Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Deesa: એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને CZAની મંજૂરી
    ગુજરાત

    Deesa: એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને CZAની મંજૂરી

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026Updated:August 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Palanpur,તા.૧૨

    બનાસકાંઠાના જૂના ડીસા ખાતે પ્રસ્તાવિત ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક  અને નાઇટ સફારી પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મળી છે. ગુજરાત વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટને વન્યજીવ સંરક્ષણની સાથે ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.

    વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ, ડીસાના જૂના વિસ્તારમાં આશરે ૧૦૩ હેક્ટર જમીનમાં રૂ.૫૪૨.૧૪ કરોડના અંદાજિત ખર્ચે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટનું આયોજન સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મંજૂરી મળ્યા બાદ હવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આગળ વધારવાનો માર્ગ વધુ સ્પષ્ટ બન્યો છે.

    વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીના જણાવ્યા મુજબ ડીસામાં બનનાર આ ઝૂ એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત ઝૂ હશે. વિશ્વ સ્તરે પણ આ પ્રકારનું આ અનોખું પ્રોજેક્ટ ગણાશે.આ ઝૂમાં રણપ્રદેશની પ્રકૃતિ, પ્રાણીઓ અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને વિવિધ ઝોન અને એન્ક્‌લોઝર તૈયાર કરવામાં આવશે.

    આ સમગ્ર પ્રોજેક્ટમાં આશરે ૮૩ પ્રજાતિના ૨,૭૦૦ જેટલા દેશી અને વિદેશી પ્રાણી-પક્ષીઓને રાખવાની યોજના છે.ભારતીય પ્રજાતિઓમાં ચિંકારા, કાળિયાર, ભારતીય ઘૂડખર, એશિયાટિક સિંહ અને દીપડા ઉપરાંત રણપ્રદેશ સાથે જોડાયેલી વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થશે.વિશ્વ સમાચાર વિશ્લેષણ

    પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ ડ્રાઇવ થ્રુ નાઇટ સફારી રહેશે. સૂર્યાસ્ત બાદ મુલાકાતીઓને ખાસ તૈયાર કરવામાં આવેલા એન્ક્‌લોઝરમાં નિશાચર પ્રાણીઓને જોવાનો અનુભવ મળશે.નાઇટ સફારી માટે પાંચ સમર્પિત એન્ક્‌લોઝર બનાવવાની યોજના છે. સાથે જ અલગ ‘ડે ઝૂ’ પણ વિકસાવવામાં આવશે.

    પ્રોજેક્ટમાં માત્ર પ્રાણી-પક્ષીઓ જ નહીં પરંતુ મુલાકાતીઓ માટે અનેક વિશેષ આકર્ષણો ઊભાં કરવાની યોજના છે. તેમાં રેપ્ટાઇલ સફારી, પક્ષીઘર, સરિસૃપ ઘર, બટરફ્લાય પાર્ક, રેઇનફોરેસ્ટ બાયોમ અને એક્વેરિયમનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ અને ગોલ્ફ કાર્ટ જેવી મુલાકાતી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

    ડીસાનું આ પ્રોજેક્ટ વડનગર, અંબાજી અને નડાબેટ જેવા પ્રવાસન સ્થળો સાથે ઉત્તર ગુજરાતના પ્રવાસન સર્કિટને વધુ મજબૂત કરી શકે છે. સરકારના આયોજન મુજબ આ ઝૂ વન્યજીવ સંરક્ષણ અને ઇકો-ટૂરિઝમ માટે એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.સીઝેડએની મંજૂરી મળ્યા બાદ હવે ડીસાના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને લઈને સ્થાનિકો અને પ્રવાસન ક્ષેત્રમાં પણ ઉત્સુકતા વધી છે.

    Palanpur Palanpur NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે
    Next Article Junagadh: વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Vapiમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની હત્યા

    October 1, 2026
    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    સુરત

    નાસ્તાની લારીની આડમાં કથિત ડ્રગ્સનો વેપાર, Suratમાં એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડેઃ કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિદ્યર્થીઓનો વિરોધ

    October 1, 2026
    વડોદરા

    Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો

    October 1, 2026
    ગુજરાત

    ચોમાસાની વિદાય : ૧૩ ટકા વરસાદની ઘટ, જૂન મહિનામાં ૩૬ પૈકી ૨૨ Weather પેટા-વિભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,760
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,450
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 22:24
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.