Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]
    • ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara
    • TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા
    • કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud
    • L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત
    • પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ
    • Karjan તાલુકાના કણભા ગામે કપિરાજનો આતંક
    • સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૯.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: MSP રજીસ્ટ્રેશનની મુશ્કેલીઓ દૂર કરી ખેડૂતો માટે સરળ પ્રક્રિયા બનાવો
    અમરેલી

    Amreli: MSP રજીસ્ટ્રેશનની મુશ્કેલીઓ દૂર કરી ખેડૂતો માટે સરળ પ્રક્રિયા બનાવો

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2026Updated:September 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લાઠી APMC ચેરમેન દકુભાઈ પડસાળાની સરકારને રજૂઆત

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૩ઃ

    અમરેલી જિલ્લાના લાઠી ખાતે આવેલ APMCના ચેરમેન દકુભાઈ પડસાળા દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને MSP  હેઠળ થતી કૃષિ પેદાશોની ખરીદી માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ પત્ર પાઠવી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ સરળ અને ખેડૂતલક્ષી બનાવવા માંગ કરવામાં આવી છે.

    રજૂઆતમાં જણાવ્યા મુજબ ખજઙ હેઠળ થતી ખરીદી માટે ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, પરંતુ હાલની પ્રક્રિયામાં ખાસ કરીને કેટલાક વર્ગના ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે ખેડૂતોને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં સમય તથા ધક્કા ખાવાની સ્થિતિ ઊભી થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

    ખાસ કરીને વરિષ્ઠ નાગરિક ખેડૂતો માટે ફિંગરપ્રિન્ટ આધારિત પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થાય ત્યારે તેના વિકલ્પ રૂપે અન્ય કોઈ માન્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉંમર વધવાને કારણે ઘણા વડીલ ખેડૂતોના ફિંગરપ્રિન્ટ સ્પષ્ટ રીતે સ્કેન ન થતા હોવાના સંજોગોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા અટકી જતી હોય છે. આવા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક ઓળખ ચકાસણીની વ્યવસ્થા ગોઠવવાની માંગ કરાઈ છે.

    આ ઉપરાંત અન્ય શહેરો કે સ્થળોએ વસતા ખેડૂત ખાતેદારો માટે પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતની જમીન કે ખેતી લાઠી-અમરેલી વિસ્તારમાં હોય પરંતુ તેઓ રોજગાર કે અન્ય કારણોસર અન્ય શહેરમાં રહેતા હોય, ત્યારે રજીસ્ટ્રેશન માટે વારંવાર પોતાના ગામ કે તાલુકામાં આવવું ન પડે તેવી સરળ અને સુલભ વ્યવસ્થા ઊભી કરવાની અપીલ કરવામાં આવી છે.

    અઙખઈ ચેરમેન દકુભાઈ પડસાળાએ સરકારને કરેલી રજૂઆતમાં ખેડૂતોને ખજઙનો લાભ મેળવવામાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા અડચણરૂપ ન બને તે માટે જરૂરી સુધારા કરવા અનુરોધ કર્યો છે. ખેડૂતોના હિતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરળ, પારદર્શક અને ખેડૂતમૈત્રી રજીસ્ટ્રેશન વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

    ખેડૂતોને ખજઙ હેઠળ તેમની પેદાશનું વેચાણ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે તે દિશામાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસમાં જ સાફ-સફાઇ, Rajkot રેન્જમાં ફફડાટ
    Next Article Amreliમાં SD Pay­ APNA Payના સાયબર ફ્રોડના બનાવમાં ૬.૫૩ લાખ યુઝર્સનો ડેટા પોલીસના હાથ લાગ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    અમરેલી

    Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ

    October 7, 2026
    અમરેલી

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    October 7, 2026
    અમરેલી

    Amreli: વડિયા પંથકમાં આતંક મચાવનાર હુમલાખોર સિંહણનું ક્રાંકચ ખાતે સારવાર દરમિયાન મોત

    October 5, 2026
    અમરેલી

    Amreliમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું

    October 5, 2026
    અમરેલી

    Amreli: કર્મચારીઓના પગાર લઈને ભાગી જનારો ઈનામી શખ્સ ૨૩ વર્ષે મોરબીથી ઝડપાયો

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,020
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,690
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹212,350
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 03:01
    Categories
    Latest News

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026

    L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત

    October 8, 2026

    પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ

    October 8, 2026
    Search
    Main News

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    NASAના Hubble Space Telescopeએ ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.