Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Narmada આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫મા દિવસે ધરણાં યથાવત

    August 12, 2026

    Bhavnagar સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળોઃ ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ

    August 12, 2026

    Junagadh વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Narmada આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫મા દિવસે ધરણાં યથાવત
    • Bhavnagar સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળોઃ ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ
    • Junagadh વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર
    • Deesa એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને સીઝેડએની મંજૂરી
    • Gandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે
    • Gandhinagar: જિલ્લા પંચાયત પ્રમુખ ગ્રાન્ટ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની રકમમાં મોટો વધારો કરાયો
    • Vadodara સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પગ પર નોટ લખી
    • Kodinar: ૧૪ ઑગસ્ટના રોજ કોડીનારમાં અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: જિલ્લા પંચાયત પ્રમુખ ગ્રાન્ટ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની રકમમાં મોટો વધારો કરાયો
    ગુજરાત

    Gandhinagar: જિલ્લા પંચાયત પ્રમુખ ગ્રાન્ટ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની રકમમાં મોટો વધારો કરાયો

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagarતા.૧૨

    ગુજરાત સરકારે રાજ્યના સ્થાનિક સ્વરાજ્ય અને સામુદાયિક વિકાસને વધુ વેગ આપવા માટે બે અત્યંત મહત્વના નિર્ણયો લીધા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેના જરૂરી ઠરાવો બહાર પાડીને જિલ્લા પંચાયતો અને જિલ્લા કલેક્ટરોને ફાળવવામાં આવતી ગ્રાન્ટની નીતિમાં સુધારા-વધારા કરવામાં આવ્યા છે.

    સ્થાનિક અગ્રતા ધરાવતા સામુદાયિક વિકાસના કામો ઝડપથી પૂર્ણ થઈ શકે તે હેતુથી સરકાર દ્વારા જિલ્લા પંચાયત માટે વાર્ષિક રૂપિયા ૩ કરોડની ગ્રાન્ટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ આ ગ્રાન્ટના આયોજન માટે નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખે પોતાની ટર્મના પ્રથમ બે વર્ષ દરમિયાન વાર્ષિક ૩ કરોડ લેખે વિકાસકામોનું આયોજન કરવાનું રહેશે. જિલ્લા પંચાયત પ્રમુખની કુલ ટર્મ ૨ વર્ષ અને ૬ મહિના (અઢી વર્ષ) ની હોય છે. આ ટર્મના અંતિમ છ મહિના માટે ૪૦ લાખના કામોનું આયોજન કરવાનું રહેશે.

    જો અંતિમ છ મહિનાની ૪૦ લાખની ગ્રાન્ટના કામોનું આયોજન બાકી રહે તો તે નવી નિયુક્તિ પામનારા જિલ્લા પંચાયત પ્રમુખ પાસેથી મેળવવાનું રહેશે. જિલ્લા પંચાયત પ્રમુખની ગેરહાજરી હોય અથવા પંચાયતમાં વહીવટદાર શાસન હોય તેવા સંજોગોમાં આ ગ્રાન્ટની સત્તા ’જિલ્લા આયોજન મંડળ’ના હસ્તક રહેશે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વિકાસકામો યોગ્ય રીતે થાય તે માટે ગ્રાન્ટની ફાળવણી સમપ્રમાણ ધોરણે કરવાની રહેશે.

    રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય પર્વો (૧૫મી ઓગસ્ટ, ૧૬મી જાન્યુઆરી) તેમજ ૧લી મે ’ગુજરાત સ્થાપના દિવસ’ની રાજ્યકક્ષા અને જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન વિકાસકામો માટે આપવામાં આવતી ગ્રાન્ટની રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

    સરકારની ૫ ઓગસ્ટ ૨૦૨૬ ની મંજૂરીના આધારે જાહેર કરાયેલા નવા ઠરાવ મુજબ ગ્રામ્ય વિસ્તારો માટે જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોના સામુદાયિક વિકાસ માટે ૫ કરોડની ગ્રાન્ટ મળશે. શહેરી વિસ્તારોના વિકાસ અર્થે જિલ્લા કલેક્ટરને ૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસીય કામો હાથ ધરવા માટે પણ ૫ કરોડની ગ્રાન્ટ પૂરી પાડવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ગ્રાન્ટના ઉપયોગ અંગેના અન્ય તમામ પ્રવર્તમાન નિયમો અને શરતો યથાવત રહેશે

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પગ પર નોટ લખી
    Next Article Gandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Narmada આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫મા દિવસે ધરણાં યથાવત

    August 12, 2026
    ગુજરાત

    Deesa એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને સીઝેડએની મંજૂરી

    August 12, 2026
    ગુજરાત

    Gandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે

    August 12, 2026
    વડોદરા

    Vadodara સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પગ પર નોટ લખી

    August 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: માર્ચ 2027 સુધીમાં સાબરમતી સ્ટેશન ધમધમતું થઇ જશે

    August 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: શાહપુરમાં 3 જર્જરિત મકાનો ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹233,950
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 19:55
    Categories
    Latest News

    Narmada આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫મા દિવસે ધરણાં યથાવત

    August 12, 2026

    Bhavnagar સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળોઃ ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ

    August 12, 2026

    Junagadh વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર

    August 12, 2026

    Deesa એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને સીઝેડએની મંજૂરી

    August 12, 2026

    Gandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે

    August 12, 2026

    Vadodara સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પગ પર નોટ લખી

    August 12, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Boseના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતને નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે: PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradeshના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા, ચીન ભડક્યું

    August 11, 2026

    Medical Wasteને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Narmada આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫મા દિવસે ધરણાં યથાવત

    August 12, 2026

    Bhavnagar સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળોઃ ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ

    August 12, 2026

    Junagadh વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.