Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું

    October 1, 2026

    Shubman Gill ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો, જે કોહલી પણ હાંસલ કરી શક્યો નહીં

    October 1, 2026

    Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું
    • Shubman Gill ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો, જે કોહલી પણ હાંસલ કરી શક્યો નહીં
    • Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો
    • ચોમાસાની વિદાય : ૧૩ ટકા વરસાદની ઘટ, જૂન મહિનામાં ૩૬ પૈકી ૨૨ Weather પેટા-વિભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો
    • Valsad: સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
    • મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay
    • ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં Akhilesh Yadav વ્યસ્ત હતા તેથી બેઠકમાં હાજર રહી શક્યા નહીં
    • સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: આનંદનિકેતન સ્કૂલની ઘટનાને લઇ તંત્ર એક્શનમાં, અન્ય ખાનગી શાળાઓની કેન્ટીનની તપાસ થશે
    અમદાવાદ

    Ahmedabad: આનંદનિકેતન સ્કૂલની ઘટનાને લઇ તંત્ર એક્શનમાં, અન્ય ખાનગી શાળાઓની કેન્ટીનની તપાસ થશે

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026Updated:August 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૨

    શહેરના શીલજ વિસ્તારમાં આવેલી આનંદની કેતન સ્કૂલ વિવાદમાં સપડાય છે અહીં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં કાચનો ટુકડો નીકળતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સાથે રાખીને શાળાની કેન્ટીનમાં તપાસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. બીજી તરફ અમદાવાદની અન્ય ખાનગી શાળાઓ કે, જે કેન્ટીન ચલાવે છે ત્યાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે.

    શીલજની આનંદની કેતન સ્કુલની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવ્યા છે. આનંદની કેતન સ્કૂલ જેવી ઘટના શહેરની અન્ય શાળાઓમાં ન બને તે હેતુથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ શાળાઓ કે જ્યાં કેન્ટીન સેવા ઉપલબ્ધ છે. જ્યાં વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે. ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે જે પ્રકારે શીલજની આનંદની કેતન સ્કૂલની કેન્ટીનમાં વિદ્યાર્થીને આપવામાં આવેલા ભોજનમાં કાચનો ટુકડો મળ્યાની ફરિયાદ મળી હતી.

    ત્યારબાદ વાલીઓએ શાળાએ જઈ હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત જે વિદ્યાર્થીને ભોજનમાં કાચનો ટુકડો નીકળ્યો હતો તેને મેડિકલ તપાસ બાદ ડોક્ટર દ્વારા એ કાચનો ટુકડો માંગવામાં આવતા શાળાના સંચાલકોએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, શાળા દ્વારા વિદ્યાર્થિની મેડિકલ રિપોર્ટમાં તપાસ માટેની કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી ન હતી. જેથી નારાજ થયેલા વાલીઓએ સ્કૂલમાં કોબાળો મચાવ્યો હતો.

    આ ઉપરાંત શાળાના અન્ય કેટલાક બેદરકારી ભર્યા મુદ્દાઓ સામે આવ્યા હતા જેમાં શાળા દ્વારા વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક સમયથી પ્રાર્થના કરવામાં ન આવતી હોવાનું આ ઉપરાંત અન્ય ધર્મના પુસ્તકો ભણાવવા માટે ફરજ પાડવામાં આવતી હોવાનું તેમજ નેશનલ એન્થમ પણ શાળામાં વિદ્યાર્થીઓને કરાવવામાં ન આવતું હોવાની ફરિયાદો અને આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેના પગલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એ પણ શાળાએ જઈ હોબાળો કર્યો હતો. જેના પગલે આનંદ નીકેતન સ્કૂલ વિવાદમાં સપ્લાય હતી. આખરે પોલીસે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓએ વાલીઓ સાથે બેઠક કરી સમગ્ર મામલો થાળી પાડ્યો હતો.

    આ ઘટનાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી હતી અને શાળામાં ચાલતી કેન્ટીનમાં કેવા પ્રકારનું ફૂડ વિદ્યાર્થીઓને મળે છે તેની તપાસ માટે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમને જાણ કરી હતી. જોકે સ્કૂલ સત્તાધીશોએ પણ તાત્કાલિક અસરથી કેન્ટીન સ્ટાફ અને મેનેજમેન્ટ બદલી નાખ્યું છે. ત્યારે આ ઘટનાથી બોધપાઠ લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ ખાનગી શાળાઓ કે જ્યાં કેન્ટીન દ્વારા ભોજન આપવામાં આવે છે ત્યાં સરપ્રાઈઝ ચેકિંગના આદેશ કર્યા છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNarmada: આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫ મા દિવસે ધરણાં યથાવત
    Next Article તિકડમબાજ તસ્કર ત્રિપુટીઃ પહેલાં ભગવાનનું નામ લીધું, પછી સાડીમાં સંતાડી દીધી દાગીના ભરેલી બેગ!
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: પત્નીને મળવા આસારામને હંગામી જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ૩૦ લાખની ઠગાઈ

    October 1, 2026
    અમદાવાદ

    નવરાત્રી નજીક આવતાં જ Ahmedabad શહેરના બજારોમાં ગરબાની રંગત જામી રહી છે.

    September 30, 2026
    અમદાવાદ

    બેંગકોકથી Ahmedabad એરપોર્ટ ઉતરેલા સુરતના મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો ઝડપાયો

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: કુરિયર સર્વિસ, ‘પોર્ટર’ એપ મારફતે નશાયુકત કફ સિરપનું હોમ ડિલિવરી નેટવર્ક

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,720
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,720
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 19:55
    Categories
    Latest News

    Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું

    October 1, 2026

    Shubman Gill ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો, જે કોહલી પણ હાંસલ કરી શક્યો નહીં

    October 1, 2026

    Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો

    October 1, 2026

    ચોમાસાની વિદાય : ૧૩ ટકા વરસાદની ઘટ, જૂન મહિનામાં ૩૬ પૈકી ૨૨ Weather પેટા-વિભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો

    October 1, 2026

    Valsad: સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત

    October 1, 2026

    મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay

    October 1, 2026
    Search
    Main News

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું

    October 1, 2026

    Shubman Gill ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો, જે કોહલી પણ હાંસલ કરી શક્યો નહીં

    October 1, 2026

    Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.