Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    • જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે
    • Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો
    • કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો
    • Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી
    • ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા
    • હવામાં ૩૦૦ ફુટ નીચે ઉતરી જનારી ફ્લાઇટના મુખ્ય પાયલટે ગાંજો પીધો હતો : રિપોર્ટ
    • Noida International Airport માં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે
    ગુજરાત

    Gandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૧૨

    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં સંક્રમણ અને તેનાથી થતા મોતનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં મહીસાગર જિલ્લાના કડાણા ખાતે એક ૭ વર્ષીય બાળકીનું તેમજ ગાંધીનગરના સોનીપુરામાં પણ એક ૭ વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે કરૂણ મોત નિપજ્યું છે. આ નવા કિસ્સાઓ સાથે રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી જીવ ગુમાવનારા દર્દીઓની કુલ સંખ્યા ૨૭ સુધી પહોંચી ગઈ છે.

    ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પંજો વધુ મજબૂત બની રહ્યો હોય તેમ જણાાઈ રહ્યું છે. સોનીપુર ગામના સીમ વિસ્તારમાં રહેતી ૭ વર્ષીય બાળકીને ગત ૬ ઓગસ્ટે અચાનક ખેંચ આવવા સાથે મગજના તાવના લક્ષણો દેખાયા હતા. સ્થિતિ ગંભીર જણાતાં તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બાળકીના લેવાયેલા સેમ્પલના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી. હોસ્પિટલમાં પાંચ દિવસની સઘન સારવાર આપવા છતાં બાળકીનો જીવ બચાવી શકાયો ન હતો. ગાંધીનગર જિલ્લામાં આ વાયરસથી આ ત્રીજું મોત છે. આ અગાઉ કલોલના જાસપુરમાં અઢી વર્ષના બાળકનું અને માણસાના ચરાડામાં ૪ વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થઈ ચૂક્યું છે. સતત ત્રીજા બાળકના મોતથી સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે.

    સોનીપુરમાં બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગ તુરંત હરકતમાં આવ્યું છે. વાયરસ વધુ ન ફેલાય તે માટે સોનીપુર અને આસપાસના સીમ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને અન્ય બાળકોમાં તાવ કે ખેંચ જેવા લક્ષણો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે, તેમજ સેન્ડફ્લાય (રેતીની માખી)ના ઉપદ્રવને રોકવા માટે દવાનો છંટકાવ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGandhinagar: જિલ્લા પંચાયત પ્રમુખ ગ્રાન્ટ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની રકમમાં મોટો વધારો કરાયો
    Next Article Deesa એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને સીઝેડએની મંજૂરી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad પ્રખ્યાત મંદિરોના દર્શન સરળ બન્યા, એએમટીએસએ શરૂ કરી ખાસ ૮ કલાકની બસ સેવા

    August 12, 2026
    સુરત

    Surat: નાસિરનગર ડિમોલિશન કેસઃ હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોંપ્યું નોટિફિકેશન-મનપા કમિશનર નાગરાજનને હટાવાયા

    August 12, 2026
    ગુજરાત

    Chhota Udepur રૂ.૧૦૦ કરોડના વિકાસ ફંડ મુદ્દે ભાજપમાં જ બળવો! રૂ.૮૦ કરોડના કામો અંગે નેતાઓએ સવાલ ઉઠાવ્યા

    August 12, 2026
    વડોદરા

    Vadodara માંજલપુરમાં પોલીસે ફ્લેટમાંથી કથિત ઓનલાઈન ન્યૂડ કોલ સેન્ટર ઝડપી પાડ્યું

    August 12, 2026
    ગુજરાત

    ઊંઝા માર્કેટયાર્ડ બેંકના ૩.૪૪ કરોડના ઉચાપત કેસમાં મોટો વળાંક, કોર્ટે પુનઃ તપાસનો આદેશ આપ્યો

    August 12, 2026
    ગુજરાત

    યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો શરૂઆતથી જ સારું ઉત્પાદન મેળવી શકાય છે,રાજયપાલ

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,650
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 03:26
    Categories
    Latest News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Search
    Main News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.