખેતી થઇ ના સકે. જે કીમત આપો છો તે પુરતી નથી જમીન અમારી તો ભાવ અમારો રહેશે તેમ જણાવ્યું હતું તો છેલ્લે ગાંધીમાં માનનાર છીએ પરંતુ સુભાષચંદ્ર બોઝને ભૂલ્યા નથી કહીને ગર્ભિત ચેતવણી પણ ઉચ્ચારી હતી લોકશાહીમાં માનીએ છીએ, શાંતિપૂર્ણ લડત ચલાવી રહ્યા છીએ કહીને ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરાજ્યમાં બીજા નંબર સાથે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના સર્વેમાં જામનગરની મેડિકલ કોલેજને ૪૭મુ સ્થાન મળ્યુ
    Next Article Amreli: સાવરકુંડલાના ખોડિયાણાના ખેડૂતને જમીન ખાલી કરવાની ધમકીનો આક્ષેપઃ કલેક્ટરને રજૂઆત
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: જોધપર ગામે ઝઘડા બાબતે અરજીનો ખાર રાખી દંપતીએ મહિલાને માર માર્યો

    August 12, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરમાં ચાર સ્થળે જુગાર રેડ, ૧૬ પત્તા પ્રેમીઓ ઝડપાયા, ૦૬ ફરાર

    August 12, 2026
    મોરબી

    Morbi તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    August 12, 2026
    મોરબી

    Morbi: ગાડી સળગી ગઈ પરંતુ વીમો આપવા કંપનીનો ઇનકાર, ગ્રાહક અદાલતે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

    August 12, 2026
    મોરબી

    Morbiના યુવાનને આર્મીમેનની ઓળખ આપી રૂ ૧૨.૪૨ લાખની ચીટીંગ, સાયબર ફ્રોડની ફરિયાદ

    August 11, 2026
    મોરબી

    Wankanerમાં પારકી જમીન પર પાકી બિલ્ડીંગ અને દુકાનો બનાવી દુકાનો ભાડે આપી દીધી, લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,900
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,470
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 19:13
    Categories
    Latest News

    Vadodara સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પગ પર નોટ લખી

    August 12, 2026

    Kodinar: ૧૪ ઑગસ્ટના રોજ કોડીનારમાં અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી થશે

    August 12, 2026

    Amreli: સતત બીજા દિવસે જિલ્લામાંથી એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી

    August 12, 2026

    Amreli: બાબરા પંથકમાં શ્વાનના હુમલામાં હરણનું મોત નીપજ્તા વનવિભાગ દોડતું થયું

    August 12, 2026

    Amreli: સાવરકુંડલાના ખોડિયાણાના ખેડૂતને જમીન ખાલી કરવાની ધમકીનો આક્ષેપઃ કલેક્ટરને રજૂઆત

    August 12, 2026

    રાજ્યમાં બીજા નંબર સાથે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના સર્વેમાં જામનગરની મેડિકલ કોલેજને ૪૭મુ સ્થાન મળ્યુ

    August 12, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Boseના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતને નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે: PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradeshના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા, ચીન ભડક્યું

    August 11, 2026

    Medical Wasteને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પગ પર નોટ લખી

    August 12, 2026

    Kodinar: ૧૪ ઑગસ્ટના રોજ કોડીનારમાં અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી થશે

    August 12, 2026

    Amreli: સતત બીજા દિવસે જિલ્લામાંથી એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.