Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.
    • Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર
    • બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે
    • Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી
    • 14 ઓગસ્ટનું પંચાંગ
    • 14 ઓગસ્ટનું રાશિફળ
    • યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના
    • Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: દિવંગતોનાં નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન પણ 207 હૃદય આજે પણ અન્યમાં ધબકે છે
    રાજકોટ

    Rajkot: દિવંગતોનાં નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન પણ 207 હૃદય આજે પણ અન્યમાં ધબકે છે

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.13

    દર વર્ષે ૧૩ ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ‘અંગદાન દિવસ’ મનાવવામાં આવે છે. ગુજરાત એ દાનવીરોની ભૂમિ કહેવાય છે અને રાજ્યમાં અંગદાન પ્રવૃત્તિને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (સોટ્ટો)ની રચના કરવામાં આવી હતી. જેના માધ્યમથી અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવે છે.
    રાજ્યમાં ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૮૬૦ મૃત્યુ પશ્ચાત અંગદાતાઓ દ્વારા કુલ ૨,૫૪૮ અંગોનું દાન કરવામાં આવ્યું છે. જેમાંથી ૧,૯૮૨ અંગ પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટેશન) સફળતાપૂર્વક પૂર્ણ કરાયા છે અને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. દાનમાં મળેલા કુલ ૨,૫૪૮ અંગોમાં સૌથી વધુ ૧,૪૧૭ કિડની મેળવવામાં આવી છે. બાદ ૭૧૯ લીવર, ૨૦૭ હૃદય, ૧૭૪ ફેફસાં અને ૩૧ સ્વાદુપિંડ (પેનક્રિયાસ) જેવા અંગોનો સમાવેશ થાય છે. જેમાં અત્યાર સુધીમાં ૧,૨૦૬ કિડની, ૬૦૨ લીવર, ૧૪૫ હૃદય, ૨૩ ફેફસાં અને ૬ સ્વાદુપિંડનું સફળ ટ્રાન્સપ્લાન્ટેશન સંપન્ન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૪ જરૂરિયાતમંદ દર્દીઓ મલ્ટિ-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે નોંધાયેલા છે.
    અંગદાતાઓની વય જોઈએ તો કુલ ૮૬૦ અંગદાતાઓમાં ૦થી ૧૦ વર્ષના ૧૦, ૧૦થી ૨૦ વર્ષના ૪૫, ૨૦થી ૩૦ વર્ષના ૧૨૫, ૩૦થી ૪૦ વર્ષના ૧૪૪, ૪૦થી ૫૦ વર્ષના ૧૮૮ અને ૫૦ વર્ષથી વધુ વયના સૌથી વધુ ૩૪૭ અંગદાતાઓનો સમાવેશ થાય છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧,૯૭૪ દર્દીઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરીને નવું જીવન આપવામાં આવ્યું છે, તેમાં વયજૂથ મુજબ ૦થી ૧૦ વર્ષના ૨૫ બાળકો, ૧૦થી ૨૦ વર્ષના ૧૪૨, ૨૦થી ૩૦ વર્ષના ૨૩૫, ૩૦થી ૪૦ વર્ષના ૪૧૪, ૪૦થી ૫૦ વર્ષના ૫૩૮ અને ૫૦ વર્ષથી વધુ વયના ૬૨૦ દર્દીઓનો સમાવેશ થાય છે.
    રાજકોટ અને સૌરાષ્ટ્રમાં માર્ચ ૨૦૦૬થી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન કાર્યરત છે. આ ફાઉન્ડેશનના સક્રિય પ્રયાસોથી અત્યાર સુધીમાં કુલ ૧૨૯ લોકોનું અંગદાન શક્ય બન્યું છે, જેમાં રાજકોટમાંથી ૧૧૭, જૂનાગઢમાંથી ૬ અને જામનગરમાંથી ૬ લોકોનો સમાવેશ થાય છે. અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ તેને ગત વર્ષે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ‘બેસ્ટ સપોર્ટ’ તરીકે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ફૂડ વિભાગે વિજયપ્લોટમાં શ્રીનાથજી ટ્રેડીંગમાંથી 2570 કિલો ભેળસેળવાળા મસાલા સીઝ કરી નાશ કર્યો
    Next Article Rajkot: સાયબર ફ્રોડમાં સ્ક્રીપ્ટ રાઇટરની ભૂમિકા ભજવતો નાઇઝીરીયન નાગરિક ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: સસ્તા સોના અને ડોલરના નામે ત્રણ જણાં સાથે રૂા.35 લાખની ઠગાઇ

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: સાયબર ફ્રોડમાં સ્ક્રીપ્ટ રાઇટરની ભૂમિકા ભજવતો નાઇઝીરીયન નાગરિક ઝડપાયો

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: ફૂડ વિભાગે વિજયપ્લોટમાં શ્રીનાથજી ટ્રેડીંગમાંથી 2570 કિલો ભેળસેળવાળા મસાલા સીઝ કરી નાશ કર્યો

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: ૩ લાખના બદલામાં પરિણીતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા!

    August 12, 2026
    રાજકોટ

    મિલકત નામે કરાવવા દાદા-દાદી પર પુત્રવધૂ અને પૌત્રીઓનો અત્યાચાર, તેલ-પાણી ઢોળી જાનથી મારી નાખવાનો પ્રયાસ

    August 12, 2026
    રાજકોટ

    દાનાપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનો ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,890
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,330
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 08:50
    Categories
    Latest News

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026

    Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી

    August 13, 2026

    14 ઓગસ્ટનું પંચાંગ

    August 13, 2026

    14 ઓગસ્ટનું રાશિફળ

    August 13, 2026
    Search
    Main News

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026

    Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી

    August 13, 2026

    યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના

    August 13, 2026

    Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

    August 13, 2026

    Priyanka Gandhi એ કહ્યું, “ગૃહમંત્રી આજે આવ્યા હતા, પરંતુ ફક્ત વંદે માતરમ ગાવા માટે

    August 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.