Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    • જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે
    • Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો
    • કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો
    • Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી
    • ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા
    • હવામાં ૩૦૦ ફુટ નીચે ઉતરી જનારી ફ્લાઇટના મુખ્ય પાયલટે ગાંજો પીધો હતો : રિપોર્ટ
    • Noida International Airport માં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: સાવરકુંડલાના ખોડિયાણાના ખેડૂતને જમીન ખાલી કરવાની ધમકીનો આક્ષેપઃ કલેક્ટરને રજૂઆત
    અમરેલી

    Amreli: સાવરકુંડલાના ખોડિયાણાના ખેડૂતને જમીન ખાલી કરવાની ધમકીનો આક્ષેપઃ કલેક્ટરને રજૂઆત

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય વડીલોપાર્જિત જમીન મામલે પરેશાન કરતા હોવાનો દાવો

    (મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૧૨

    સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામના ખેડૂત સુરાગભાઈ ધાધલ સહિત ગ્રામજનો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી જમીન મામલે ન્યાયની માંગ કરવામાં આવી હતી. ખેડૂત દ્વારા ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય વીરભદ્ર ડાભિયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.       ખેડૂતના આક્ષેપ મુજબ, તેમના વડીલોપાર્જિત હક્કની જમીન ખાલી કરી દેવા માટે જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા વારંવાર દબાણ અને ધમકી આપવામાં આવી રહી છે. તેમજ તેમની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરવામાં આવી હોવાનો પણ ખેડૂતે આક્ષેપ કર્યો છે.

    આ મામલે સાવરકુંડલાના નાયબ કલેક્ટર દ્વારા સુરાગભાઈ ધાધલને રૂબરૂ હાજર રહી આધાર-પુરાવા રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતના કોઈ આધાર-પુરાવા કે જવાબ લેવામાં આવ્યા ન હોવાનો ખેડૂતનો આક્ષેપ છે. વધુમાં, નાયબ કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી દાખલ કરી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ખેડૂતે દાવો કર્યો છે.

    ખેડૂત અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, વડીલોપાર્જિત જમીન અંગેના દસ્તાવેજો અને હક્કોની ચકાસણી કરવામાં આવે તથા જો કોઈપણ પ્રકારનું દબાણ કે અન્યાય થયો હોય તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: જમીન અમારી તો ભાવ અમારો રહેશે, જેતપર છાવણીમાં રઘુનાથદાદા પાટીલનો હુંકાર
    Next Article Amreli: બાબરા પંથકમાં શ્વાનના હુમલામાં હરણનું મોત નીપજ્તા વનવિભાગ દોડતું થયું
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: સતત બીજા દિવસે જિલ્લામાંથી એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી

    August 12, 2026
    અમરેલી

    Amreli: બાબરા પંથકમાં શ્વાનના હુમલામાં હરણનું મોત નીપજ્તા વનવિભાગ દોડતું થયું

    August 12, 2026
    અમરેલી

    Amreli: લુંટના ગુન્હાના આરોપીઓને શોધી કાઢતી સીટી પોલીસ

    August 11, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી તથા એક યુવકે ગળાફાસો ખાઈ લેતા ત્રણેયના મોત

    August 11, 2026
    અમરેલી

    Amreli: નાસતા ફરતા હીસ્ટ્રીશીટરને બોટાદથી ઝડપી પાડતી અમરેલી SOG

    August 7, 2026
    અમરેલી

    Amreli: નેત્રદાન જાગૃતિ માટે સંવેદન ગૃપનાં પ્રમુખની સરાહનીય કામગીરી

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,650
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 03:26
    Categories
    Latest News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Search
    Main News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.